ભણતર કરતા ગણતર વધારે ચડિયાતું સાબિત થયું, વર્લ્ડ લીવર ડેના દિવસે થયું 150 મું અંગદાન

Heartfelt Journey Nachrichten

ભણતર કરતા ગણતર વધારે ચડિયાતું સાબિત થયું, વર્લ્ડ લીવર ડેના દિવસે થયું 150 મું અંગદાન
Organ DonationSuratસુરત
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 42 sec. here
  • 30 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 118%
  • Publisher: 63%

Organ Donation : ‘વર્લ્ડ લીવર ડે’ ના દિવસે થયું 150 મું અંગદાન : એક લીવર, બે કીડનીનું દાન મળ્યું, અમદાવાદ સિવિલ હોસ્પિટલની અંગદાન ક્ષેત્રે નોંધપાત્ર સિદ્ધિ, ત્રણ વર્ષમાં ૧૫૦ અંગદાન કરાયા

daily horoscopeLok Sabha Election 2024Ambalal Patel અમદાવાદ સિવિલ હોસ્પિટલ ે આદરેલા અંગદાન ના સેવાયજ્ઞમાં ગઈકાલે ૧૫૦માં અંગદાતાનુ દાન મળ્યું છે. અમદાવાદ સિવિલમાં વિશ્વ લીવર દિવસ ના દિવસે ૧૫૦ મું અંગદાન થયું છે. અંગદાન ની સેવાકીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલા દિલીપ દેશમુખ નાં અંગદાન ચેરીટેબલ ટ્રસ્ટના માધ્યમ થી સિવિલ હોસ્પિટલમાં ૧૫૦મું અંગદાન થયું. સિવિલ હોસ્પિટલના સુપરીટેન્ડન્ટે 150 અંગદાન ની સિદ્ધિ ટીમ વર્ક અને કર્તવ્યનિષ્ઠાનું પરિણામ ગણાવ્યું.

૧૫૦માં અંગદાનની વાત કરીએ તો ડીસા ના રહેવાસી અને મજૂરી કામ કરતાં અર્જુનજી ઠાકોર ૧૭-૦૪-૨૦૨૪ ના માર્ગ મુસાફરી કરી રહ્યા હતા તે દરમિયાન ડીસા પાટણ હાઇવે પર બાઇક સ્લીપ થતાં માથાના ભાગે ગંભીર ઈજા થઈ‌. જેથી તેઓને પ્રાથમિક સારવાર અર્થે પ્રથમ ડીસા સિવિલ હોસ્પિટલ માં દાખલ કરેલ. અત્રે નોંધનીય બાબત એ છે કે, અંગદાન ચેરીટેબલ ટ્રસ્ટ દિલીપ દેશમુખ દ્વારા સમગ્ર ગુજરાતમાં જે અંગદાન જનજાગૃતિનું અભિયાન ચલાવવામાં આવ્યું છે.

આ વિશે વાત કરતાં અમદાવાદ સિવિલ હોસ્પિટલ સુપ્રીટેન્ડન્ટ ડૉ.રાકેશ જોષીએ આ ક્ષણે જણાવ્યું હતું કે અમદાવાદ સિવિલ હોસ્પિટલ માં છેલ્લા ત્રણ વર્ષથી ચાલી રહેલ અંગદાનના આ મહાયજ્ઞમાં આજે એક નોંધપાત્ર સિધ્ધી હાંસલ થઈ છે. જેમાં આજદિન સુધીમાં કુલ ૧૫૦ અંગદાન થયા છે. જેના દ્વારા કુલ ૪૮૩ અંગોનું દાન મળ્યું છે. જે થકી ૪૬૭ લોકોને નવજીવન પ્રદાન થયું છે. આજે વર્લ્ડ લીવર ડે નાં દિવસે થયેલા અંગદાનથી બે કિડની અને લીવરનું દાન મળ્યું છે.

Wir haben diese Nachrichten zusammengefasst, damit Sie sie schnell lesen können. Wenn Sie sich für die Nachrichten interessieren, können Sie den vollständigen Text hier lesen. Weiterlesen:

Zee News /  🏆 7. in İN

Organ Donation Surat સુરત અંગદાન અંગદાન મહાદાન અંગોનું દાન જૈન પરિવાર બ્રેઈનડેડ Jain Family જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન Jeevandeep Organ Donation Foundation Gujarat માનવતા મહેંકાવી વિશ્વ લીવર દિવસ World Liver Day અમદાવાદ સિવિલ હોસ્પિટલ 150 મું અંગદાન દિલીપ દેશમુખ (દાદા) અંગદાન ચેરીટેબલ ટ્રસ્ટ ગુજરાતી ન્યૂઝ Gujarat News Local News Gujarat Latest Gujarati News ગુજરાતી સમાચાર ગુજરાતી અપડેટ Gujarati Samachar Gujarati Update News

Deutschland Neuesten Nachrichten, Deutschland Schlagzeilen

Similar News:Sie können auch ähnliche Nachrichten wie diese lesen, die wir aus anderen Nachrichtenquellen gesammelt haben.

ચૂંટણી પહેલા છત્તીસગઢમાં થયું અત્યાર સુધીનું સૌથી મોટું એન્કાઉન્ટર, 29 નક્સલીઓનો ખાતમોચૂંટણી પહેલા છત્તીસગઢમાં થયું અત્યાર સુધીનું સૌથી મોટું એન્કાઉન્ટર, 29 નક્સલીઓનો ખાતમોછત્તીસગઢમાં લોકસભા ચૂંટણી 2024ના ફર્સ્ટ ફેઝના વોટિંગ પહેલા સુરક્ષાકર્મીઓએ કાંકેર જિલ્લામાં અથડામણમાં 29 જેટલા નક્સલીઓનો ખાતમો બોલાવ્યો. આ રાજ્યમાં અત્યાર સુધીની આ સૌથી મોટી અથડામણ છે. જેમાં નક્સલીઓના અનેક સીનિયર કમાન્ડર પણ માર્યા ગયા.
Weiterlesen »

અપૂન ઝૂકેગા નહીં: અક્કડ વલણ સાથે ટસનું મસ ન થયું ભાજપ હાઈકમાન્ડ, રૂપાલાનું શક્તિપ્રદર્શન!અપૂન ઝૂકેગા નહીં: અક્કડ વલણ સાથે ટસનું મસ ન થયું ભાજપ હાઈકમાન્ડ, રૂપાલાનું શક્તિપ્રદર્શન!Loksobha Election 2024: ક્ષત્રિય સમાજનું છેલ્લા ઘણા સમયથી ચાલતું આંદોલન...અનેક શહેરોમાં આવેદનો અને આંદોલન પછી ઠેર ઠેર સંમેલનો યોજાયા અને 14 એપ્રિલે રાજકોટ નજીક મહાસંમેલન યોજાયું. પરંતુ આટ આટલા વિરોધ અને આક્રોશ વચ્ચે પણ ક્ષત્રિયો સામે ભાજપ ટસનું મસ ન જ થયું.
Weiterlesen »

Gold Rate: Good News! જબરદસ્ત ઉછળીને વળી પાછું પછડાયું સોનું, જાણો કેટલું સસ્તું થયું, ચાંદીના પણ ઘટ્યા ભાવGold Rate: Good News! જબરદસ્ત ઉછળીને વળી પાછું પછડાયું સોનું, જાણો કેટલું સસ્તું થયું, ચાંદીના પણ ઘટ્યા ભાવLatest Gold Rate: આ વર્ષે અત્યાર સુધીમાં સોનાના ભાવમાં લગભગ 10 હજાર રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધીનો વધારો થઈ ચૂક્યો છે. એ જ રીતે ચાંદીમાં પણ આ વર્ષે પ્રતિ કિલો 10 હજાર જેટલો વધારો જોવા મળ્યો છે. જો કે ગઈ કાલે સાંજે જ્યારે ક્લોઝિંગ રેટ સામે આવ્યા તો સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો.
Weiterlesen »

Lok Sabha Election 2024: પ્રથમ તબક્કામાં આ રાજ્યોમાં થયું બંપર મતદાન, અનેક દિગ્ગજ નેતાઓના ભાવિ EVMમાં સીલLok Sabha Election 2024: પ્રથમ તબક્કામાં આ રાજ્યોમાં થયું બંપર મતદાન, અનેક દિગ્ગજ નેતાઓના ભાવિ EVMમાં સીલશુકવારે લોકસભાની ચૂંટણીના પહેલા તબક્કાનું મતદાન યોજાયું. આ તબક્કામાં 21 રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશની 102 બેઠક પર લોકોએ મતદાન કર્યુ. પહેલા તબક્કામાં 1600થી વધારે ઉમેદવારોના ભાવિ ઈવીએમમાં સીલ થઈ ગયા. જેમાં 9 કેન્દ્રીય મંત્રી, 2 પૂર્વ મુખ્યમંત્રી અને 1 પૂર્વ રાજ્યપાલ છે.
Weiterlesen »

Home remedies for Fever: તાવમાં દવા કરતા વધારે ઉપયોગી છે આ ઘરેલુ નુસખા, નેચરલ વસ્તુઓથી ઝડપથી ઉતરશે તાવHome remedies for Fever: તાવમાં દવા કરતા વધારે ઉપયોગી છે આ ઘરેલુ નુસખા, નેચરલ વસ્તુઓથી ઝડપથી ઉતરશે તાવHome remedies for Fever: કુદરતે આપણને એવી ઘણી બધી વસ્તુઓ આપી છે જે આપણા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. વારંવાર આવતા તાવને કંટ્રોલ કરવા માટે પણ આવી જ કેટલીક કુદરતી વસ્તુઓનો ઉપયોગ કરી શકાય છે. આવી વસ્તુઓનો ઉપયોગ કરવાથી કોઈ સમસ્યા પણ થતી નથી. એટલે કે તેની કોઈ આડઅસર હોતી નથી.
Weiterlesen »

છેલ્લાં 10 વર્ષમાં ન થયું એ હવે થશે! ગુજરાતમાં રેકોર્ડ તોડશે ગરમી, આગાહીકાર પરેશ ગોસ્વામીની આગાહીછેલ્લાં 10 વર્ષમાં ન થયું એ હવે થશે! ગુજરાતમાં રેકોર્ડ તોડશે ગરમી, આગાહીકાર પરેશ ગોસ્વામીની આગાહીHeatwave Alert : ગુજરાતીઓને કાળઝાળ ગરમી માટે રહેવું પડશે તૈયાર, હવામાન આગાહીકાર પરેશ ગોસ્વામીએ કહ્યું- છેલ્લાં 10 વર્ષનો રેકોર્ડ તોડશે ગરમી, ગઈ કાલે અમરેલી, વડોદરા અને રાજકોટમાં 44 ડિગ્રી નોંધાયું તાપમાન
Weiterlesen »



Render Time: 2025-02-26 11:18:52