મસ્તરામ વેબ સિરીઝની અભિનેત્રી નો-મેકઅપ સેલ્ફી સોશિયલ મીડિયા પર વાયરલ, જુઓ તસવીરો

Bollywood Nachrichten

મસ્તરામ વેબ સિરીઝની અભિનેત્રી નો-મેકઅપ સેલ્ફી સોશિયલ મીડિયા પર વાયરલ, જુઓ તસવીરો
MoviesEntertainmentRani Chetarjee
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 20 sec. here
  • 10 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 39%
  • Publisher: 63%

Bollywood News: ભોજપુરી અભિનેત્રી રાની ચેટર્જી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. શનિવારે, તેણે સોશિયલ મીડિયા પર નો-મેકઅપ અને નો-ફિલ્ટર સેલ્ફીની સિરીઝ શેર કરી, જેમાં તેણે પોતાનો ગ્લેમરસ અંદાજ દેખાડ્યો. એ પણ બતાવ્યું કે તે મેકઅપ વિના કેવી દેખાય છે.

Bollywood News: ભોજપુરી અભિનેત્રી રાની ચેટર્જી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. શનિવારે, તેણે સોશિયલ મીડિયા પર નો-મેકઅપ અને નો-ફિલ્ટર સેલ્ફીની સિરીઝ શેર કરી, જેમાં તેણે પોતાનો ગ્લેમરસ અંદાજ દેખાડ્યો. એ પણ બતાવ્યું કે તે મેકઅપ વિના કેવી દેખાય છે.'દુલારા', 'સસુરા બડા પૈસાવાલા' અને 'દેવરા બડા સતાવેલા' જેવી ફિલ્મોમાં તેના કામ માટે જાણીતી અભિનેત્રીએ ઇન્સ્ટાગ્રામ પર ઘણી તસવીરો પોસ્ટ કરી છે, જ્યાં તેના 1.9 મિલિયન ફોલોઅર્સ છે. તસવીરોમાં તે ગ્રે ટી-શર્ટ પહેરેલી જોવા મળી રહી છે.

અભિનેત્રી રાની ચેટર્જીએ પોસ્ટને કેપ્શન આપ્યું, "વિકએન્ડ સેલ્ફી, કોઈ મેકઅપ નહીં, કોઈ ફિલ્ટર નહીં, માત્ર એક સારો કેમેરા... અને અલબત્ત એક મહાન ચહેરો #HappyWeekend #Selfie."અભિનેત્રી રાની ચેટર્જીએ આ પોસ્ટની સાથે અલકા યાજ્ઞિકનું ગીત 'મન બસિયા' પણ પોસ્ટ કર્યું છે. એક ચાહકે પોસ્ટ પર ટિપ્પણી કરી: "માઇન્ડ બ્લોઇંગ", જ્યારે બીજાએ લખ્યું: "ખૂબ સુંદર.

Wir haben diese Nachrichten zusammengefasst, damit Sie sie schnell lesen können. Wenn Sie sich für die Nachrichten interessieren, können Sie den vollständigen Text hier lesen. Weiterlesen:

Zee News /  🏆 7. in İN

Movies Entertainment Rani Chetarjee Mastram Web Series વેબ સિરીઝ રાની ચેટર્જી બોલીવુડ

Deutschland Neuesten Nachrichten, Deutschland Schlagzeilen

Similar News:Sie können auch ähnliche Nachrichten wie diese lesen, die wir aus anderen Nachrichtenquellen gesammelt haben.

Oye-Hoye Bado Badi ગીતે લોકોના કાનના પડદા ફાડી નાંખ્યા, ઢિંચાક પૂજા કરતા પણ ખતરનાક ગીત બનાવાયુંOye-Hoye Bado Badi ગીતે લોકોના કાનના પડદા ફાડી નાંખ્યા, ઢિંચાક પૂજા કરતા પણ ખતરનાક ગીત બનાવાયુંOye-Hoye Bado Badi Song : હાલ સોશિયલ મીડિયા પર પાકિસ્તાની ગાયક ચાહત ફતેહ અલી ખાનનું ગીત વાયરલ થયું છે, આ ગીતે અત્યાર સુધી 1.3 મિલિયનથી વધુ વ્યૂ મેળવી લીધા
Weiterlesen »

Munawar Faruqui: મુનાવર ફારુકીએ નિકાહ પછી પત્ની સાથે કટ કરી કેક, સોશિયલ મીડિયા પર ફોટો વાયરલMunawar Faruqui: મુનાવર ફારુકીએ નિકાહ પછી પત્ની સાથે કટ કરી કેક, સોશિયલ મીડિયા પર ફોટો વાયરલMunawar Faruqui Marriage Photos: મુનાવર ફારૂકીના લગ્નની ચર્ચાને કન્ફર્મ માનવામાં આવી રહી છે. કારણ કે તેની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થવા લાગી છે. મહેજબિન કોટવાલા અને મુન્નાવરની આ તસ્વીરો વાયરલ થતા લોકો તેમને લગ્ન માટે શુભેચ્છાઓ આપવા લાગ્યા છે.
Weiterlesen »

બોલીવુડની આ અભિનેત્રી હાઈટથી લઈને ફિગરની વાતમાં છે દમદાર, સોશિયલ મીડિયા પર મચાવે છે ધૂમબોલીવુડની આ અભિનેત્રી હાઈટથી લઈને ફિગરની વાતમાં છે દમદાર, સોશિયલ મીડિયા પર મચાવે છે ધૂમKriti Sanon Photos: બોલિવૂડ એક્ટ્રેસ ક્રિતી સેનન તેની સ્ટાઈલ અને એક્ટિંગને કારણે ઘણી વખત લાઈમલાઈટનો હિસ્સો રહે છે. તાજેતરમાં જ કૃતિ સેનને પણ પોતાની સ્ટાઈલનો એવો જાદુ બતાવ્યો છે કે ચાહકો તેના વખાણ કરતાં ક્યારેય થાકશે નહીં. આવો, કૃતિ સેનનના નવા લૂકની નવી તસવીરો અહીં જોઈએ...
Weiterlesen »

ભારતીય સેનાએ ચીની સૈનિકોને ધૂળ ચટાડી, દોરડાથી ખેંચીને લઈ ગયા, Viral Videoભારતીય સેનાએ ચીની સૈનિકોને ધૂળ ચટાડી, દોરડાથી ખેંચીને લઈ ગયા, Viral VideoIndia China Tug of War : આફ્રિકાના સુડાનમાં ભારતીય સેના અને ચીની સેના વચ્ચે રસ્સાખેંચની સ્પર્ધા યોજાઈ હતી, આ રોમાંચક મુકાબલાના વીડિયો હાલ સોશિયલ મીડિયા તેજીથી વાયરલ થયો છે
Weiterlesen »

ફરી આવી PAN અને આધાર લિંક કરવાની જફા! આ તારીખ પહેલાં ભૂલ્યાં વિના પતાવી દેજો કામફરી આવી PAN અને આધાર લિંક કરવાની જફા! આ તારીખ પહેલાં ભૂલ્યાં વિના પતાવી દેજો કામITR: આવકવેરા વિભાગ દ્વારા સોશિયલ મીડિયા સાઈટ એક્સ પર કરદાતાઓને અપીલ કરવામાં આવી છે. ટેકનીકલ સમસ્યાઓનો ઝડપથી નીકાલ થાય તે આશયથી કરાઈ અપીલ.
Weiterlesen »

Live Updates: આગામી 6 કલાકમાં રેમલ ધારણ કરશે રૌદ્ર સ્વરૂપ, ક્યાં જોવા મળશે વાવાઝોડા રેમલની અસરLive Updates: આગામી 6 કલાકમાં રેમલ ધારણ કરશે રૌદ્ર સ્વરૂપ, ક્યાં જોવા મળશે વાવાઝોડા રેમલની અસરભારતીય હવામાન વિભાગ (IMD) રવિવારે સોશિયલ મીડિયા સાઇટ X પર વાવાઝોડા રેમલ ને લઇને અપડેટ આપી છે. તો આજે રવિવારે IMD એ તેના અપડેટ લઇને સોશિયલ મીડિયા સાઇડ X પર એક પોસ્ટ શેર કરી છે. પોસ્ટમાં IMD એ કહ્યું કે સાઇક્લોન રેમલ નો પાથ ઉત્તરી બંગાળની ખાડી પર સાગર દ્રીપ સમૂહના દક્ષિણ પૂર્વ લગભગ 290 કિમી.
Weiterlesen »



Render Time: 2025-02-25 22:04:46