Prediction By Ambalal Patel : હવે ગુજરાતીઓને અકળાવશે ઉનાળાની આકરી ગરમી, રવિવારે સૌરાષ્ટ્રનાં 5 શહેરોનું તાપમાન 41 ડિગ્રીને પાર પહોંચ્યું, આ અઠવાડિયે ગરમીનો પારો જઈ શકે છે 42 ડિગ્રીને પાર
Prediction By Ambalal Patel : હવે ગુજરાત ીઓને અકળાવશે ઉનાળાની આકરી ગરમી , રવિવારે સૌરાષ્ટ્રનાં 5 શહેરોનું તાપમાન 41 ડિગ્રીને પાર પહોંચ્યું, આ અઠવાડિયે ગરમી નો પારો જઈ શકે છે 42 ડિગ્રીને પાર દૈનિક રાશિફળ 29 એપ્રિલ: આજે આર્થિક પ્રગતિ થશે, ભાઈઓની સહાયથી અટકેલું કામ પૂર્ણ થશે, વાંચો આજનું રાશિફળઅંબાલાલે ગુજરાત માં વાવાઝોડાને લઈને આપ્યા આ સંકેત! આ વિસ્તારોમાં કમોસમી વરસાદ દાટ વાળશે!ભાજપને રૂપાલા વિવાદ ભારે પડ્યો, ક્ષત્રિયોએ ભાજપના ઉમેદવાર જશુભાઈ રાઠવાને ગામમાં ન ઘૂસવા...
ત્રણ દિવસ ગુજરાતમાં વરસાદને કારણે અડધા ગુજરાતમાં કમોસમી વરસાદ રહ્યો. આ કારણે વાદળછાયુ વાતાવરણ રહીને વાતાવરણમાં ઠંડક રહી. ગરમીનો પારો નીચે ગયો હતો. પરંતું હવે ગુજરાતીઓનો એ હનીમૂન પીરિયડ પૂરો થયો. હવે કાળઝાળ ગરમીના દિવસો આવશે. આજથી ગુજરાતમાં સૂર્ય કોપાયમાન થઈને તેનુ અસલી રૂપ બતાવશે. હવે ગુજરાતના અનેક શહેરોનું તાપમાન 40 ડિગ્રીને વટાવી જશે તેવી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે.આગાહીકાર અંબાલાલ પટેલે કહ્યું કે, ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વરસાદની અસર જોવા મળી છે.
જોકે, 7 જૂનથી સાગરમા પવનો બદલાતા ફરી વરસાદ આવશે. 8 થી 14 જૂનમાં આંધીવંટોળ સાથે વરસાદની શક્યતા છે. 17 જૂન બાદ ભારે આંધી વંટોળ સાથે વરસાદ રહેશે. જેઠ વદમાં શ્રવણ પંચકમાં વરસાદ થાય તો સારો વરસાદ થવાની શક્યતા છે. આ બાદ ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી થશે.
Gujarat Weather Weather Updates અંબાલાલની આગાહી ગુજરાતનું હવામાન Gujarat Weather Rain Today Ahmedabad Weather Prediction Gujarat Monsoon Forecast Ambalal Patel Forecast ગુજરાત Gujarat Metrology Department ગુજરાતમાં વરસાદની અંબાલાલ પટેલની આગાહી Rainfall News Ambalal Patel Forecast Weather Expert અંબાલાલ પટેલની આગાહી અંબાલાલ પટેલ ગુજરાતમાં વરસાદની આગાહી Gujarat Rain Forecast Ambalal Patel Gujarat Weather IMD India Meteorological Department IMD Alert આજનું હવામાન વરસાદની આગાહી વાતાવરણમાં મોટો ફેરફાર કમોસમી વરસાદની આગાહી Heavy Rains ભારેથી અતિભારે વરસાદની આગાહી કમોસમી વરસાદ Gujarat Rain ભીષણ ગરમીની આગાહી ગરમી Heatwave Heat Stroke
Deutschland Neuesten Nachrichten, Deutschland Schlagzeilen
Similar News:Sie können auch ähnliche Nachrichten wie diese lesen, die wir aus anderen Nachrichtenquellen gesammelt haben.
રૂપાલાની આગમાં કાંતિ અમૃતિયાએ ઘી હોમ્યું, વિરાધ કરનારા ક્ષત્રિયોને રતન દુખિયા કહેતા થયો ભડકોRupala Controversy : ભાજપના વધુ એક નેતાનું નિવેદન વિવાદમાં આવ્યું છે..પરશોત્તમ રૂપાલા બાદ હવે ભાજપના કાંતિ અમૃતિયાનું રાજપૂતોના વિરોધ માટે રતન દુખિયાનું નિવેદન ચર્ચામાં આવ્યું
Weiterlesen »
સલમાન ખાન ફાયરિંગ કેસમાં વધુ એક ગુજરાત કનેક્શન નીકળ્યું, એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ દયા નાયક પહોંચ્યા સુરતSalman Khan House Firing : મુંબઈ સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ કેસ, મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના સુરત શહેરમાં ધામા, આરોપીઓએ રિવોલ્વર સુરતની તાપી નદીમાં ફેંકી હતી, રિવોલ્વરની તપાસ માટે ક્રાઈમ બ્રાન્ચ સુરત પહોંચી, ક્રાઈમ બ્રાન્ચ અલગ-અલગ એંગલથી તપાસ કરી રહી...
Weiterlesen »
Monsoon 2024: 20થી વધુ રાજ્યોમાં જોવા મળશે મેઘ તાંડવ, જાણો શું કહે છે ગુજરાત માટે IMD ની આગાહીભારતીય હવામાન વિભાગ (IMD) એ હાલમાં જ આ વર્ષે ચોમાસું કેવું રહેશે તે અંગે આગાહી જાહેર કરી છે. આ સાથે જ દેશવાસીઓને એલર્ટ કરવાનું પણ શરૂ કરી દીધુ છે. હવામાન વિભાગે કહ્યું કે આ વર્ષે ચોમાસાની સીઝનમાં સામાન્ય કરતા વધુ વરસાદ પડી શકે છે. જેનાથી પહાડી રાજ્યોએ નુકસાન ભોગવવું પડી શકે છે.
Weiterlesen »
ગાંધીનગર: પૂર્વ IAS એસ.કે.લાંગા સામે વધુ એક ગુનો નોંધાયો; આવક કરતા વધુ સંપત્તિ મળીગાંધીનગરના તત્કાલીન કલેકટર એસ.કે લાંગા સામે વધુ એક ગુનો નોંધાયો છે. ગુજરાત એસીબીમાં અપ્રમાણસર મિલકત બાબતે ગુનો નોંધાયો છે. નિવૃત IAS અને તત્કાલિક ગાંધીનગર કલેકટર એસ.કે લાંગા એ પોતાના કામગીરીના સમયગાળા દરમિયાન ગેરકાયેદસર રીત રસમો અપનાવી હતી.
Weiterlesen »
ગુજરાત પોલીસમાં મોટી ભરતી આવી, 12472 પોલીસકર્મીની ભરતી થશે, આ રહી અરજી કરવાની A To Z માહિતીGujarat police bharti : ચૂંટણી આવી, ભરતી લાવી, ગુજરાત પોલીસમાં ભરતી થવા માંગતા ઉમેદવારો માટે આનંદના સમાચાર, આવી છે મોટી ભરતી, 472 PSI સહિત 12472 પોલીસકર્મીની ભરતી કરાશે, 30 એપ્રિલ સુધી ઉમેદવારો અરજી કરી શકાશે, ફક્ત ઓનલાઇન જ કરી શકાશે અરજી, વધુ માહિતી માટે નીચે...
Weiterlesen »
આ 10 પેટ્રોલ કાર સામે સીએનજી ગાડીઓ પણ ફેલ, માઇલેજ એટલી કે લોકો બાઇક છોડી કાર ખરીદે છેTop 10 most Fuel Efficient Petrol Cars: જે લોકોને કારમાં માઇલેજની ચિંતા રહે છે, તેના માટે અમે આજે સૌથી વધુ માઇલેજવાળી 10 પેટ્રોલ કારની જાણકારીઓ લઈને આવ્યા છીએ.
Weiterlesen »