સલમાન ખાન ફાયરિંગ કેસમાં વધુ એક ગુજરાત કનેક્શન નીકળ્યું, એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ દયા નાયક પહોંચ્યા સુરત

Salman Khan House Fire Nachrichten

સલમાન ખાન ફાયરિંગ કેસમાં વધુ એક ગુજરાત કનેક્શન નીકળ્યું, એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ દયા નાયક પહોંચ્યા સુરત
Salman Khan NewsSalman Khan Latest NewsSalman Khan News Today
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 64 sec. here
  • 36 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 144%
  • Publisher: 63%

Salman Khan House Firing : મુંબઈ સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ કેસ, મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના સુરત શહેરમાં ધામા, આરોપીઓએ રિવોલ્વર સુરતની તાપી નદીમાં ફેંકી હતી, રિવોલ્વરની તપાસ માટે ક્રાઈમ બ્રાન્ચ સુરત પહોંચી, ક્રાઈમ બ્રાન્ચ અલગ-અલગ એંગલથી તપાસ કરી રહી...

સલમાન ખાન ફાયરિંગ કેસમાં વધુ એક ગુજરાત કનેક્શન નીકળ્યું, એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ દયા નાયક પહોંચ્યા સુરત

Salman Khan House Firing : મુંબઈ સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ કેસ, મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના સુરત શહેરમાં ધામા, આરોપીઓએ રિવોલ્વર સુરતની તાપી નદીમાં ફેંકી હતી, રિવોલ્વરની તપાસ માટે ક્રાઈમ બ્રાન્ચ સુરત પહોંચી, ક્રાઈમ બ્રાન્ચ અલગ-અલગ એંગલથી તપાસ કરી રહી છેભાજપના ધારાસભ્ય રમણલાલ વોરાને ધક્કે ચઢાવાયા, ક્ષત્રિયોના વિરોધે મોટું સ્વરૂપ લેતા માહોલ બગડ્યોદૈનિક રાશિફળ 22 એપ્રિલ: આર્થિક દ્રષ્ટિકોણથી દિવસ સંતોષકારક, પૈસા સંબંધિત કામોમાં સ્પષ્ટતા રાખો, વાંચો આજનું...

મુંબઈમાં બોલિવુડ સ્ટાર સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ કેસના તપાસના તાર ગુજરાત સાથે જોડાયેલા છે. કચ્છ બાદ હવે આ કેસનું સુરત કનેક્શન નીકળ્યું છે. કચ્છમાં માતાના મઢમાંથી પકડાયેલા બે આરોપીઓએ રિવોલ્વર સુરતની તાપી નદીમાં ફેંકી દીધી હતી. તેથી આ મામલે તપાસ માટે મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની ટીમ સુરત પહોંચી છે. એકાઉન્ટર સ્પેશિયલિસ્ટ દયા નાયક સુરતમાં આવી પહોંચ્યા છે.

મુંબઈ સલમાન ખાન ઘરની બહાર ફાયરિંગ મામલે મોટા અપડેટ સામે આવ્યા છે. આ કેસનું બીજું નવુ કનેક્શન ગુજરાત સાથે નીકળ્યું છે. આ માટે મુંબઈ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓએ સવારથી જ સુરત શહેરમાં ધામા નાંખ્યા છે. મુંબઈ પોલીસના જાણીતા એન્કાઉન્ટર સ્પેશિયાલસ્ટ દયા નાયક સુરત શહેરમાં આવી પહોંચ્યા છે. કચ્છથી પકડાયેલા બંને આરોપીઓએ પૂછપરછમાં કબૂલ્યું કે, આરોપીઓ દ્વારા રિવોલ્વર સુરત તાપી નદીમાં ફેંકી હતી. તેથી ક્રાઇમ બ્રાન્ચની ટીમ તપાસ માટે સુરત આવી પહોંચી છે.

Wir haben diese Nachrichten zusammengefasst, damit Sie sie schnell lesen können. Wenn Sie sich für die Nachrichten interessieren, können Sie den vollständigen Text hier lesen. Weiterlesen:

Zee News /  🏆 7. in İN

Salman Khan News Salman Khan Latest News Salman Khan News Today Salman Khan News In Hindi Salman Khan House Fire In Hindi Lawrence Bishnoi News About Salman Khan News About Lawrence Bishnoi News About Mumbai સલમાન ખાન સલમાન ખાનના ઘર પર ફાયરિંગ મુંબઈ પોલીસ કચ્છ માતાનો મઢ Mata No Madh Kutch Firing On Salman House સલમાન ખાન ઘર બહાર ફાયરિંગ ફાયરિંગના આરોપી ભુજમાંથી ઝડપાયા મુંબઈ સલમાન ફાયરિંગ D Company Salman Khan News Mumbai News Salman Khan Firing Case Updates વિકી ગુપ્તા સૂરજ પાલ Kutch Police કચ્છ પોલીસ ગુજરાત પોલીસ Gujarat Police મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ Mumbai Crime Branch

Deutschland Neuesten Nachrichten, Deutschland Schlagzeilen

Similar News:Sie können auch ähnliche Nachrichten wie diese lesen, die wir aus anderen Nachrichtenquellen gesammelt haben.

ગાંધીનગર: પૂર્વ IAS એસ.કે.લાંગા સામે વધુ એક ગુનો નોંધાયો; આવક કરતા વધુ સંપત્તિ મળીગાંધીનગર: પૂર્વ IAS એસ.કે.લાંગા સામે વધુ એક ગુનો નોંધાયો; આવક કરતા વધુ સંપત્તિ મળીગાંધીનગરના તત્કાલીન કલેકટર એસ.કે લાંગા સામે વધુ એક ગુનો નોંધાયો છે. ગુજરાત એસીબીમાં અપ્રમાણસર મિલકત બાબતે ગુનો નોંધાયો છે. નિવૃત IAS અને તત્કાલિક ગાંધીનગર કલેકટર એસ.કે લાંગા એ પોતાના કામગીરીના સમયગાળા દરમિયાન ગેરકાયેદસર રીત રસમો અપનાવી હતી.
Weiterlesen »

ગુજરાતમાંથી પકડાયા સલમાન ખાનના ઘરે ફાયરિંગ કરનારા, પ્રખ્યાત મંદિરમાં છુપાયા હતાગુજરાતમાંથી પકડાયા સલમાન ખાનના ઘરે ફાયરિંગ કરનારા, પ્રખ્યાત મંદિરમાં છુપાયા હતાSalman Khan House Firing : મુંબઈમાં સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ કરનારા બંને આરોપીની કચ્છના પ્રખ્યાત માતાના મઢથી ધરપકડ, મુંબઈ ક્રાઈમ બ્રાન્ચને મળી મોટી સફળતા
Weiterlesen »

Salman Khan Home Photos: સલમાન ખાનના ઘર પર ફાયરિંગ, ઘરની અંદરથી મળી ગોળી, જુઓ તસવીરોSalman Khan Home Photos: સલમાન ખાનના ઘર પર ફાયરિંગ, ઘરની અંદરથી મળી ગોળી, જુઓ તસવીરોSalman Khan House Photos: સલમાન ખાનના ઘરની બહાર બે અજાણ્યા લોકોએ ગોળીબાર કર્યો ત્યારથી બધા મૌન છે. આ ફાયરિંગ બાદ ઘરની બહાર દિવાલ પર ગોળીઓના નિશાન જોવા મળ્યા અને અભિનેતાના ઘર ગેલેક્સી એપાર્ટમેન્ટની સુરક્ષા વધુ વધારી દેવામાં આવી છે. જુઓ ફાયરિંગ બાદ સલમાન ખાનના ઘરની બહાર કેવો નજારો છે.
Weiterlesen »

3 વર્ષથી જેમણે અન્નનો એક દાણો પણ ચાખ્યો નથી તેવા દિવ્ય સંત નર્મદા પરિક્રમામાં આવી પહોંચ્યા3 વર્ષથી જેમણે અન્નનો એક દાણો પણ ચાખ્યો નથી તેવા દિવ્ય સંત નર્મદા પરિક્રમામાં આવી પહોંચ્યાNarmada Parikrama : ત્રણ વર્ષથી માત્ર નર્મદાનું જળ પીને રહેતા અવધૂત દાદા ભગવાન નર્મદા પરિક્રમા કરવા આવી પહોંચ્યા, લોકસભાની ચૂંટણી માટે અવધુત દાદા ભગવાને કહ્યું કે, ભારત જ નહીં પણ દુનિયામાં મહાપરિવર્તનનો સમય છે
Weiterlesen »

કચ્છમાં લોરેન્સ બિશ્નોઈના સ્લીપર સેલ! ગેંગસ્ટરના છેડા કચ્છમાં અડતા ગુજરાત પોલીસના પેટમાં ફાળ પડીકચ્છમાં લોરેન્સ બિશ્નોઈના સ્લીપર સેલ! ગેંગસ્ટરના છેડા કચ્છમાં અડતા ગુજરાત પોલીસના પેટમાં ફાળ પડીSalman Khan House Firing Case: બોલિવુડ એક્ટર સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ કરનારા બે શુટર્સને બે દિવસ અગાઉ કચ્છથી પકડી લેવાયા હતા, ત્યારે ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈનું ફરી એકવાર કચ્છ કનેક્શન સામે આવ્યું છે, આવામાં ગુજરાત પોલીસ દોડતી થઈ છે, ક્યાંક કચ્છમાં ગેંગસ્ટરના સ્લીપર સેલ તો નથી...
Weiterlesen »

બે શાતિર ચોરની ક્રાઈમ કુંડળી ખૂલતા જ સુરત ક્રાઈમ બ્રાન્ચ ચોંકી, 50 જેટલી ચોરીના ભેદ ખૂલ્યાબે શાતિર ચોરની ક્રાઈમ કુંડળી ખૂલતા જ સુરત ક્રાઈમ બ્રાન્ચ ચોંકી, 50 જેટલી ચોરીના ભેદ ખૂલ્યાSurat Crime News : આ જોડીએ જામનગર, સુરત, રાજકોટ, દેવભૂમિ દ્વારકા સહિત અન્ય રાજ્યોમાંથી વાહનો-દાગીના ઉઠાવ્યાં, આખરે સુરત ક્રાઇમ બ્રાન્ચે બંનેને ઝડપી પાડ્યા
Weiterlesen »



Render Time: 2025-02-26 08:32:11