Ratan Tata Successor: કોણ હશે ટાટાનું આગામી રતન? 3800 કરોડના સામ્રાજ્યનું કોણ બનશે વારસ, આ 3 નામ સૌથી આગળ

Ratan Tata Successor Nachrichten

Ratan Tata Successor: કોણ હશે ટાટાનું આગામી રતન? 3800 કરોડના સામ્રાજ્યનું કોણ બનશે વારસ, આ 3 નામ સૌથી આગળ
News About Ratan TataNews About Ratan TataRatan Tata News
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 31 sec. here
  • 25 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 96%
  • Publisher: 63%

Ratan Tata Successor: ભારત જ નહીં પરંતુ વિશ્વના દિગ્ગજ ઉદ્યોગપતિ રતન ટાટા હવે આપણી વચ્ચે રહ્યા નથી. બુધવારે રાત્રે 86 વર્ષની વયે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. ટાટા છેલ્લા કેટલાક સમયથી બીમાર હતા અને મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા. રતન ટાટાના નિધનથી સમગ્ર દેશમાં શોકનું વાતાવરણ છે.

Ratan Tata Successor : કોણ હશે ટાટાનું આગામી 'રતન'? 3800 કરોડના સામ્રાજ્યનું કોણ બનશે વારસ, આ 3 નામ સૌથી આગળ

Ratan Tata Successor: નોએલ ટાટા, રતન ટાટાના પિતા નવલ ટાટાની બીજા પત્ની સિમોનના સંતાન છે. પરિવારનો એક ભાગ હોવાને કારણે ઉત્તરાધિકારીઓમાં નોએલ ટાટાનું નામ ઘણું લેવામાં આવે છે.daily horoscopeweather news gujaratSurya Gochar 2024: 9 દિવસ પછી સૂર્ય તુલા રાશિમાં કરશે ઉદય, આ રાશિની શરૂઆત થશે શુભ ભારત જ નહીં પરંતુ વિશ્વના દિગ્ગજ ઉદ્યોગપતિ રતન ટાટા હવે આપણી વચ્ચે રહ્યા નથી. બુધવારે રાત્રે 86 વર્ષની વયે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. ટાટા છેલ્લા કેટલાક સમયથી બીમાર હતા અને મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા. રતન ટાટાના નિધનથી સમગ્ર દેશમાં શોકનું વાતાવરણ છે. તેમના ચાહકો આજે તેમને ખૂબ મિસ કરી રહ્યા છે.

Wir haben diese Nachrichten zusammengefasst, damit Sie sie schnell lesen können. Wenn Sie sich für die Nachrichten interessieren, können Sie den vollständigen Text hier lesen. Weiterlesen:

Zee News /  🏆 7. in İN

News About Ratan Tata News About Ratan Tata Ratan Tata News Tata Group શું રતન ટાટાનો કોઈ પુત્ર છે જે રતન ટાટાનો વારસદાર છે ટાટા ગ્રૂપને હવે કોણ સંભાળશે રતન ટાટાનો કારોબાર કોણ સંભાળશે રતન ટાટાનો ઉત્તરાધિકારી કોણ છે રતન ટાટાનો ઉત્તરાધિકારી રતન ટાટા રતન ટાટા ટાટા ગ્રુપ क्या रतन टाटा का कोई बेटा है रतन टाटा का वारिस कौन है अब टाटा ग्रुप कौन संभालेगा रतन टाटा का कारोबार कौन संभालेगा रतन टाटा का उत्तराधिकारी कौन है रतन टाटा का उत्तराधिकारी रतन टाटा रतन टाटा रतन टाटा न्‍यूज टाटा ग्रुप

Deutschland Neuesten Nachrichten, Deutschland Schlagzeilen

Similar News:Sie können auch ähnliche Nachrichten wie diese lesen, die wir aus anderen Nachrichtenquellen gesammelt haben.

હરિયાણામાં કોંગ્રેસને બહુમત મળ્યો તો કોણ બનશે CM? રેસમાં આ નામ છે સૌથી આગળહરિયાણામાં કોંગ્રેસને બહુમત મળ્યો તો કોણ બનશે CM? રેસમાં આ નામ છે સૌથી આગળHaryana Election Result: હરિયાણામાં વિધાનસભા ચૂંટણીના પરિણામો 8 ઓક્ટોબરે આવશે, પરંતુ તે પહેલા જ એક્ઝિટ પોલના પરિણામોને કારણે કોંગ્રેસ પાર્ટીમાં મુખ્યમંત્રીના નામની ચર્ચા તેજ થઈ ગઈ છે અને ઘણા નામો સામે આવી રહ્યા છે. જોકે, આખરી નિર્ણય કોંગ્રેસ હાઈકમાન્ડે લેવાનો છે.
Weiterlesen »

આ વ્યક્તિ છે બોલીવુડનો એકમાત્ર અબજપતિ, શાહરૂખ ખાન-સલમાન ખાનની સંપત્તિ તો કઈ જ નહીંઆ વ્યક્તિ છે બોલીવુડનો એકમાત્ર અબજપતિ, શાહરૂખ ખાન-સલમાન ખાનની સંપત્તિ તો કઈ જ નહીંતમને એમ થતું હશે કે જ્યારે બોલીવુડના સૌથી પૈસાવાળા વ્યક્તિનું નામ લઈએ તો શાહરૂખ ખાન કે સલમાન ખાન હશે પરંતુ એવું નથી. અમે તમને જણાવીશું કે ઈન્ડસ્ટ્રીના સૌથી પૈસાવાળા વ્યક્તિ કોણ છે.
Weiterlesen »

Arvind Kejriwal: કોણ બનશે દિલ્હીના નવા CM? આ છે કેજરીવાલની રણનીતિ, બે નામો પર ચર્ચા તેજArvind Kejriwal: કોણ બનશે દિલ્હીના નવા CM? આ છે કેજરીવાલની રણનીતિ, બે નામો પર ચર્ચા તેજArvind Kejriwal Resignation અરવિંદ કેજરીવાલે રવિવારે મુખ્યમંત્રી પદેથી બે દિવસમાં રાજીનામું આપવાની જાહેરાત કરી દીધી. તેમની જાહેરાત બાદ નવા મુખ્યમંત્રીને લઈ ચર્ચા ચાલી રહી છે. પાર્ટી મુખ્યમંત્રી પદ માટે સુનીતા કેજરીવાલ કે આતિશી પર દાવ લગાવી શકે છે. આ સિવાય અન્ય નામની પણ ચર્ચા ચાલી રહી છે.
Weiterlesen »

Ratan Tata: રતન ટાટાના સોશિયલ મીડિયા પર છેલ્લા શબ્દો...વાંચીને આંખો ભીની થઈ જશેRatan Tata: રતન ટાટાના સોશિયલ મીડિયા પર છેલ્લા શબ્દો...વાંચીને આંખો ભીની થઈ જશેRatan Tata last words: થોડા દિવસ પહેલા જ્યારે તેમની તબિયત ખરાબ હોવાના સમાચાર આવ્યા હતા તો રતન ટાટાએ પોતે એક્સ પર એક પોસ્ટ શેર કરી હતી અને આ પોસ્ટ જ સોશિયલ મીડિયા પર તેમની અંતિમ પોસ્ટ હતી.
Weiterlesen »

જેના માટે આખા ગામમાં હંગામો કર્યો, ગોંડલ માર્કેટ યાર્ડનું એ ચાઈનીઝ લસણ ન હતુંજેના માટે આખા ગામમાં હંગામો કર્યો, ગોંડલ માર્કેટ યાર્ડનું એ ચાઈનીઝ લસણ ન હતુંGondal Market Yard : ગુજરાતામં ચાઈનીઝ લસણનો વિવાદ વકર્યો હતો, જેના બાદ સૌરાષ્ટ્રના સૌથી મોટા યાર્ડમાં લસણની હરાજી બંધ કરી દેવાઈ હતી, આ લસણનો કંડલા રિસર્ચ સેન્ટરમાંથી રિપોર્ટ આવી ગયો છે
Weiterlesen »

Ratan Tata Passes Away: દિગ્ગજ બિઝનેસમેન રતન ટાટાનું નિધન, 86 વર્ષની ઉંમરે લીધા છેલ્લા શ્વાસ, એક યુગનો અંતRatan Tata Passes Away: દિગ્ગજ બિઝનેસમેન રતન ટાટાનું નિધન, 86 વર્ષની ઉંમરે લીધા છેલ્લા શ્વાસ, એક યુગનો અંતભારતના દિગ્ગજ બિઝનેસમેન અને ટાટા ગ્રુપના પૂર્વ અધ્યક્ષ રતન ટાટાએ આ દુનિયાને અલવિદા કરી દીધી છે. રતન ટાટા કેટલાક દિવસથી બીમાર હતા. મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં તેમણે 86 વર્ષની વયે છેલ્લા શ્વાસ લીધા.
Weiterlesen »



Render Time: 2025-02-25 05:54:59