લોકસભા ચૂંટણી વચ્ચે કોંગ્રેસે હરિયાણામાં ભાજપને ગૂપચૂપ રીતે મોટો ઝટકો આપી દીધો છે. હરિયાણામાં 3 જેટલા અપક્ષ ધારાસભ્યોએ નાયબ સિંહ સૈની સરકાર પાસેથી સમર્થન પાછું ખેંચ્યુ છે. આ સાથે જ કોંગ્રેસને લોકસભા ચૂંટણી માટે ટેકો આપવાની જાહેરાત કરી દીધી છે.
gujarat weather forecastsurya gochar 2024gujarat news ત્યારબાદ પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ ઉદયભાને કહ્યું કે હરિયાણાની સરકાર અલ્પમતમાં આવી ગઈ છે. કોંગ્રેસ નેતા ભૂપેન્દ્રસિંહ હુડ્ડાએ હરિયાણામાં રાષ્ટ્રપતિ શાસન લાગૂ કરવાની અને જલદી વિધાનસભા ચૂંટણી યોજવાની માંગણી રજૂ કરી છે.
90 સીટોવાળી વિધાનસભામાં હાલ ભાજપની 40, કોંગ્રસની 30, જેજેપીની 10, ઈનેલો તથા એચએલપીની એક-એક બેઠક છે. આ ઉપરાંત 6 અપક્ષો વિધાનસભા સભ્ય છે. બહુમત માટે 46નો આંકડો જોઈએ. જેજેપીના સમર્થન પાછું ખેંચ્યા બાદ ભાજપ 6 અપક્ષો અને એક એચએલપી વિધાયકની મદદથી સરકાર બચાવવામાં સફળ થયો હતો. જે 6 અપક્ષ વિધાયકોએ ટેકો આપ્યો હતો તેમાં નયનપાલ રાવત , ધર્મપાલ ગોંદર , રણધીર સિંહ ગોલન , રાકેશ , સોમબીર સાંગવાન , અને બલરાજ કૂંડુ સામેલ છે.
આ સમગ્ર મામલે હરિયાણાના સીએમ નાયબસિંહ સૈનીએ કહ્યું કે વિધાયકોની કેટલીક ઈચ્છાઓ હોય છે, કોંગ્રેસ આજકાલ ઈચ્છાઓ પૂરી કરવામાં લાગી છે. લોકો બધુ જાણે છે કે કોની શું ઈચ્છા છે. કોંગ્રેસને જનતાની ઈચ્છાઓ સાથે કોઈ લેવાદેવા નથી.
BJP Independent MLA Withdrew Support Congress Bhupinder Hooda President Rule Gujarati News India News Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર
Deutschland Neuesten Nachrichten, Deutschland Schlagzeilen
Similar News:Sie können auch ähnliche Nachrichten wie diese lesen, die wir aus anderen Nachrichtenquellen gesammelt haben.
યોગગુરૂ રામદેવને આ રાજ્યએ આપ્યો મોટો ઝટકો, 14 પ્રોડક્ટ્સ પર લગાવ્યો પ્રતિબંધયોગગુરૂ બાબા રામદેવને ઉત્તરાખંડ સરકારે મોટો ઝટકો આપ્યો છે. હકીકતમાં રાજ્ય નિયામકે રામદેવની ફાર્મા કંપનીઓની 14 ઉત્પાદકોનું લાયસન્સ સસ્પેન્ડ કરી દીધું છે.
Weiterlesen »
ઉત્તરમાં ગેની અને સૌરાષ્ટ્રમાં જેની : ભાજપના ઉમેદવારોને હંફાવી રહી છે કોંગ્રેસની બે બેન, હવે લાગ્યો ભાજપને ડરLoksabha Election 2024 : ગુજરાત કોંગ્રેસે બનાસકાંઠા પર ગેનીબેન અને અમરેલી બેઠક પરથી જેનીબેનને મેદાનમાં ઉતાર્યા છે, હાલ આ બંને મહિલા ઉમેદવાર ચૂંટણી પ્રચારમાં ભાજપના ઉમેદવારોને હંફાવી રહી છે
Weiterlesen »
લોકસભા કરતા પર રસપ્રદ બની ગુજરાતના આ પ્રખ્યાત મંદિરની ચૂંટણી, સત્તા માટે બે પક્ષ વચ્ચે મહાટક્કરGopinathji Mandir Temple Board Election : આજે ગઢડા ગોપીનાથજી મંદિરની ચૂંટણીમાં દેવપક્ષ અને આચાર્ય પક્ષની થશે મહાટક્કર, ગોપીનાથજી મંદિરના ટેમ્પલ બોર્ડની આજે ચૂંટણી અને આવતીકાલે મતગણત્રરી થશે, ટેમ્પલ બોર્ડની ચૂંટણીમાં દેવપક્ષ અને આચાર્ય પક્ષ વચ્ચે સીધો જંગ, પોલીસ છાવણીમાં ફેરવાયું...
Weiterlesen »
લોકસભા ચૂંટણીLoksabha Election : અમરેલી બેઠક પર જેનીબેન ઠુમ્મર અને ભરત સુતરિયા વચ્ચે કાંટે કી ટક્કર છે, આ બેઠક પર જેનીબેનનું પલડું ભારે હોવાનું ચર્ચાય છે, તો ભાજપને આંતરિક વિરોધ નડી શકે છે
Weiterlesen »
કોંગ્રેસના જેનીબેન! રાજકારણના પાઠ ઘરમાં જ શીખ્યા, માતાપિતા પણ લડી ચૂક્યા છે લોકસભાLoksabha Election : અમરેલી બેઠક પર જેનીબેન ઠુમ્મર અને ભરત સુતરિયા વચ્ચે કાંટે કી ટક્કર છે, આ બેઠક પર જેનીબેનનું પલડું ભારે હોવાનું ચર્ચાય છે, તો ભાજપને આંતરિક વિરોધ નડી શકે છે
Weiterlesen »
દેશના ગૃહમંત્રીને ચૂંટણી સંગ્રામમાં સીધી ટક્કર આપનાર પાટીદાર મહિલા કોણ, હાઈપ્રોફાઈલ બેઠક પર મોટી જંગAmit Shah Vs Sonal Patel : હાઈ પ્રોફાઈલ ગાંધીનગર લોકસભા બેઠક પર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સામે કોંગ્રેસે સોનલ પટેલને મેદાનમાં ઉતાર્યા, હોટ સીટ ગાંધીનગરમાં શાહ સામે મેદાનમાં ઉતરનારા સોનલ પટેલ કોણ છે
Weiterlesen »