બજેટ પહેલાં કરોડો વાહન ચાલકોને મળ્યા રાહતના સમાચાર? જાણો પેટ્રોલ-ડીઝલનો નવો ભાવ

Oil Companies Nachrichten

બજેટ પહેલાં કરોડો વાહન ચાલકોને મળ્યા રાહતના સમાચાર? જાણો પેટ્રોલ-ડીઝલનો નવો ભાવ
Breaking NewsOil SectorPetrol
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 19 sec. here
  • 18 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 67%
  • Publisher: 63%

Petrol-Diesel Price Today: વધતી જતી મોંઘવારી પર વધતા જતા પેટ્રોલ-ડીઝલના ભાવે સામાન્ય માણસનું જીવન બદથી બદતર કરી નાંખ્યું છે. ત્યારે બજેટ સરકાર સામે જોશે એવી વાહનચાલકોને આશા છે. ત્યારે જાણો બજેટ પહેલાં પેટ્રોલ-ડીઝલના ભાવ...

દૈનિક રાશિફળ 15 જુલાઈ: કન્યા રાશિની વ્યાવસાયિક યોજનાઓ સફળ થશે, સમાજમાં પ્રતિષ્ઠા વધશે, વાંચો આજનું રાશિફળગુજરાતના 160 બાળકોની માતા છે આ બોલીવુડ અભિનેત્રી, મિથુન ચક્રવર્તી- નાના પાટેકર સાથે હતું અફેર!India fastest train15 જુલાઈએ પણ પેટ્રોલ અને ડીઝલ ના ભાવ માં કોઈ ફેરફાર થયો નથી. 15 જુલાઈના રોજ પણ પેટ્રોલ અને ડીઝલ ના ભાવ યથાવત છે અને અહીં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. પેટ્રોલ અને ડીઝલ ના ભાવ જાહેર કરવામાં આવ્યા છે. ઓઈલ કંપનીઓએ 15 જુલાઈ માટે પેટ્રોલ અને ડીઝલ ના ભાવ અપડેટ કર્યા છે.

પેટ્રોલ-ડીઝલનો ભાવ મુખ્ય ચાર બાબતોના આધારે નક્કી કરવામાં આવે છે.2) રૂપિયા પ્રમાણે અમેરિકી ડોલરની કિંમત4) દેશમાં ફ્યુલની માગ કેટલી છે તેને પણ ધ્યાને લેવાય છે.કેન્દ્ર અને રાજ્ય સરકારનો ટેક્સ ઉમેરાય પછી ગ્રાહકો ખરીદે છે.તમે તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ સરળતાથી જાણી શકો છો. આ માટે ઓઈલ માર્કેટિંગ કંપનીઓની વેબસાઈટ પર જવું પડશે અથવા SMS મોકલવો પડશે.

Wir haben diese Nachrichten zusammengefasst, damit Sie sie schnell lesen können. Wenn Sie sich für die Nachrichten interessieren, können Sie den vollständigen Text hier lesen. Weiterlesen:

Zee News /  🏆 7. in İN

Breaking News Oil Sector Petrol Diesel Price Business News Petrol Diesel Price Hike July 2024 Indian Oil પેટ્રોલ ડીઝલ તેલ કંપનીઓ કિંમત ભાવ વાહન ચાલકો મોટી રાહત

Deutschland Neuesten Nachrichten, Deutschland Schlagzeilen

Similar News:Sie können auch ähnliche Nachrichten wie diese lesen, die wir aus anderen Nachrichtenquellen gesammelt haben.

લાખો વાહન ચાલકો માટે ખુશખબર? સાચેજ ઘટ્યો પેટ્રોલ-ડીઝલનો ભાવ?લાખો વાહન ચાલકો માટે ખુશખબર? સાચેજ ઘટ્યો પેટ્રોલ-ડીઝલનો ભાવ?Petrol-Diesel Price Today: લાંબા સમયથી લોકો પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડાની રાહ જોઈને બેઠાં હતા...શું ખરેખર આજે આવી ગયો એ દિવસ...જાણો પેટ્રોલ-ડીઝલના લેટેસ્ટ ભાવ...
Weiterlesen »

કપાસિયા અને સિંગતેલના ભાવમાં તોતિંગ વધારો, એકઝાટકે વધી ગયા આટલા રૂપિયાકપાસિયા અને સિંગતેલના ભાવમાં તોતિંગ વધારો, એકઝાટકે વધી ગયા આટલા રૂપિયાGroundnut Oil prices Hike Again : જુલાઈની શરૂઆતથી જ લોકોના ઘરનું બજેટ તેવા સમાચાર આવ્યા છે, રાજકોટમાં આજે ખૂલતા બજારે સિંગતેલ, કપાસિયા તેલ, પામ તેલ તથા સોયા તેલના ભાવ આસમાને પહોચ્યા
Weiterlesen »

બજેટ પહેલાં ફરી થયો પેટ્રોલ-ડીઝલના ભાવમાં ભડકો? જાણો શું છે લેટેસ્ટ ભાવબજેટ પહેલાં ફરી થયો પેટ્રોલ-ડીઝલના ભાવમાં ભડકો? જાણો શું છે લેટેસ્ટ ભાવPetrol Diesel Price Today: 3 જુલાઈ માટે વહેલી સવારે જ પેટ્રોલ-ડીઝલની કિંમતો બહાર પાડવામાં આવી છે; પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો કે ઘટાડો, જાણો વિગતવાર માહિતી,,,,
Weiterlesen »

Petrol-Diesel Price: બહુ રાહ જોયા પછી મળ્યા સારા સમાચાર? જાણો કેટલાં ઘટ્યા પેટ્રોલ-ડીઝલના ભાવPetrol-Diesel Price: બહુ રાહ જોયા પછી મળ્યા સારા સમાચાર? જાણો કેટલાં ઘટ્યા પેટ્રોલ-ડીઝલના ભાવPetrol-Diesel Price: આજે 18 જૂને ઓઈલ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલની નવીનતમ કિંમતો જાહેર કરી છે. તાજેતરમાં જ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જાણો તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલના વર્તમાન ભાવ શું છે.
Weiterlesen »

લાંબી આતુરતાનો આવ્યો અંત, આખરે ઘટ્યા ભાવ? જાણો પેટ્રોલ-ડીઝલના નવા ભાવલાંબી આતુરતાનો આવ્યો અંત, આખરે ઘટ્યા ભાવ? જાણો પેટ્રોલ-ડીઝલના નવા ભાવPetrol-Diesel Price Today: સતત વધતી મોંઘવારી અને એની ઉપર પેટ્રોલ-ડીઝલના વધતા ભાવે સામાન્ય માણસનું જીવવું મુશ્કેલ કરી દીધું છે. આ સ્થિતિની વચ્ચે જો કોઈ રાહતના સમાચાર મળી જાય તો ઘણી તકલીફો ઘટી જાય. શું આજે ભાવ ઘટ્યાં? જાણો પેટ્રોલ-ડીઝલના લેટેસ્ટ ભાવ...
Weiterlesen »

બજેટ પહેલાં પેટ્રોલ-ડીઝલ અંગે મળી ખુશખબરી? તેલ કંપનીઓએ જાહેર કરી દીધાં નવા ભાવબજેટ પહેલાં પેટ્રોલ-ડીઝલ અંગે મળી ખુશખબરી? તેલ કંપનીઓએ જાહેર કરી દીધાં નવા ભાવPetrol-Diesel Price Today: દેશમાં નવી સરકાર બની ગઈ છે. નવી સરકાર બન્યા બાદ પહેલું બજેટ આવવા જઈ રહ્યું છે. બજેટ જાહેર થતાં પહેલાં જ પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યાં મોટા સમાચાર...જાણો વિગતવાર માહિતી...
Weiterlesen »



Render Time: 2025-02-25 19:09:04