Narmada Parikrama : ત્રણ વર્ષથી માત્ર નર્મદાનું જળ પીને રહેતા અવધૂત દાદા ભગવાન નર્મદા પરિક્રમા કરવા આવી પહોંચ્યા, લોકસભાની ચૂંટણી માટે અવધુત દાદા ભગવાને કહ્યું કે, ભારત જ નહીં પણ દુનિયામાં મહાપરિવર્તનનો સમય છે
daily horoscopeMukesh Ambani Special: મુકેશ અંબાણીની એ કહાની...એવા લોકો માટે જેમણે માત્ર તેમનું બેંક બેલેન્સ જોયું, સંઘર્ષ નહીં...
ઉત્તરવાહિની નર્મદા મૈયાની પૂજા અર્ચના કરવા પરિક્રમા કરવા સ્નાન કરવા મોટી સંખ્યામાં ભક્તો રોજ નર્મદા કાંઠે આવી રહ્યાં છે. ત્યારે આજે વહેલી સવારે 41 માસથી નિરાહાર અવધૂત દાદા ભગવાન જે એક લંગોટીમાં ભ્રમણ કરતાં હોય છે, તેઓ આ પંચકોશી પરિક્રમા કરવા આવી પહોંચ્યા છે. ભૈયુજી મહારાજ તરીકે ઓળખાતા આ મહારાજે આજે 19 મી એપ્રિલને શુક્રવારના રોજ સવારે તિલકવાડાના વાસુદેવ કુટિર હનુમાન મંદિરથી પરિક્રમા ચાલુ કરી હતી.
નર્મદા ઉત્તરવાહિની પરિક્રમાની શરૂઆત ચૈત્ર સુદ એકમથી થઈ ગઈ છે. આ પરિક્રમા કરવા માટે લોકો દૂર દૂરથી આવી રહ્યાં છે. ત્યારે મધ્યપ્રદેશના ભૈયાજી મહારાજ તરીકે ઓળખવામાં આવતા અવધૂત દાદા ભગવાને આજે તિકલવાડા વાસુદેવ કુટિરથી તેમના અનુયાયીઓ સાથે પરિક્રમાની શરૂઆત કરી હતી.અવધુત દાદા ભગવાન છેલ્લા 3 વર્ષથી માત્ર નર્મદા જળ પીને જ જીવન જીવે છે. 3 વર્ષથી તેમણે અન્નનો એક પણ દાણો આરોગ્યો નથી. તેઓએ એકવાર અમરકંટકથી મોટી નર્મદા પરિક્રમા કરી છે. હાલમાં ચાલી રહેલી ઉત્તરવાહિની પરિક્રમા પણ અગાઉ કરી છે.
આ પરિક્રમા માટે રોજના 20 થી 25 હજાર લોકો આ પરિક્રમાનો લાભ લઈ રહ્યા છે. પરિક્રમા કરનાર ભક્તોને પરિક્રમાના રૂટમાં આવતા આશ્રમો, મંદિરો અને ગામના લોકો દ્વારા રેહવાની, નાસ્તાની અને જમવાની પણ સુવિધા વિના મુલ્યે આપવામાં આવે છે. આજે રવિવારને કારણે મોટી સંખ્યામાં લોકો પરિક્રમા કરી રહ્યા છે.
Narmada Nadi Maa Narmada Narmada Parikrama Narmada Yatra Date When Is Narmada Yatra Narmada Trip Why Narmada Yatra How To Yatra To Narmada 9 January Importance Of Narmada Yatra नर्मदा यात्रा नर्मदा यात्रा कब है नर्मदा का महत्व मां नर्मदा नर्मदा परिक्रमा कब से शुरू होती है નર્મદા પરિક્રમા મા નર્મદા નર્મદા નદી મા રેવા કેવડિયા અમરકંટક ભક્તો Religious Spiritual Reva Chitra Navratri ચૈત્રી નવરાત્રિ ભૈયાજી મહારાજ અવધૂતત દાદા ભગવાન
Deutschland Neuesten Nachrichten, Deutschland Schlagzeilen
Similar News:Sie können auch ähnliche Nachrichten wie diese lesen, die wir aus anderen Nachrichtenquellen gesammelt haben.
Home remedies for Fever: તાવમાં દવા કરતા વધારે ઉપયોગી છે આ ઘરેલુ નુસખા, નેચરલ વસ્તુઓથી ઝડપથી ઉતરશે તાવHome remedies for Fever: કુદરતે આપણને એવી ઘણી બધી વસ્તુઓ આપી છે જે આપણા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. વારંવાર આવતા તાવને કંટ્રોલ કરવા માટે પણ આવી જ કેટલીક કુદરતી વસ્તુઓનો ઉપયોગ કરી શકાય છે. આવી વસ્તુઓનો ઉપયોગ કરવાથી કોઈ સમસ્યા પણ થતી નથી. એટલે કે તેની કોઈ આડઅસર હોતી નથી.
Weiterlesen »
રાજકારણનું જૂનું વેર બન્યું ઝેર, આ છે રુપાલા અને ક્ષત્રિયોના સળગતા મુદ્દાનું અસલી કારણGujarat Politics : ક્ષત્રિયોની રૂપાલાની હટાવવાની માંગ છે, પરંતુ જો ભાજપ રૂપાલાની ઉમેદવારી પાછી લેશે તો પાટીદાર વોટબેંક પર મોટી અસર પડશે, ભાજપ કોઈ પણ ભોગે પાટીદારોને નારાજ કરવાના મૂડમાં નથી
Weiterlesen »
Tulsi Plant: શું વારંવાર સુકાઈ જાય છે તુલસી? આવું થવાથી શું કોઈ નુકસાન થાય? જાણો ઉપાયTulsi Plant: શું તમે પણ તમારા ઘરમાં લગાવ્યો છે તુલસીનો છોડ? આજે જ ચેક કરી લેજો ક્યાંક તમે પણ નથી કરતાને આવી ભૂલો જેના વિશે આ આર્ટિકલમાં જાણકારી આપવામાં આવી છે.
Weiterlesen »
વિશ્વના શ્રેષ્ઠ એરપોર્ટમાં ભારતનું સ્થાન શરમજનક, ટોપ 100માં માત્ર 5, ટોપ 20માં એક પણ નહીંWorlds Best Airports: વિશ્વના સૌથી શાનદાર એરપોર્ટનું લિસ્ટ આવી ગયું છે. આ લિસ્ટમાં ભારતની સ્થિતિ ખુબ ખરાબ છે. માત્ર 5 એરપોર્ટે ટોપ-100માં જગ્યા બનાવી છે. તેમાંથી કોઈ ટોપ-10માં સામેલ નથી. ભારતનું સૌથી સારૂ દિલ્હી એરપોર્ટ ગ્લોબલ લિસ્ટમાં 36માં સ્થાને છે.
Weiterlesen »
8 થી 9 લાખ ખર્ચવાની તૈયારી હોય તો આ SUV ગાડી લઈને બની જાઓ રસ્તાના રાજા!Automatic SUV: 10 લાખ રૂપિયાથી ઓછી કિંમતની આ 5 ઓટોમેટિક SUV માર્કેટમાં મચાવે છે ધૂમ, તમે પણ લઈ આવો, આજુ બાજુવાળા પણ પાડવા લાગશે બૂમ...
Weiterlesen »
ગુજરાતમાં આજે પણ વરસાદની આગાહી : રવિવારે 11 જિલ્લામાં માવઠું પડ્યું, આજની આગાહી પણ ઘાતકHeatwave Alert : ગુજરાતના 11 જિલ્લામાં ગાજવીજ સાથે પડ્યો કમોસમી વરસાદ, કચ્છના અંજારમાં બે કલાકમાં દોઢ ઈંચ વરસાદથી રસ્તાઓ પર પાણી ભરાયાં હતા, પવન સાથે વરસાદ થતાં કેરીના પાકને મોટું નુકસાન
Weiterlesen »