રાહુ-મંગળની અશુભ યુતિ ખતમ, હવે આ 3 રાશિઓનો ગોલ્ડન પીરિયડ શરૂ, અપાર ધન-સંપત્તિ, પદ-પ્રતિષ્ઠા મળશે
મીન રાશિમાં માયાવી ગ્રહ રાહુ અને ગ્રહોના સેનાપતિ મંગળની અશુભ યુતિ બની હતી જેનાથી અશુભ યોગનું નિર્માણ થયું હતું. હવે મંગળ ગ્રહે પોતાની સ્વરાશિ મેષમાં પ્રવેશ કરી લીધો છે જેનાથી આ અશુભ યુતિ ખતમ થઈ ગઈ છે. આવામાં હવે કેટલીક રાશિઓનું ભાગ્ય ચમકી શકે છે. કરિયર અને વેપારમાં પ્રગતિ થઈ શકે છે. જાણો આ લકી રાશિઓ વિશે...
Rahu Mangal YutiCycling Side Effectsગુજરાતમાં તોફાની પવન સાથે વરસાદની આગાહી : હવામાન વિભાગે બે તારીખ આપીક્યાં અને કેવી રીતે જોઈ શકાશે લોકસભા ચૂંટણીનું પરિણામ, એક ક્લિક પર બધુ મળી જશેGujarat Lok Sabha Chunav Result Live: ગુજરાતના લોકો કોની સરકાર બનાવશે, તે આજે સ્પષ્ટ થઈ જશેLok Sabha Chunav Result Live: કોના શિરે જનતાએ સજાવ્યો તાજ? થોડીવારમાં શરૂ થશે મતગણતરી, પળેપળની અપડેટ જાણોAnkletsફાયદાની વાત: 90% લોકો કન્યૂઝ હોય છે પેટ્રોલ કાર ખરીદવી કે ડીઝલ? આ રહ્યો...
Rahu Gochar Mangal Gochar Profit Success Money Astrology Predictions રાહુ અને મંગળ યુતિ રાહુ ગોચર મંગળ ગોચર Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર
Deutschland Neuesten Nachrichten, Deutschland Schlagzeilen
Similar News:Sie können auch ähnliche Nachrichten wie diese lesen, die wir aus anderen Nachrichtenquellen gesammelt haben.
માયાવી ગ્રહની ચાલમાં મોટો ફેરફાર, આ રાશિવાળાની બધી ઈચ્છાઓ પૂરી થશે, ધન-સંપત્તિ, પદ-પ્રતિષ્ઠામાં વધારો થશેવૈદિક જ્યોતિષ મુજબ ગ્રહો સમયાંતરે રાશિ સાથે નક્ષત્ર પરિવર્તન કરે છે. જેનો પ્રભાવ માનવ જીવન અને દેશ દુનિયા પર પડે છે. અત્રે જણાવવાનું કે માયાવી ગ્રહે 6 મેના રોજ રેવતી નક્ષત્રના પ્રથમ પદ પર પ્રવેશ કર્યો છે. જેનો પ્રભાવ તમામ રાશિઓ પર જોવા મળશે. પરંતુ 3 રાશિઓ એવી છે જેમનું ભાગ્ય ચમકી શકે છે.
Weiterlesen »
વર્ષ 2025 સુધી શનિ દેખાડશે પોતાનો કમાલ, આ જાતકોનો શરૂ થયો ગોલ્ડન ટાઈમ, દરેક કામમાં મળશે સફળતાShash Rajyog: ગ્રહોના ગોચરને કારણે શુભ-અશુભ રાજયોગનું નિર્માણ થતું હોય છે. ગ્રહોના ગોચરની અસર માનવ જીવન અને દેશ-દુનિયા પર પડતી હોય છે. શનિ દેવ પોતાની મૂળ ત્રિકોણ રાશિમાંથી શશ રાજયોગનું નિર્માણ કરી રહ્યાં છે, જેનાથી કેટલાક જાતકોને વિશેષ લાભ મળશે.
Weiterlesen »
રાદડીયાને ઈફ્કોમાં હરાવવા કોણે પ્રયાસો કર્યા, એક પાટીદાર અગ્રણીનું નામ ખૂલતા ભડકો થયોIFFCO Gujarat Election : ઈફ્કોમાં જીત બાદ હવે રાદડિયા વધુ ચર્ચામાં આવ્યા છે, ભાજપ સામે બગાવત કરીને જીત મેળવનાર સૌરાષ્ટ્રના આ નેતાને ઈફ્કોમાં હરાવવા કોણે પ્રયાસો કર્યા હતા તેની ચર્ચા વહેતી થઈ છે
Weiterlesen »
કેડિલાના માલિક રાજીવ મોદીની મુશ્કેલી વધી, બલ્ગેરિયન યુવતી બાદ હવે 100 કર્મચારી પહોંચ્યા કોર્ટમાંCadila CMD Rajiv Modi : કેડિલા કંપનીના 100 થી વધુ કર્મચારીઓને નોટિસ આપ્યા વિના છુટ્ટા કરાતા આ વિવાદ લેબર કોર્ટમાં પહોંચ્યો છે, જેના પર હવે સુનાવણી હાથ ધરાશે
Weiterlesen »
હાફુસ અને કેસર કેરીને પણ ટક્કર મારે તેવી નવી કેરી નવસારીના ખેડૂતે ઉગાવી, મઘ જેવી મીઠી છેGujarat Farmer : નવસારી કૃષિ યુનિવર્સિટીએ સંશોધન કરી બદલાતા વાતાવરણ સામે ટકાઉ અને મીઠી સોનપરી કેરી વિકસાવી છે, ત્યારે નવસારીના ખેડૂતો હવે આ કેરીનો પાક લઈને મોટી કમાણી કરી રહ્યાં છે
Weiterlesen »
બે ગ્રહોની યુતિથી બનશે શુભ રાજયોગ, આ જાતકોને મળશે જોરદાર લાભવૈદિક જ્યોતિષ અનુસાર વૃષભ રાશિમાં લક્ષ્મી નારાયણ યોગ બનવા જઈ રહ્યો છે. આ યોગનું શુભ ફળ ત્રણ રાશિના જાતકોને મળશે.
Weiterlesen »