Zee News brings latest news from India and World on breaking news, today news headlines, politics, business, technology, bollywood, entertainment, sports and others. Find exclusive news stories on Indian politics, current affairs, cricket matches, festivals and events.
ભારતની સૌથી અમીર હિરોઈન કોણ? પૈસો એટલો કે ઐશ્વર્યા, દીપિકા-પ્રિયંકા બધા પાછળ...ઓળખી આ ગુજરાતની વહુનેખાસ વાત એ છે કે આ હસીના ટોપ પર છે પરંતુ તેણે 10 વર્ષમાં એક પણ હીટ ફિલ્મ આપી નથી. એટલું જ નહીં બોક્સ ઓફિસ પર તેની છેલ્લી રિલીઝ 2023ની ફિલ્મ છે. આ અભિનેત્રી છે 90ના દાયકાની ચુલબુલી નટખટ અભિનેત્રી જૂહી ચાવલા . Hurun એ વર્ષ 2024ની સૌથી ધનાઢ્ય અભિનેત્રીઓની યાદી જાહેર કરેલી છે. જેમાં જૂહી ચાવલા નું નામ ભારતની સૌથી અમીર હિરોઈનની યાદીમાં આવે છે. આ રિપોર્ટ મુજબ જૂહીની નેટવર્થ 4600 કરોડ છે.
આ ઉપરાંત આલિયા ભટ્ટ અને દીપિકા પાદુકોણના નામ પણ ટોપ 5માં સામેલ છે. જેમના પોતાના બિઝનેસ પણ છે. જૂહી ચાવલા 90ના દાયકાની ટોચની અભિનેત્રી રહી ચૂકી છે. છેલ્લા કેટલાક સમયથી તેણે ભલે ફિલ્મો કરી છે પરંતુ ખાસ ચાલી નથી. છેલ્લી હિટ ફિલ્મ લક બાય ચાન્સ હતી જે વર્ષ 2009માં આવી હતી.આવામાં બની શકે કે તમને એમ થાય કે જૂહી ચાવલાની આવકનો સોર્સ શું હશે.જૂહી ચાવલા અભિનેત્રી હોવાની સાથે સાથે બિઝનેસ વુમન પણ છે. જૂહીનો પૈસો શાહરૂ ખાન અને ગૌરીની રેડ ચિલિઝમાં પણ લાગેલો છે.
Juhi Chawla Networth Entertainment Gujarati News Jay Mehta જૂહી ચાવલા જય મહેતા Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર
Deutschland Neuesten Nachrichten, Deutschland Schlagzeilen
Similar News:Sie können auch ähnliche Nachrichten wie diese lesen, die wir aus anderen Nachrichtenquellen gesammelt haben.
કરોડોનું ટર્નઓવર, હેલિકોપ્ટરના માલિક... આ છે દેશના સૌથી ધનવાન ખેડૂત, અંબાણી પણ પાછળ!India's Richest Farmers: જો આપણે કોઈ પણ શહેર, રાજ્ય કે દેશના સૌથી અમીર વ્યક્તિની વાત કરીએ તો મોટાભાગે ઉદ્યોગપતિનું નામ જ સામે આવે છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે દેશના સૌથી અમીર ખેડૂત પાસે કેટલા પૈસા અને કેટલી જમીન છે? કદાચ તમે આ વિશે પહેલાં ક્યારેય વિચાર્યું પણ નહીં હોય. પરંતુ વાસ્તવિકતા એ છે કે દેશના ઘણા ખેડૂતો કરોડપતિ છે.
Weiterlesen »
Ratan Tata Successor: કોણ હશે ટાટાનું આગામી રતન? 3800 કરોડના સામ્રાજ્યનું કોણ બનશે વારસ, આ 3 નામ સૌથી આગળRatan Tata Successor: ભારત જ નહીં પરંતુ વિશ્વના દિગ્ગજ ઉદ્યોગપતિ રતન ટાટા હવે આપણી વચ્ચે રહ્યા નથી. બુધવારે રાત્રે 86 વર્ષની વયે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. ટાટા છેલ્લા કેટલાક સમયથી બીમાર હતા અને મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા. રતન ટાટાના નિધનથી સમગ્ર દેશમાં શોકનું વાતાવરણ છે.
Weiterlesen »
આ વ્યક્તિ છે બોલીવુડનો એકમાત્ર અબજપતિ, શાહરૂખ ખાન-સલમાન ખાનની સંપત્તિ તો કઈ જ નહીંતમને એમ થતું હશે કે જ્યારે બોલીવુડના સૌથી પૈસાવાળા વ્યક્તિનું નામ લઈએ તો શાહરૂખ ખાન કે સલમાન ખાન હશે પરંતુ એવું નથી. અમે તમને જણાવીશું કે ઈન્ડસ્ટ્રીના સૌથી પૈસાવાળા વ્યક્તિ કોણ છે.
Weiterlesen »
ભાલ પંથકમાં ફરી વળ્યાં વરસાદી પાણી! આ 9 ગામોની સ્થિતિ કપરી, ખેડૂતોએ આશાઓ છોડી!ભાવનગર નજીકનો ભાલ વિસ્તાર કે જ્યાં માઢિયા, સવાઇનગર, દેવળીયા, પાળીયાદ જેવા ગામોને આ વિસ્તારમાંથી પસાર થતી ઘેલો, માલેશ્રી, કાલુભાર અને કેરી સહિતની અનેક નદીઓના કહેરનો સામનો કરવો પડે છે.
Weiterlesen »
જેના માટે આખા ગામમાં હંગામો કર્યો, ગોંડલ માર્કેટ યાર્ડનું એ ચાઈનીઝ લસણ ન હતુંGondal Market Yard : ગુજરાતામં ચાઈનીઝ લસણનો વિવાદ વકર્યો હતો, જેના બાદ સૌરાષ્ટ્રના સૌથી મોટા યાર્ડમાં લસણની હરાજી બંધ કરી દેવાઈ હતી, આ લસણનો કંડલા રિસર્ચ સેન્ટરમાંથી રિપોર્ટ આવી ગયો છે
Weiterlesen »
મને ફસાવાનું ષડયંત્ર : ગુજરાતમાં IPS ઓફિસરે લફરાં પ્રકરણમાં કર્યા મોટા ખુલાસા, કોણ સાચું મહિલા કે IPS?Gujarat IPS Extra Marital Affair Case : પતિ, પત્ની ઔર વોના લફરામાં ફસાયા ગુજરાતના IPS ઓફિસર ધર્મેન્દ્ર શર્મા, મહિલા વકીલના આરોપથી IPS ફેમિલીની કારકીર્દી અને અંગત સંબંધો દાવ પર મૂકાયા
Weiterlesen »