સસ્તી થઈ જશે રેલવેની પ્લેટફોર્મ ટિકિટ, મુસાફરો માટે સરકારનો મોટો નિર્ણય

Indian Railways Nachrichten

સસ્તી થઈ જશે રેલવેની પ્લેટફોર્મ ટિકિટ, મુસાફરો માટે સરકારનો મોટો નિર્ણય
Indian RailwayPlatform Ticket PricePlatform Ticket
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 35 sec. here
  • 20 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 80%
  • Publisher: 63%

Platform Ticket Price: ફાઈનાન્સ મંત્રી નિર્મલા સીતારમણે રેલવે મુસાફરોને મોટી રાહત આપી છે. જીએસટી કાઉન્સિલની બેઠક બાદ મંત્રીએ જણાવ્યું કે, ભારતીય રેલવે દ્વારા આપવામાં આવતી પ્લેટફોર્મ ટિકિટ જેવી સર્વિસને જીએસટીમાંથી છુટ અપાઈ છે

Monsoon Insects

Monsoon Insects: ચોમાસામાં વધી જતી પાંખવાળી જીવાત નહીં ઘુસે તમારા ઘરમાં, ટ્રાય કરો આ 4 માંથી કોઈ 1 ઉપાયHeyy Babyy ફિલ્મની એન્જલ યાદ છે! અક્ષય-ફરદીનની લાડલી હવે મોટી થઈને આવી દેખાય છે ફાઈનાન્સ મંત્રી નિર્મલા સીતારમણની આગેવાનીમાં શનિવારે જીએસટી કાઉન્સિલની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં અનેક મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે. ફાઈનાન્સ મંત્રીએ રેલવેના મુસાફરોને મોટી રાહત આપી છે. બેઠક બાદ ફાઈનાન્સ મંત્રીએ જાહેરાત કરી કે, રેલવે પ્લેટફોર્મ ટિકિટના વેચાણ અને રિટાયરિંગ રુમ, વેઈટિંગ રૂમ, ક્લોક રૂમ સુવિધાઓ અને બેટરીથી ચાલતી કાર જેવી સુવિધાઓમાં હવે જીએસટીની છૂટછાટ આપવામાં આવશે.હાલ પ્લેટફોર્મ ટિકિટની કિંમત 10 રૂપિયા છે. જીએસટી દાયરામાંથી બહાર થઈ જતા હવે પ્લેટફોર્મ ટિકિટની કિંમત ઘટી જશે.

Wir haben diese Nachrichten zusammengefasst, damit Sie sie schnell lesen können. Wenn Sie sich für die Nachrichten interessieren, können Sie den vollständigen Text hier lesen. Weiterlesen:

Zee News /  🏆 7. in İN

Indian Railway Platform Ticket Price Platform Ticket Platform Tickets No Gst On Platform Ticket No Tax On Platform Ticket Railway Platform GST GST Railway Platform GST Council Meeting રેલવે પ્લેટફોર્મ ટિકિટ પ્લેટફોર્મ ટિકિટ સસ્તી જીએસટી GST બેઠક સરકારનો મોટો નિર્ણય મોટી જાહેરાત Big Decision રેલવે મુસાફરો Railway Passengers

Deutschland Neuesten Nachrichten, Deutschland Schlagzeilen

Similar News:Sie können auch ähnliche Nachrichten wie diese lesen, die wir aus anderen Nachrichtenquellen gesammelt haben.

GST Council Meeting: પ્લેટફોર્મ ટિકિટ પર નહીં લાગે GST, કાઉન્સિલની બેઠકમાં લેવાયા મોટા નિર્ણયGST Council Meeting: પ્લેટફોર્મ ટિકિટ પર નહીં લાગે GST, કાઉન્સિલની બેઠકમાં લેવાયા મોટા નિર્ણયNirmala Sitharaman: નાણામંત્રી નિર્મલા સીતારમણે બેઠર બાદ જણાવ્યું કે સોલર કુકર અને સ્ટીલ તથા એલ્યુમિનિયમથી બનેલ મિલ્ક કેન પર 12 ટકા જીએસટી લગાવવાની ભલામણ કરવામાં આવી છે.
Weiterlesen »

NEET UG પરીક્ષામાં ગેરરીતિ મામલે રાજ્ય સરકારનો મોટો નિર્ણય, તપાસ CBIને સોંપાઈNEET UG પરીક્ષામાં ગેરરીતિ મામલે રાજ્ય સરકારનો મોટો નિર્ણય, તપાસ CBIને સોંપાઈNEET UG-2024ની ગત તારીખ 5 મે, 2024ના રોજ લેવાયેલી પરીક્ષામાં ગેરરીતિઓ અંગે ડાયરેક્ટર, ડિપાર્ટમેન્ટ ઓફ હાયર એજ્યુકેશન ભારત સરકાર દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવેલી છે. આ અંગેની તપાસ સી.બી.આઇ. દ્વારા કરવામાં આવી રહી છે.
Weiterlesen »

બંગાળમાં ભાજપ માટે મોટો ઝટકો? ઘટી જશે સાંસદો કે શું....ટીએમસીએ કર્યો મોટો દાવો, જાણો શું કહ્યું?બંગાળમાં ભાજપ માટે મોટો ઝટકો? ઘટી જશે સાંસદો કે શું....ટીએમસીએ કર્યો મોટો દાવો, જાણો શું કહ્યું?મમતા બેનર્જીની પાર્ટી ટીએમસીના સાંસદ સાકેત ગોખલેએ મોટો દાવો કર્યો છે. તેમનું કહેવું છે કે ભાજપના ત્રણ સાંસદો ટીએમસીના સંપર્કમાં છે અને લોકસભામાં જલદી ભાજપની તાકાત ઘટી જશે.
Weiterlesen »

દુનિયાની આઠમી અજાયબી જમ્મુ કાશ્મીરમાં તૈયાર, વિશ્વના સૌથી ઊંચા રેલ પુલ પર જલ્દી શરૂ થશે ટ્રેન સેવાદુનિયાની આઠમી અજાયબી જમ્મુ કાશ્મીરમાં તૈયાર, વિશ્વના સૌથી ઊંચા રેલ પુલ પર જલ્દી શરૂ થશે ટ્રેન સેવાજમ્મુ કાશ્મીરમાં ચિનાબ નદી પર બની રહેલ દુનિયાનો સૌથી ઊંચો રેલવે બ્રિજ 2024ના એન્ડ સુધીમાં શરૂ થઈ જશે.
Weiterlesen »

મને માફ કરી દેજો મમ્મી પપ્પા, એકતરફી પ્રેમમાં હતાશ યુવકે આત્મહત્યા કરીમને માફ કરી દેજો મમ્મી પપ્પા, એકતરફી પ્રેમમાં હતાશ યુવકે આત્મહત્યા કરીAhmedabad Crime News : એકતરફી પ્રેમમાં યુવકે યુવતીને વશ કરવા તાંત્રિક વિધિનો સહારો લેતા મોત મળ્યું, અસલાલીના યુવકે પ્રેમ પામવા તાંત્રિક વિધિ માટે 5 લાખની લોન લઈને બરબાદ થઈ ગયો, આખરે આત્મહત્યા કરી
Weiterlesen »

Modi Cabinet Meeting: MSPને લઈને મોદી સરકારની મોટી જાહેરાત, કેબિનેટની બેઠકમાં આ 14 પાકો પર લેવાયો નિર્ણયModi Cabinet Meeting: MSPને લઈને મોદી સરકારની મોટી જાહેરાત, કેબિનેટની બેઠકમાં આ 14 પાકો પર લેવાયો નિર્ણયMSP On 14 Crops: કેન્દ્ર સરકારે આજે યોજાયેલી કેબિનેટની બેઠકમાં મોટો નિર્ણય લીધો છે. સરકારે 14 પાક પર એમએસપીને મંજૂરી આપી છે.
Weiterlesen »



Render Time: 2025-02-25 11:47:46