બારોટ પરિવારનો ખુશીનો પ્રસંગ માતમમાં ફેરવાયો, વહુના સીમંતના પ્રસંગમાં સસરાને કાળ ભરખી ગયો

Live Death Nachrichten

બારોટ પરિવારનો ખુશીનો પ્રસંગ માતમમાં ફેરવાયો, વહુના સીમંતના પ્રસંગમાં સસરાને કાળ ભરખી ગયો
CCTVPorbandarલાઈવ મોત
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 47 sec. here
  • 37 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 144%
  • Publisher: 63%

Live Death : પોરબંદરના કુતિયાણામાં પુત્રવધુના સીમંતના પ્રસંગમાં નાગીન ડાન્સ કરી રહેલા સસરાને આવ્યો હાર્ટ એટેક, પળવારમાં ગયો જીવ

જ્યાં સિંહ-દિપડાં રોજ પીવે છે પાણી! જ્યાં માસિકમાં મહિલાઓને છે દર્શનની છૂટ, ગુજરાતનું અનોખું મંદિરHoroscope

રાશિફળ 13 ઓગસ્ટ: આજે બનેલો દુર્લભ યોગ આ રાશિવાળાને કરાવશે બંપર આકસ્મિક ધનલાભ, અટવાયેલા કાર્યો ફટાફટ પૂરા થશેબાબુમોશાય, જીવન અને મૃત્યુ ભગવાનના હાથમાં છે... તેને તમે કે હું તેને બદલી શકતા નથી... આપણે બધા રંગમંચની કઠપૂતળી છીએ, જેની શક્તિ ભગવાનની આંગળીઓમાં બંધાયેલી છે... જ્યારે જ્યારે અણધાર્યા મોતના કિસ્સા આવે છે ત્યારે ત્યારે આનંદ ફિલ્મનો રાજેશ ખન્નાનો આ ડાયલોગ યાદ આવે છે. આજના સમયમાં જે રીતે લોકોને પ્રસંગોમાં મોત આવી રહ્યાં છે, તે ભલભલાને હચમચાવી દે તેવા છે.

કુતિયાણામાં ખુશીનો પ્રસંગ મોતમાં ફેરવાયો. દિનેશ બારોટ નામના વ્યક્તિનું હાર્ટએટેકના કારણે ચાલુ પ્રસંગમાં મોત નિપજ્યું હતું. હાર્ટ એટેકની ઘટનાના વીડીયો ફૂટેજ સામે આવ્યા છે. જે બહુ જ ચોંકવાનારા છે. બારોટ પરિવારમાં વહુના સીમંતનો પ્રસંગ લેવાયો હતો, ચારેતરફ ખુશીનો માહોલ હતો. લોકો નાચગાન કરી રહ્યા હતા.આવામાં વહુના સીમંત પ્રસંગમાં સસરા દિનેશભાઈએ નાગીન ડાન્સ કર્યો હતો. તેમણે લાંબો સમય નાગીન ડાન્સ કર્યો હતો, અને મજા માણી રહ્યા હતા, ત્યાં અચાનક તેઓ ઢળી પડ્યાહતા.

Wir haben diese Nachrichten zusammengefasst, damit Sie sie schnell lesen können. Wenn Sie sich für die Nachrichten interessieren, können Sie den vollständigen Text hier lesen. Weiterlesen:

Zee News /  🏆 7. in İN

CCTV Porbandar લાઈવ મોત સીસીટીવી પોરબંદર ખુશીનો પ્રસંગ માતમમાં ફેરવાયો કાળ ભરખી ગયો પરિવારમાં માતમ હાર્ટએટેક Gujarat Heart Attack Death Health હાર્ટ એટેકથી મોત Gujarati News Gujarati Samachar ગુજરાતી ન્યૂઝ ગુજરાતી સમાચાર Gujarati News Local News Gujarat Heart Attack Symptoms Heart Attack Sign Heart Disease Heart Attack Risk હાર્ટ એટેક હાર્ટ એટેકના લક્ષણો Heart Attack News Sudden Heart Attack Causes Sudden Heart Attack Heart Attack Latest News હાર્ટ એટેકથી હાહાકાર હાર્ટ એટેકથી મોતનું તાંડવ ગુજરાતમાં આ શહેરમાં અચાનક ઢળી પડે છે લોકો ધબકારા બંધ થયા

Deutschland Neuesten Nachrichten, Deutschland Schlagzeilen

Similar News:Sie können auch ähnliche Nachrichten wie diese lesen, die wir aus anderen Nachrichtenquellen gesammelt haben.

ગુજરાતના 13 જિલ્લાઓમાં પહોંચ્યો મોતનો વાયરસ, 15 બાળકોને ભરખી ગયો, નવી મહામારી આવી રહી છેગુજરાતના 13 જિલ્લાઓમાં પહોંચ્યો મોતનો વાયરસ, 15 બાળકોને ભરખી ગયો, નવી મહામારી આવી રહી છેChandipura Virus Spread In Gujarat : રાજ્યના 13 જિલ્લામાં ચાંદીપુરાનો પગપેસારો, અત્યાર સુધીમાં 15 બાળકોના શંકાસ્પદ મોત, તો 27 બાળકી ચાંદીપુરા વાયરસથી સંક્રમિત
Weiterlesen »

અમદાવાદની અવદશા! ગોતા-ચાંદલોડિયાનો અંડરપાસ બનાવવામાં કોના પેટમાં દુખાવો ઉપડ્યો!અમદાવાદની અવદશા! ગોતા-ચાંદલોડિયાનો અંડરપાસ બનાવવામાં કોના પેટમાં દુખાવો ઉપડ્યો!Ahmedabad Gota Chandalodiya Underpass : પાંચ વર્ષ પહેલા અમદાવાદના ગોતા ચાંદલોડીયા વિસ્તારના અંડરપાસનું મુહૂર્ત નીકળ્યુ હતું, પરંતુ ભાજપના પદાધિકારીઓ અને અધિકારીઓના કારણે આખો પ્રોજેક્ટ અભરાઈએ ચઢી ગયો
Weiterlesen »

અટકળોનો અંત! હાર્દિક પંડ્યા અને નતાશાના છૂટાછેડા, સોશિયલ મીડિયા પર આપી જાણકારીઅટકળોનો અંત! હાર્દિક પંડ્યા અને નતાશાના છૂટાછેડા, સોશિયલ મીડિયા પર આપી જાણકારીHardik Pandya Divorce: હાર્દિક પંડ્યા અને નતાશા સ્ટેનકોવિક વચ્ચેનો સંબંધ સમાપ્ત થઇ ગયો છે. સોશિયલ મીડિયા પર પોસ્ટ મુકીને ક્રિકેટરે આપી માહિતી...
Weiterlesen »

કોર્ટના સ્ટે વાળી જગ્યા પર તાણી દેવાયું બિલ્ડિંગ! સાગઠિયાએ આપી હતી પ્લાનને મંજૂરીકોર્ટના સ્ટે વાળી જગ્યા પર તાણી દેવાયું બિલ્ડિંગ! સાગઠિયાએ આપી હતી પ્લાનને મંજૂરીRajkot: સ્ટે વાળી જગ્યામાં સાગઠિયાએ પ્લાન મંજૂર કરી દેતા શ્રીજી ડેવલપર્સની ભાગીદારી પેઢીએ ધ ડેસ્ટિની બિલ્ડિંગ ઉભું કરી દીધું હોવાની વાત સામે આવતા હડકંપ મચી ગયો છે.
Weiterlesen »

11,000% વધી ગયો 2 રૂપિયાવાળો આ શેર, 7 મહિનામાં 1 લાખના બનાવી દીધા 1 કરોડ રૂપિયા11,000% વધી ગયો 2 રૂપિયાવાળો આ શેર, 7 મહિનામાં 1 લાખના બનાવી દીધા 1 કરોડ રૂપિયાMultibagger Stock: શેર બજારમાં લિસ્ટેડ ઘણી એવી કંપનીઓ છે, જેણે ઓછા સમયમાં પોતાના ઈન્વેસ્ટરોને માલામાલ કરી દીધા છે.
Weiterlesen »

T20 વર્લ્ડ કપ માટે આ ખેલાડીએ તોડ્યો સંન્યાસ, ક્રિકેટ જગતમાં મચી ગયો હડકંપT20 વર્લ્ડ કપ માટે આ ખેલાડીએ તોડ્યો સંન્યાસ, ક્રિકેટ જગતમાં મચી ગયો હડકંપCricket News: ક્રિકેટર એકવાર ગેમમાંથી સંન્યાસ લે તેના બાદ તે પરત ફરતા નથી, પરંતુ એક દેશના ખેલાડીએ ક્રિકેટમાંથી સંન્યાસ લઈને પરત એન્ટ્રી કરી છે, આ કોણ પ્લેયર છે તે જોઈએ
Weiterlesen »



Render Time: 2025-02-25 12:42:52