Gujarat Politics : નવસારીમાં પાટીલ સામે ઉભા રહેલા કોંગ્રેસના ઉમેદવાર નૈષેધ દેસાઈએ અનોખી રીતે પ્રચાર કરીને ઉમેદવારી પત્ર ભર્યું, તેમણે ભાજપ પર પ્રહાર કરતા જણાવ્યું કે, આ ચૂંટણી ગોડસે અને ગાંધી વિચાર વચ્ચેની હશે
Bloating and Acidity: સવારે પેટમાં બળતરા થતી હોય તો આ 4 લીલા પાન ચાવી લેવા, મિનિટોમાં બળતરા થશે શાંતHanuman Jayanti પર સર્જાઇ રહ્યા છે ઘણા રાજયોગ, 4 રાશિઓના ખુલશે પ્રગતિના દ્વારઆજે કોંગ્રેસ અને ભાજપના ઉમેદવારોએ ઉમેદવારી કરવાની શરૂઆત કરી છે. ઉમેદવારો વિજય મૂહુર્તમાં ઉમેદવારો ઉમેદવારી ફોર્મ ભરી રહ્યાં છે. ત્યારે પાટીલ સામે ઉભા રહેનારા નવસારીના ઉમેદવાર નૈષેધ દેસાઈ ઉમેદવારી કરતા સમયે ચર્ચામાં આવ્યા. નવસારીના કોંગ્રેસના ઉમેદવાર અને નેતા નૈસઘ દેસાઈએ પત્રકાર પરિષદ કરીને ઉમેદવારી નોંધાવી હતી.
નૈષેધ દેસાઈએ ગાંધી વિચારધારા મુજબ પ્રચાર શરૂ કર્યો છે. તેમણે કહ્યું કે, આ ચૂંટણી ગોડસે અને ગાંધી વિચાર વચ્ચેની હશે. ભાજપ નવસારીની ભૂમિને ભૂલી ગયું છે. આજે લોકતંત્ર માટે સત્યાગ્રહ જરૂરી છે. ગાંધીજીની જ્યારે હત્યા થઈ ત્યારે તેઓ હે રામ બોલ્યા હતા. છેલ્લાં 10 વર્ષમાં આપણે તાનાશાહી જોઈ રહ્યાં છીએ. ટીકા કરનારને આ સ્ટંટ લાગતો હશે. શિક્ષણ અને આરોગ્યમાં વ્યાપારીકરણ કરવામાં આવ્યું છે. ટીવી અને યુટ્યુબનો અવાજ અલગ લાગી રહ્યો છે. પોલીસ, ઈન્કમટેક્સ તમામ કર્મચારીઓને ભય અને લાલચ પેદા કરવામાં આવ્યો છે.
નવસારી બેઠક પર ભાજપના સીઆર પાટીલ સામે કોંગ્રેસે અંતિમ સમયે નૈષધ દેસાઈને ટિકિટ આપી છે. બીજી મહત્ત્વની વાત એવી પણ સામે આવી છે કે સુરત અને નવસારી બેઠક પર ભાજપમાં જ જીતનું માર્જિન વધારવા માટે જાણે હરિફાઈ ચાલી રહી હોવાનું જોવા મળી રહ્યું છે.સુરત લોકસભા બેઠકના ઉમેદવાર રહી ચૂક્યા છે નૈષદ દેસાઈ તેમજ વિધાનસભા અને લોકસભાની ચૂંટણી પણ લડી ચૂક્યા છે. પરંતુ બંને ચૂંટણીમાં તેઓની હાર થઈ હતી. નવસારી લોકસભા બેઠક પરથી કોંગ્રેસે ફરી તેમને તક આપી છે.
Loksabha Election Cr Patil Naishadh Desai Gujarat Politics નવસારી લોકસભા બેઠક કોંગ્રેસ ઉમેદવાર નૈષેધ દેસાઈ લોકસભા ચૂંટણી સીઆર પાટીલ ગુજરાતી ન્યૂઝ Gujarat News Local News Gujarat Latest Gujarati News ગુજરાતી સમાચાર ગુજરાતી અપડેટ Gujarati Samachar Gujarati Update News
Deutschland Neuesten Nachrichten, Deutschland Schlagzeilen
Similar News:Sie können auch ähnliche Nachrichten wie diese lesen, die wir aus anderen Nachrichtenquellen gesammelt haben.
ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણી માટે ભાજપ-કોંગ્રેસના 5 નામ જાહેર; કઇ બેઠક પર કોણ-કોની સામે ટકરાશેલોકસભા ચૂંટણીની સાથે વિધાનસભાની ખાલી પડેલી 5 બેઠકોના નામની પણ જાહેરાત કરી હતી. ગુજરાત વિધાનસભાની જે પાંચ બેઠકો પર પેટા ચૂંટણી યોજાવવાની છે ત્યાં પણ ભાજપ-કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર જોવા મળશે. આ પાંચ બેઠકો પર ભાજપ અને કોંગ્રેસમાંથી કઇ બેઠક પર કોણ- કોની સામે ટકરાશે તેના પર નજર કરીએ...
Weiterlesen »
PHOTOs: અસ્મિતા સંમેલનમાં ક્ષત્રિય સમાજે રાજકોટમાં કર્યું શક્તિ પ્રદર્શન, હૈયે હૈયું દળાય એવી ભીડKshatriya Asmita Maha Sammelan: પરષોત્તમ રુપાલાના નિવેદન બાદ ક્ષત્રિય સમાજમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. આજે રાજકોટના રતનપર ખાતે ક્ષત્રિય મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. આ સંમેલનમાં ભાગ લેવા સમગ્ર ઉપરાંત રાજસ્થાન અને મધ્ય પ્રદેશ સહિત અનેક વિસ્તારોમાંથી રાજપૂત આગેવાનો પહોંચ્યા છે.
Weiterlesen »
કોંગ્રેસના જેનીબેન! રાજકારણના પાઠ ઘરમાં જ શીખ્યા, માતાપિતા પણ લડી ચૂક્યા છે લોકસભાLoksabha Election : અમરેલી બેઠક પર જેનીબેન ઠુમ્મર અને ભરત સુતરિયા વચ્ચે કાંટે કી ટક્કર છે, આ બેઠક પર જેનીબેનનું પલડું ભારે હોવાનું ચર્ચાય છે, તો ભાજપને આંતરિક વિરોધ નડી શકે છે
Weiterlesen »
સુખદેવ સિંહ ગોગામેડીના પત્નીની બોર્ડર પર અટકાયત; કાર્યક્રમ પૂર્ણ થાય ત્યાં સુધી નજરકેદSukhdev Singh Gogamedi Wife Detained: રાજકોટમાં આયોજિત ક્ષત્રિય મહાસંમેલનમાં મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા છે. ગુજરાતના અનેક જિલ્લાઓમાંથી લોકો ક્ષત્રિય મહાસંમેલનમાં પહોંચ્યા છે. આ સંમેલનમાં ક્ષત્રિય સમાજના યુવાનો અને મહિલાઓ સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા છે.
Weiterlesen »
Congress New List: દિલ્હીમાં બે બિહારી બાબુઓ ટકરાશે, કોંગ્રેસે 10 ઉમેદવારોની નવી યાદી જાહેર કરીLok Sabha Election 2024: કોંગ્રેસના નવા લિસ્ટમાં સૌથી ખાસ નામ કન્હૈયા કુમારનું છે, જે ઉત્તર પૂર્વી સીટથી ભાજપના ઉમેદવાર અને વર્તમાન સાંસદ મનોજ તિવારી સામે ટક્કર લેશે. કન્હૈયા કુમારને ટિકિટ મળતા આ સીટ પર બે બિહારીઓ વચ્ચે જંગ જોવા મળશે.
Weiterlesen »
Salman Khan: ક્યારેક ફોન તો ક્યારેક લેટર, સલમાન ખાનને 5 વખત મળી ચુકી છે મારી નાખવાની ધમકીSalman Khan: રવિવારે સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગની ઘટના બની ત્યારથી ખળભળાટ મચી ગયો છે. ફાયરિંગની ઘટના સાથે સલમાન ખાનને ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ તરફથી મળેલી જાનથી મારી નાખવાની ધમકી પણ ચર્ચાનો વિષય બની છે. ફાયરિંગની ઘટના પહેલા 5 વખત સલમાન ખાનને ધમકીઓ મળી ચુકી છે.
Weiterlesen »