મતદાન પહેલા ગુજરાતમાંથી 485 કરોડનું ડ્રગ્સ, 7 લાખ લીટરથી વધુ દારૂ જપ્ત, ચૂંટણી પંચની કાર્યવાહી

Lok Sabha Election 2024 Nachrichten

મતદાન પહેલા ગુજરાતમાંથી 485 કરોડનું ડ્રગ્સ, 7 લાખ લીટરથી વધુ દારૂ જપ્ત, ચૂંટણી પંચની કાર્યવાહી
Elections In GujaratElection CommissionDrugs Seized From Gujarat
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 39 sec. here
  • 17 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 71%
  • Publisher: 63%

દેશભરમાં મતદાન શરૂ થાય તે પહેલા 4650 કરોડ રૂપિયા જપ્ત કરવામાં આવ્યા છે. ચૂંટણી પંચની દેખરેખમાં દેશભરમાં કાર્યવાહી કરવામાં આવી રહી છે. દારૂ, ડ્રગ્સ, રોકડ રકમ સહિત જપ્ત કરવામાં આવી રહ્યું છે. સૌથી વધુ ડ્રગ્સ ગુજરાતમાંથી જપ્ત કરાયું છે.

bloatingtravelદેશમાં 7 તબક્કામાં લોકસભાની ચૂંટણી યોજાવાની છે. ચૂંટણીની જાહેરાતની સાથે ચૂંટણી પંચ એક્શનમાં આવી જતું હોય છે. દેશભરમાં કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા સતત નજર રાખવામાં આવતી હોય છે. આ વખતે પણ ચૂંટણીની જાહેરાત બાદ દેશભરમાંથી રોકડ રકમ, દારૂ, ડ્રગ્સ જેવી વસ્તુઓ જપ્ત કરવામાં આવી છે. એક અખબારી યાદીમાં આ વિશે માહિતી આપવામાં આવી છે.

વર્ષ 2024ની સામાન્ય ચૂંટણીઓની સાથે ઇસીઆઈ દેશમાં લોકસભાની ચૂંટણીનાં 75 વર્ષનાં ઇતિહાસમાં અત્યાર સુધીનાં સૌથી વધુ પ્રલોભનો જપ્તીનાં માર્ગે અગ્રેસર છે. એન્ફોર્સમેન્ટ એજન્સીઓએ 18મી લોકસભા ચૂંટણી માટે શુક્રવારે પહેલા તબક્કાનું મતદાન શરુ થશે તે પહેલાં જ મનીપાવર વિરુદ્ધ ચૂંટણી પંચની દ્રઢ લડાઈમાં 4650 કરોડ રુપિયા જપ્ત કર્યા છે, જે રેકોર્ડ રુપિયાથી વધુની જપ્તી છે. 2019માં સમગ્ર લોકસભાની ચૂંટણી દરમિયાન 3475 કરોડ રૂપિયાથી વધુની રકમ જપ્ત કરવામાં આવી હતી.

પરંતુ આ આંકડામાં સૌથી મોટી વાત છે કે તેમાંથી ગુજરાતમાંથી જ 485 કરોડ કરતા વધુ રૂપિયાનું ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે. ગુજરાતમાં આખા દેશમાંથી સૌથી વધુ ડ્રગ્સ ઝડપાયું છે. ગુજરાત બાદ વાત કરવામાં આવે તો તમિલનાડુમાં 293 કરોડથી વધુ, પંજાબમાં 280 કરોડથી વધુ તો મહારાષ્ટ્રમાં 213 કરોડ રૂપિયાનું ડ્રગ્સ ઝડપાયું છે.

Wir haben diese Nachrichten zusammengefasst, damit Sie sie schnell lesen können. Wenn Sie sich für die Nachrichten interessieren, können Sie den vollständigen Text hier lesen. Weiterlesen:

Zee News /  🏆 7. in İN

Elections In Gujarat Election Commission Drugs Seized From Gujarat Gujarat Police Central Agencies Liquor Seized From Gujarat Drugs-Liquor Seize લોકસભા ચૂંટણી 2024 ગુજરાતમાં ચૂંટણી ચૂંટણી પંચ ગુજરાતમાંથી ડ્રગ્સ ઝડપાયું ગુજરાત પોલીસ કેન્દ્રીય એજન્સીઓ ગુજરાતમાંથી દારૂ ઝડપાયો ડ્રગ્સ-દારૂ સીઝ

Deutschland Neuesten Nachrichten, Deutschland Schlagzeilen

Similar News:Sie können auch ähnliche Nachrichten wie diese lesen, die wir aus anderen Nachrichtenquellen gesammelt haben.

ચાલુ સભામાં રડી પડ્યા ગેનીબેન અને ઋત્વિક મકવાણા, બેને કહ્યું- મારી લાજ રાખજોચાલુ સભામાં રડી પડ્યા ગેનીબેન અને ઋત્વિક મકવાણા, બેને કહ્યું- મારી લાજ રાખજોGeniben Thakor : ઉમેદવારી નોંધાવતા પહેલા ગેનીબેન ઠાકોરે રેલી અને સભા કરી, જનમેદની જોઈને ગેનીબેન જાહેરમાં રડી પડ્યા હતા, તો સુરેન્દ્રનગરના કોંગ્રેસના ઉમેદવાર ઋત્વિક મકવાણા પણ રડી પડ્યા હતા
Weiterlesen »

લોકસભા ચૂંટણીલોકસભા ચૂંટણીLoksabha Election : અમરેલી બેઠક પર જેનીબેન ઠુમ્મર અને ભરત સુતરિયા વચ્ચે કાંટે કી ટક્કર છે, આ બેઠક પર જેનીબેનનું પલડું ભારે હોવાનું ચર્ચાય છે, તો ભાજપને આંતરિક વિરોધ નડી શકે છે
Weiterlesen »

દેશના ગૃહમંત્રીને ચૂંટણી સંગ્રામમાં સીધી ટક્કર આપનાર પાટીદાર મહિલા કોણ, હાઈપ્રોફાઈલ બેઠક પર મોટી જંગદેશના ગૃહમંત્રીને ચૂંટણી સંગ્રામમાં સીધી ટક્કર આપનાર પાટીદાર મહિલા કોણ, હાઈપ્રોફાઈલ બેઠક પર મોટી જંગAmit Shah Vs Sonal Patel : હાઈ પ્રોફાઈલ ગાંધીનગર લોકસભા બેઠક પર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સામે કોંગ્રેસે સોનલ પટેલને મેદાનમાં ઉતાર્યા, હોટ સીટ ગાંધીનગરમાં શાહ સામે મેદાનમાં ઉતરનારા સોનલ પટેલ કોણ છે
Weiterlesen »

કોંગ્રેસના ઉમેદવારે ફોર્મ ભરતા પહેલા મુંડન કર્યું, ગાંધીના પહેરવેશમાં પહોંચ્યાકોંગ્રેસના ઉમેદવારે ફોર્મ ભરતા પહેલા મુંડન કર્યું, ગાંધીના પહેરવેશમાં પહોંચ્યાGujarat Politics : નવસારીમાં પાટીલ સામે ઉભા રહેલા કોંગ્રેસના ઉમેદવાર નૈષેધ દેસાઈએ અનોખી રીતે પ્રચાર કરીને ઉમેદવારી પત્ર ભર્યું, તેમણે ભાજપ પર પ્રહાર કરતા જણાવ્યું કે, આ ચૂંટણી ગોડસે અને ગાંધી વિચાર વચ્ચેની હશે
Weiterlesen »

बैटरी बनाने वाली कंपनी के स्टॉक रिकॉर्ड हाई पर पहुंचे, ₹410 में मिल रहा, ब्रोकरेज ने कहा- ₹485 तक जाएगाबैटरी बनाने वाली कंपनी के स्टॉक रिकॉर्ड हाई पर पहुंचे, ₹410 में मिल रहा, ब्रोकरेज ने कहा- ₹485 तक जाएगामॉर्गन स्टैनली ने बैटरी बनाने वाली कंपनी एक्साइड के शेयरों में तेजी का अनुमान जताया है. ब्रोकरेज के टारगेट प्राइस बढ़ाने के बाद सोमवार को कंपनी के शेयर 6 फीसदी तक ऊपर चढ़ गए.
Weiterlesen »

Bloating and Acidity: સવારે પેટમાં બળતરા થતી હોય તો આ 4 લીલા પાન ચાવી લેવા, મિનિટોમાં બળતરા થશે શાંતBloating and Acidity: સવારે પેટમાં બળતરા થતી હોય તો આ 4 લીલા પાન ચાવી લેવા, મિનિટોમાં બળતરા થશે શાંતBloating and Acidity: ગરમીના દિવસોમાં જમવામાં થોડો પણ ફેરફાર થઈ જાય તો પેટમાં ગેસ, એસિડિટી, અપચો, બ્લોટીંગ થઈ શકે છે. ઉનાળા દરમિયાન સૌથી વધુ તો બ્લોટીંગ અને એસીડીટીની સમસ્યા રહે છે. ઘણી વખત તો સવારે જાગો ત્યારે પેટમાં બળતરા થતી હોય.
Weiterlesen »



Render Time: 2025-02-26 14:37:16