બગાવતનું બ્યૂગલ ફૂંકાયું! સહકારમાં ભાજપને ઝટકો, રાદડિયાથી શરૂઆત પણ શું બીજા ચીલો ચાતરશે?

Gujarat Nachrichten

બગાવતનું બ્યૂગલ ફૂંકાયું! સહકારમાં ભાજપને ઝટકો, રાદડિયાથી શરૂઆત પણ શું બીજા ચીલો ચાતરશે?
Gujarati NewsSuratIFFCO
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 39 sec. here
  • 35 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 134%
  • Publisher: 63%

ઈફ્કોના બોર્ડ ઓફ ડિરેક્ટરની ગુજરાતની બેઠક પોતાને વારસાઈમાં મળી હોવાની માન્યતામાં રાચતા જયેશ રાદડિયાએ મેન્ટેડની ઐસીતૈસી કરીને ચૂંટણી લડી હતી અને વટ સાથે જીતી પણ હતી.

આ સાથે જ પાર્ટી સાથે જાણે જયેશ રાદડિયા એ બગાવતનું બ્યૂગલ વગાડીને શરૂઆત કરી દેતા હવે એવો સવાલ ઉભા થઈ રહ્યો છે કે શું હવે પછી રાદડિયાની જેમ બીજા કોઈ નેતા ચીલો ચાતરશે?બે દિવસ બાદ ગુજરાતીઓ સાવધાન રહેજો! એક બે નહીં, 4 સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓ થશે તરબોળLoksabha election 2024સવારની પહેલી ચામાં ઉમેરો આ 5 માંથી કોઈ એક વસ્તુ, સ્વાદ વધી જાશે અને સ્વાસ્થ્ય પણ રહેશે સારું

ઈફકો ડિરેક્ટરની ચૂંટણીને લઈને આજે ગુજરાતની રાજનીતિમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. ઈફ્કોની ડિરેક્ટર પદની ચૂંટણીમાં સૌરાષ્ટ્રના સહકારી નેતા જયેશ રાદડિયાની બિપીન પટેલ સામે શાનદાર જીત થઈ છે. મહત્વની વાત એ છે કે ભાજપના જ સત્તાવાર ઉમેદવારને પછાડી જયેશ રાદડિયાએ ભવ્ય જીત મેળવી છે. આ સાથે જ સહકારી ક્ષેત્રમાં ભાજપને સૌથી મોટો ઝટકો લાગ્યો છે.

આ સાથે જ જયેશ રાદડિયાએ ભાજપના મેન્ડેટ વિરુદ્ધ ચૂંટણી લડીને ડિરેક્ટર તરીકે જીત મેળવતાં સહકાર ક્ષેત્રમાં મેન્ડેટ સામે પણ સવાલ ઉઠી રહ્યા છે. દિલીપ સંઘાણીએ પાટીલનું નામ લીધા વગર કહ્યું કે સહકાર ક્ષેત્રમાં મેન્ડેટની પ્રથા નહોતી તો પછી કોના માટે મેન્ટેડ લઈ આવ્યા?તો ભાજપના મેન્ડેટ છતાં બિપિન પટેલની હાર થતાં ગુજરાતના સહકારી રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. જયેશ રાદડિયાને મેન્ડટ ન મળ્યો હોવા છતાં તેઓ ચૂંટણી લડ્યા અને જીત્યા છે.

Wir haben diese Nachrichten zusammengefasst, damit Sie sie schnell lesen können. Wenn Sie sich für die Nachrichten interessieren, können Sie den vollständigen Text hier lesen. Weiterlesen:

Zee News /  🏆 7. in İN

Gujarati News Surat IFFCO Latest Rajkot News RAJKOT Jayesh Radadiya જયેશ રાદડીયા Jayesh Radadiya IFFCO Dilip Sanghani દિલીપ સંઘાણી જયેશ રાદડિયા Iffco Election Bipin Patel બિપીન પટેલ ઈફ્કોની ચૂંટણી ઈફ્કો ચેરમેન બિપીન પટેલ પંકજ પટેલ Bipin Patel Pankaj Patel Gujarat Politics Gujarat Bjp Internal Politics ગુજરાતી ન્યૂઝ Gujarat News Local News Gujarat Latest Gujarati News ગુજરાતી સમાચાર ગુજરાતી અપડેટ Gujarati Samachar Gujarati Update News

Deutschland Neuesten Nachrichten, Deutschland Schlagzeilen

Similar News:Sie können auch ähnliche Nachrichten wie diese lesen, die wir aus anderen Nachrichtenquellen gesammelt haben.

આ 2 ફેક્ટર....ભાજપને ક્યાંક ચૂંટણીમાં સૌથી મોટો ઝટકો ન આપી દે! જાણો શું છે ચિંતાનો વિષયઆ 2 ફેક્ટર....ભાજપને ક્યાંક ચૂંટણીમાં સૌથી મોટો ઝટકો ન આપી દે! જાણો શું છે ચિંતાનો વિષયLok Sabha Election 2024: પહેલા તબક્કાનું મતદાન પૂરું થઈ ગયું. એક નજરે જોઈએ તો વિપક્ષ સાવ નબળો અને તેની સામે પીએમ મોદીની શક્તિશાળી છબી...ઉપરથી અત્યંત વિશ્વાસ સાથે જીતી જવાની વાતો...પણ આ બધા છતાં જે રીતે ઓછું મતદાન જોવા મળ્યું છે તે ચિંતાનો વિષય બન્યો છે.
Weiterlesen »

આશા ભોસલેની પૌત્રીની તસવીરો વાયરલ, બીજા કલાકારો પણ આવ્યા ચર્ચામાંઆશા ભોસલેની પૌત્રીની તસવીરો વાયરલ, બીજા કલાકારો પણ આવ્યા ચર્ચામાંCelebs Spotted: સેલેબ્સ ક્યારેય તેમની સ્ટાઇલ અને ફેશન સેન્સને ફ્લોન્ટ કરવાની તક ગુમાવતા નથી. ગત સાંજે પણ ઘણા સેલેબ્સે તેમની ફેશન બતાવીને તેમના ચાહકોને પ્રભાવિત કર્યા હતા. આશા ભોંસલેની પૌત્રી જનાઈ ભોસલેએ તેના સિઝલિંગ લુકથી સોશિયલ મીડિયા પર તમામને આકર્ષિત કર્યા છે. આવો, અહીં સેલેબ્સના લેટેસ્ટ લુકના ફોટોઝ જોઈએ.
Weiterlesen »

પરેશ ધાનાણીએ એવું તો શું કહ્યું કે ભાજપને માઠું લાગી ગયું, રાજકોટ હોટ બેઠક બનીપરેશ ધાનાણીએ એવું તો શું કહ્યું કે ભાજપને માઠું લાગી ગયું, રાજકોટ હોટ બેઠક બનીગુજરાતમાં 7 મેએ મતદાન થવાનું છે. રાજકીય પાર્ટીઓ અને ઉમેદવારો પ્રચાર કરી રહ્યાં છે. આ વચ્ચે પ્રચાર દરમિયાન ક્યારેક નેતાઓ એવું નિવેદન આપી દેતા હોય છે, જેમાં વિવાદ ઉભો થયો હોય છે. હવે ધાનાણીના એક નિવેદન બાદ ભાજપને માઠું લાગ્યું છે.
Weiterlesen »

લોકસભા ચૂંટણી ટાણે આ રાજ્યમાં કોંગ્રેસે ભાજપને ગૂપચૂપ આપ્યો મોટો ઝટકો, સરકાર પર તોળાયું સંકટલોકસભા ચૂંટણી ટાણે આ રાજ્યમાં કોંગ્રેસે ભાજપને ગૂપચૂપ આપ્યો મોટો ઝટકો, સરકાર પર તોળાયું સંકટલોકસભા ચૂંટણી વચ્ચે કોંગ્રેસે હરિયાણામાં ભાજપને ગૂપચૂપ રીતે મોટો ઝટકો આપી દીધો છે. હરિયાણામાં 3 જેટલા અપક્ષ ધારાસભ્યોએ નાયબ સિંહ સૈની સરકાર પાસેથી સમર્થન પાછું ખેંચ્યુ છે. આ સાથે જ કોંગ્રેસને લોકસભા ચૂંટણી માટે ટેકો આપવાની જાહેરાત કરી દીધી છે.
Weiterlesen »

શું માણસની જેમ ખેતીના પાકને પણ લૂ લાગે? જાણો હીટ વેવથી પાકને બચાવવા ખેડૂતોએ શું કરવુંશું માણસની જેમ ખેતીના પાકને પણ લૂ લાગે? જાણો હીટ વેવથી પાકને બચાવવા ખેડૂતોએ શું કરવુંFarmers of Gujarat: ગુજરાતમાં આ વર્ષે ઉનાળુ પાકનું 103% બમ્પર વાવેતર થયું છે. જોકે, આ વાવેતર ફળે અને સારી રીતે તે ઉત્પાદનમાં પરિવર્તિત થાય તેના માટે પણ મથામણ કરવાની જરૂર પડે છે. ખાસ કરીને હીટ વેવ એટલેકે, લૂ થી નુકસાન ટાળવા શું કરવું દરેક ખેડૂતે એ વાત જાણવી પણ જરૂરી છે.
Weiterlesen »

8 થી 9 લાખ ખર્ચવાની તૈયારી હોય તો આ SUV ગાડી લઈને બની જાઓ રસ્તાના રાજા!8 થી 9 લાખ ખર્ચવાની તૈયારી હોય તો આ SUV ગાડી લઈને બની જાઓ રસ્તાના રાજા!Automatic SUV: 10 લાખ રૂપિયાથી ઓછી કિંમતની આ 5 ઓટોમેટિક SUV માર્કેટમાં મચાવે છે ધૂમ, તમે પણ લઈ આવો, આજુ બાજુવાળા પણ પાડવા લાગશે બૂમ...
Weiterlesen »



Render Time: 2025-02-26 13:21:31