Ratan Tata last words: થોડા દિવસ પહેલા જ્યારે તેમની તબિયત ખરાબ હોવાના સમાચાર આવ્યા હતા તો રતન ટાટાએ પોતે એક્સ પર એક પોસ્ટ શેર કરી હતી અને આ પોસ્ટ જ સોશિયલ મીડિયા પર તેમની અંતિમ પોસ્ટ હતી.
Ratan Tata last words: થોડા દિવસ પહેલા જ્યારે તેમની તબિયત ખરાબ હોવાના સમાચાર આવ્યા હતા તો રતન ટાટા એ પોતે એક્સ પર એક પોસ્ટ શેર કરી હતી અને આ પોસ્ટ જ સોશિયલ મીડિયા પર તેમની અંતિમ પોસ્ટ હતી. અરબી સમુદ્રમાં વાવાઝોડાનો ખતરો!, દરિયા કાંઠે પવન ફુકાશે, આવી છે અંબાલાલ પટેલની આગાહીJitendra Kumarપતિ હયાત નથી છતાં રેખા સેંથામાં સિંદૂર કેમ પૂરે છે? કારણ કઈક એવું છે...વિશ્વાસ કરવું મુશ્કેલ
ઉદ્યોગ જગતના ટાઈટન રતન ટાટાનો અવાજ હવે ક્યારેય સાંભળવા નહીં મળે. તેમના નિધનથી દેશ આઘાતમાં સરી પડ્યો છે. જીવનના અંતિમ સમયે પણ રતન ટાટા એક્ટિવ હતા. તેઓ પોતાનો સમય સોશિયલ મીડિયા ઉપર પણ વિતાવતા હતા. થોડા દિવસ પહેલા જ્યારે તેમની તબિયત ખરાબ હોવાના સમાચાર આવ્યા હતા તો રતન ટાટાએ પોતે એક્સ પર એક પોસ્ટ શેર કરી હતી અને આ પોસ્ટ જ સોશિયલ મીડિયા પર તેમની અંતિમ પોસ્ટ હતી.તેમણે પોતાની અંતિમ પોસ્ટને કેપ્શન આપ્યું હતું...મારા વિશે વિચારવા બદલ આભાર.
રતન ટાટા કેટલાક દિવસથી બીમાર હતા. મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં તેમણે 86 વર્ષની વયે છેલ્લા શ્વાસ લીધા. તેમના નિધનથી ફક્ત ભારતીય ઉદ્યોગ જ નહીં પરંતુ સમગ્ર દેશ આઘાતમાં સરી પડ્યો છે. રતન ટાટાનો જન્મ 28 ડિસેમ્બર 1937ના રોજ થયો થયો હતો. તેમણે પોતાનું શરૂઆતનું શિક્ષણ મુંબઈમાં અને ઉચ્ચ શિક્ષણ અમેરિકાના આર્સ્ટિન વિશ્વવિદ્યાલયથી લીધુ. 1962માં ટાટા ગ્રુપમાં સામેલ થયા બાદ તેમણે અનેક મહત્વપૂર્ણ પદો પર કામ કર્યું અને છેલ્લે 1991માં ટાટા ગ્રુપના ચેરમેન બન્યા.
Death TATA Group Mumbai Breach Candy Hospital India News Gujarati News રતન ટાટા Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર
Deutschland Neuesten Nachrichten, Deutschland Schlagzeilen
Similar News:Sie können auch ähnliche Nachrichten wie diese lesen, die wir aus anderen Nachrichtenquellen gesammelt haben.
પીએમ મોદીએ લખ્યો ‘આવતી કળાય’ ગરબો, નવરાત્રિના પાંચમા નોરતે શેર કર્યોPm Modi Wrote Garba Song : PM મોદીએ નવરાત્રીના પાવન પર્વે મા દુર્ગાને સમર્પિત ગરબો લખ્યો, સોશિયલ મીડિયા પર શેર કર્યો!
Weiterlesen »
ગુજરાતની શાંતિ ડહોળવાનો પ્રયાસ : કઠલાલમાં હિન્દુ યુવકો પર 2500ના ટોળાએ કર્યો હુમલોMob Attack In Kheda : ખેડાના મહુધામાં વિધર્મીઓના ટોળાએ ફરિયાદી પર હુમલો કરતાં બબાલ,,, વિધર્મીએ સોશિયલ મીડિયામાં ધર્મ વિરોધી પોસ્ટ મૂકતાં પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા ગયા હતા 3 હિંદુ યુવકો
Weiterlesen »
Ratan Tata Passes Away: દિગ્ગજ બિઝનેસમેન રતન ટાટાનું નિધન, 86 વર્ષની ઉંમરે લીધા છેલ્લા શ્વાસ, એક યુગનો અંતભારતના દિગ્ગજ બિઝનેસમેન અને ટાટા ગ્રુપના પૂર્વ અધ્યક્ષ રતન ટાટાએ આ દુનિયાને અલવિદા કરી દીધી છે. રતન ટાટા કેટલાક દિવસથી બીમાર હતા. મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં તેમણે 86 વર્ષની વયે છેલ્લા શ્વાસ લીધા.
Weiterlesen »
Tripti Dimri: તૃપ્તિ ડીમરી પર લાગ્યો લાખો રૂપિયાની છેતરપિંડી કર્યાનો આરોપ, જાણો શું છે મામલોTripti Dimri: અભિનેત્રી તૃપ્તિ ડીમરીની મુસીબતો સતત વધી રહી છે. એક તરફ સોશિયલ મીડિયા પર તેને તેના ડાન્સ મૂવ્સ માટે ટ્રોલ કરવામાં આવી રહી છે તો બીજી તરફ તેના પર લાખો રુપિયાની છેતરપિંડીનો આરોપ લાગ્યો છે. આ મામલે તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી પણ થઈ શકે છે.
Weiterlesen »
Viral Video: આ વીડિયો જોઈને કેનેડાનો મોહ ભંગ થઈ જશે, ભારતીયની ઈજ્જતની પથારી ફેરવી ઘરમાંથી કાઢી મૂક્યોકેનેડામાં એક ભારતીય વ્યક્તિની મકાન માલિક દ્વારા ઘરમાંથી હકાલપટ્ટી કરવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં મકાન માલિક વ્યક્તિનો સામાન બહાર મૂકતો જોવા મળે છે. ત્યારબાદ પ્રવાસીઓ સામે આવતી મકાનની સમસ્યાઓ પર ચર્ચા છેડાઈ છે.
Weiterlesen »
સિદ્ધપુરના માતૃગયા તીર્થની કાયાપલટ થઈ જશે તેવું સરકારનું ભવ્ય આયોજન, આવો છે પ્લાનGujarat Tourism : માતૃશ્રાદ્ધ અને શ્રાદ્ધ વિધિ કરવા માટે ભારતનું પવિત્ર સ્થળ એટલે માતૃગયા તીર્થ. સિદ્ધપુર માતૃગયા તીર્થ પર અદ્યતન સુવિધા ઉભી કરાશે. અહીં એકસાથે 200 પરિવાર પૂજાવિધીનો લાભ લઇ શકે તેવી સુવિધા ઉભી કરાશે. પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા ઓનલાઇન પોર્ટલ કાર્યરત કરાશે.
Weiterlesen »