આજે રક્ષાંબધન છે. અને સવાર સવારમાં ઓઈલ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના ભાવ પણ જાહેર કરી દીધા છે. 19 ઓગસ્ટના રોજ દેશભરના કેટલાક શહેરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થયો છે. જો કે રાષ્ટ્રીય સ્તર પર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ પ્રકારનો ફેરફાર નથી.
આજે રક્ષાંબધન છે. અને સવાર સવારમાં ઓઈલ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના ભાવ પણ જાહેર કરી દીધા છે. 19 ઓગસ્ટના રોજ દેશભરના કેટલાક શહેરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થયો છે.
રોજ સવારે 6 વાગે ભારતીય ઓઈલ કંપનીઓ લેટેસ્ટ ભાવ જાહેર કરે છે. જ્યારે ગ્લોબલ માર્કેટમાં આજે ક્રુડ ઓઈલનો ભાવ 80 ડોલરની આસપાસ છે. જાણો મહાનગરોમાં પેટ્રોલ ડીઝલના ભાવ અને તમે તમારા શહેરમાં લેટેસ્ટ રેટ કેવી રીતે જાણી શકો તે પણ માહિતી જાણો.અત્રે જણાવવાનું કે દેશની ઓઈલ માર્કેટ કંપનીઓ પેટ્રોલ અને ડીઝલના ભાવ બહાર પાડે છે. જો કે 22 મે 2022થી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર નથી.
Diesel Price Petrol Diesel Latest News Gujarati News Business News
Deutschland Neuesten Nachrichten, Deutschland Schlagzeilen
Similar News:Sie können auch ähnliche Nachrichten wie diese lesen, die wir aus anderen Nachrichtenquellen gesammelt haben.
મહિનો બદલાતા પહેલાં જ બદલાઈ ગયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો કેટલાં ઘટ્યાંPetrol-Diesel Price Today: પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત બદલાવ થતાં હોય છે. પેટ્રોલ-ડીઝલના વધતા ભાવ મોંઘવારી વધારવામાં મહત્ત્વ પૂર્ણ ભાગ ભજવે છે. ત્યારે જાણીએ કે આ વખતે શું છે તાજો ભાવ...તમને નફો થશે કે નુકસાન...?
Weiterlesen »
લાંબા સમયથી નહોંતા બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો આજે શું છે ઓઈલ સેક્ટરનો હાલPetrol-Diesel Price: પેટ્રોલ-ડીઝલના ભાવમાં બદલાવ થાય તેની સીધી અસર બજાર પર પડતી હોય છે. ત્યારે જોઈએ આજે શું છે પેટ્રોલ-ડીઝલનો લેટેસ્ટ ભાવ.
Weiterlesen »
Gold Rate Today: ધડાધડ ચડવા લાગ્યું સોનું, આજે પણ સોનાના ભાવમાં બંપર ઉછાળો, જાણો લેટેસ્ટ રેટસોનાનો ભાવ એકવાર ફરીથી વધવા લાગ્યો છે. ગત અઠવાડિયે સોનાના ભાવમાં ભારે ઘટાડો જોવા મળતા આ અઠવાડિયે સોનું ફરી પાછું તેજીમાં જોવા મળી રહ્યું છે. ભારતીય વાયદા બજાર અને શરાફા બજારમાં સોનું ધડાધડ ચડવા લાગ્યું છે.
Weiterlesen »
Petrol-Diesel: પેટ્રોલ-ડીઝલના નવા ભાવ જાહેર, જાણો ખિસ્સા ખાલી થશે કે બચશે બે પૈસા?Petrol-Diesel Price Today: આજે 4 ઓગસ્ટની વહેલી સવારે જ પેટ્રોલ-ડીઝલના નવા ભાવ જાહેર કરી દેવામાં આવ્યાં. શું તમે તમારા શહેરનો લેટેસ્ટ ભાવ જાણવા માંગો છો, તો બધી જ માહિતી તમને આ આર્ટિકલમાં મળી જશે...
Weiterlesen »
શું સવાર પડતા જ તેલ કંપનીઓએ આપી ખુશખબર? જાણો પેટ્રોલ-ડીઝલના લેટેસ્ટ ભાવPetrol-Diesel Cheaper: પેટ્રોલ-ડીઝલના વધતા ભાવને કારણે સામાન્ય માણસનું બજેટ ખોરવાઈ જતું હોય છે. પેટ્રોલ-ડીઝલના વધતા ભાવ દરેક વસ્તુઓના ભાવ વધારા માટે મહંદઅંશે જવાબદાર હોય છે. કારણકે, ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ વધે છે. એજ કારણે મોંઘવારી વધે છે. ત્યારે જાણો આજે શું છે પેટ્રોલ-ડીઝલનો ભાવ...
Weiterlesen »
Latest Gold Rate: ઉતાવળ રાખજો, આવી તક નહીં મળે! સોના-ચાંદીના ભાવમાં ભારે ઘટાડો; કડાકા બાદ ખાસ જાણો લેટેસ્ટ રેટGold Rate Today: આભૂષણ વેચનારાઓ તરફથી નબળી માંગને પગલે અઠવાડિયાના છેલ્લા કારોબારી સત્રમાં શરાફા બજારમાં સોના અને ચાંદીના ભાવમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. શુક્રવારે સોનું ભારે કડાકા સાથે ખુલ્યું અને પછી ઘટાડા સાથે જ બંધ થયું. જ્યારે ચાંદીમાં પણ એ જ મંદીનો માહોલ જોવા મળ્યો છે.
Weiterlesen »