લો બોલો જબરું કહેવાય! ભૂતએ પોતાના દુશ્મન પર FIR નોંધાવી, પોલીસે ચાર્જશીટ પણ બનાવી દીધી, જાણીને જજ સ્તબ્ધ

Uttar Pradesh Nachrichten

લો બોલો જબરું કહેવાય! ભૂતએ પોતાના દુશ્મન પર FIR નોંધાવી, પોલીસે ચાર્જશીટ પણ બનાવી દીધી, જાણીને જજ સ્તબ્ધ
GhostFIRAllahabad High Court
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 65 sec. here
  • 23 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 99%
  • Publisher: 63%

ઉત્તર પ્રદેશથી એક એવો ચોંકવનારો મામલો સામે આવ્યો છે કે જાણીને તમે પણ અચંબિત થઈ જશો. શું કોઈ ભૂત એફઆઈઆર નોંધાવી શકે ખરા?

લો બોલો જબરું કહેવાય! ' ભૂત 'એ પોતાના દુશ્મન પર FIR નોંધાવી, પોલીસે ચાર્જશીટ પણ બનાવી દીધી, જાણીને જજ સ્તબ્ધ

રાશિફળ 9 ઓગસ્ટ: નાગપંચમીનો પર્વ મેષ સહિત 6 રાશિઓ માટે અતિશુભ, વાંચો 12 રાશિઓનું આજનું રાશિફળઆ સ્થળ છે ઉત્તર ગુજરાતનું મીની સ્વર્ગ! જ્યાં નથી ગયા તો આ ફેરો નકામો! સોળે કળાએ ખીલ્યું સૌંદર્યગુજરાત સરકારે અમલમાં મૂકી 45,00,00,000 રૂપિયાની નવી યોજના, જાણો ખેડૂતોને શું થશે ફાયદો?વર્ષમાં એકવાર નાગપંચમીએ ખૂલે છે આ મંદિર, આજે રાતે 12 વાગ્યે ખુલશે દરવાજા, કાલે રાતે 12 વાગ્યે બંધ થશે

અહીં મૃતક વ્યક્તિના નામે વર્ષ 2014માં એક જમીનના વિવાદમાં એક જ પરિવારના પાંચ લોકો પર કેસ દાખલ કરાયો. તપાસ અધિકારીએ નિવેદન પણ નોંધ્યા અને ચાર્જશીટ પણ ફાઈલ કરી...ત્યારબાદ કેસ ચાલતો રહ્યો.આ મામલો યુપીના કુશીનગરનો છે. વાત જાણે એમ છે કે મોતના 3 વર્ષ બાદ મૃત વ્યક્તિએ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાવી. હવે તમે પણ વિચારતા હશો કે આખરે ભૂત એફઆઈઆર કેવી રીતે કરાવી શકે. આ સમગ્ર મામલાની હકીકત જાણવા જેવી છે.

સમગ્ર મામલાની સુનવણી કરતા કોર્ટે આરોપી પુરુષોત્તમ સિંહ અને તેના પરિજનો વિરુદ્ધ ઘડાયેલી ચાર્જશીટ રદ કરી અને એસપી કુશીનગરને તપાસના આદેશ આપ્યા છે. કહ્યું કે એક ભૂત નિર્દોષો વિરુદ્ધ કેસ દાખલ કરીને પરેશાન કેવી રીતે કરી શકે. આ સાથે જ એસપીને એ પણ જાણકારી આપવાનું કહ્યું કે તપાસ કરનારાએ ભૂતનું નિવેદન કેવી રીતે લીધુ?

આ મામલે કોર્ટે આકરી નારાજગી વ્યક્ત કરતા બાર એસોસિએશનના અધ્યક્ષને આ આદેશની કોપી મકલતા મૃતક વાદી શબ્દપ્રકાશના નાથી વકિલાતનામું દાખલ કરનારા વકીલને પણ ભવિષ્યમાં સતર્ક રહેવાની સલાહ આપવા કહ્યું છે.

Wir haben diese Nachrichten zusammengefasst, damit Sie sie schnell lesen können. Wenn Sie sich für die Nachrichten interessieren, können Sie den vollständigen Text hier lesen. Weiterlesen:

Zee News /  🏆 7. in İN

Ghost FIR Allahabad High Court India News Gujarati News ઉત્તર પ્રદેશ અલાહાબાદ હાઈકોર્ટ ભૂત Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર

Deutschland Neuesten Nachrichten, Deutschland Schlagzeilen

Similar News:Sie können auch ähnliche Nachrichten wie diese lesen, die wir aus anderen Nachrichtenquellen gesammelt haben.

અંબાણી પરિવારની વહુ રાધિકાએ કેમ પોતાના લગ્નમાં પહેર્યો બહેનનો હાર, બધુ જ નવું તો હાર કેમ જૂનો!અંબાણી પરિવારની વહુ રાધિકાએ કેમ પોતાના લગ્નમાં પહેર્યો બહેનનો હાર, બધુ જ નવું તો હાર કેમ જૂનો!Anant Radhika Wedding : રાધિકા મર્ચન્ટે પોતાના લગ્નમાં વંશપરંપરાગત મર્ચન્ટ પરિવારના દાગીના પહેર્યા હતા, જે તેની બહેન અંજલિ મર્ચન્ટે પણ પોતાના લગ્નમાં પહેર્યા હતા
Weiterlesen »

ગજબના ભાગ્યશાળી! હનુમાનજી અને શનિદેવ બંનેને વ્હાલી છે આ રાશિ, ખુબ કરાવે લાભ, મુશ્કેલીઓથી રાખે દૂરગજબના ભાગ્યશાળી! હનુમાનજી અને શનિદેવ બંનેને વ્હાલી છે આ રાશિ, ખુબ કરાવે લાભ, મુશ્કેલીઓથી રાખે દૂરજ્યોતિષ શાસ્ત્ર મુજબ હનુમાનજીના ભક્તો પર શનિદેવની પણ કૃપા રહે છે. એવું કહેવાય છે કે બજરંગબલીના ભક્તોનો શનિદેવ વાળ પણ વાંકો થવા દેતા નથી. જ્યાં બજરંગબલી પોતાના ભક્તોનું સંકટોથી રક્ષણ કરે છે ત્યાં ન્યાયના દેવતા શનિદેવ પણ ભક્તોને તેમના કર્મો મુજબ ફળ આપે છે.
Weiterlesen »

એક ચાર્ટના કારણે બચી ગયા? ડોનાલ્ડ ટ્રમ્પે ડોક્ટરને જણાવ્યું કેવી રીતે બચ્યો તેમનો જીવએક ચાર્ટના કારણે બચી ગયા? ડોનાલ્ડ ટ્રમ્પે ડોક્ટરને જણાવ્યું કેવી રીતે બચ્યો તેમનો જીવઅમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના પૂર્વ વ્હાઈટ હાઉસ ડોક્ટરને જણાવ્યું કે તેમના પર થયેલા જીવલેણ હુમલામાં તેઓ એક ઈમિગ્રેશન ચાર્ટના કારણે બચી શક્યા.
Weiterlesen »

અમદાવાદમાં હપ્તો આપો અને ઢોર રસ્તા પર છોડી દો... સ્માર્ટ સિટીમાં રાત્રે ઢોર છૂટાં મૂકી દેવાનો નવો ખેલઅમદાવાદમાં હપ્તો આપો અને ઢોર રસ્તા પર છોડી દો... સ્માર્ટ સિટીમાં રાત્રે ઢોર છૂટાં મૂકી દેવાનો નવો ખેલStreet Animals In Ahmedabad : ગુજરાત હાઈકોર્ટના આદેશ બાદ પણ અમદાવાદના રસ્તાઓ પર રખડતા ઢોરોનો અડીંગો હોય છે, AMCની ઢોર પાર્ટી રાત્રે ઢોર પકડવાનું કામ કરતી હતી તે હવે ગાયબ થઈ ગઈ છે
Weiterlesen »

જમીન કૌભાંડો પર કોંગ્રેસનો આક્ષેપ : કૌભાંડો મામલે મુખ્યમંત્રી મૃદુ છે, પણ કડક પગલાં માટે મક્કમ નથીજમીન કૌભાંડો પર કોંગ્રેસનો આક્ષેપ : કૌભાંડો મામલે મુખ્યમંત્રી મૃદુ છે, પણ કડક પગલાં માટે મક્કમ નથીGujarat Congress Allegation : કોંગ્રેસના ગુજરાત સરકાર પર આકરા પ્રહાર, આ સરકાર હંમેશા ચર્ચાથી ભાગતી રહે છે, એટલે વિધાનસભાનું સત્ર ટૂંકું રાખવામાં આવે છે
Weiterlesen »

ગુજરાતનું આ શહેર તમને મફતમાં ચંદ્રની સપાટી જેવો અહેસાસ કરાવશે! આ દ્રશ્યો છે તેના પુરાવાગુજરાતનું આ શહેર તમને મફતમાં ચંદ્રની સપાટી જેવો અહેસાસ કરાવશે! આ દ્રશ્યો છે તેના પુરાવાAhmedabad Hevay Rains: અમદાવાદ મહાનગર છે, પણ આ મહાનગરમાં સામાન્ય વરસાદમાં જ લોકો હાલ બેહાલ થઈ જાય છે. ઠેર ઠેર પાણી ભરાઈ જાય, જ્યારે પાણી ઓસરે ત્યારે ભૂવા પડી જાય અને રોડ પર તો ચાલવું એટલે કમરનો દુઃખાવો પાક્કો. અમદાવાદના રોડ પર એટલા ખાડા પડી જાય છે કે તમે પૃથ્વી નહીં પણ ચંદ્ર પર હોવ તેવો અહેસાસ થાય.
Weiterlesen »



Render Time: 2025-02-25 05:09:37