સાવ ફડચામાં ગઈ અદાણીની આ કંપની, માત્ર 3 મહિનામાં થયું 800 કરોડનું નુકસાન

Adani Energy Solutions Nachrichten

સાવ ફડચામાં ગઈ અદાણીની આ કંપની, માત્ર 3 મહિનામાં થયું 800 કરોડનું નુકસાન
Adani GroupAdani Energy Solutions ShareJune Quarter Result
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 32 sec. here
  • 12 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 51%
  • Publisher: 63%

Adani Energy Solutions Q1 Results: દેશના બીજા નંબરના સૌથી અમીર શખ્સ ગૌતમ અદાણીની એક કંપનીને ત્રણ મહિનામાં જબરદસ્ત મોટું નુકસાન થયું છે. આ નુકસાન 800 કરોડથી વધુ રકમનું છે. કંપનીના જુનના ત્રિમાસિક ગાળાના રિપોર્ટમાં આ માહિતી સામે આવી છે

કુદરતનો કાળો કહેર... પહાડો પર આફતનો વરસાદ... ઉત્તરાખંડ-હિમાચલમાં પૂરના કોહરામથી વધ્યું સંકટકોણ છે છતરપુરવાળા ગુરુજી, જેમને અનન્યા પાંડે, હેમા માલિની ને નીતુ કપૂર પણ ફોલો કરે છે!આ વિસ્તારોના નીકળી જવાના છે છોતરાં! એક નહીં ત્રણ સિસ્ટમ સક્રિય! જાણો અંબાલાલની આગાહીએ ગુરુવારે ચાલુ ફાઈનાન્શિયલ વર્ષ 2024-25 નો પહેલો ત્રિમાસિક નો રિપોર્ટ જાહેર કર્યો. તેમાં સામે આવ્યું કે, આ કંપનીને ત્રિમાસિક ગાળામાં 824 કરોડનું નુકસાન થયું છે. તો એક વર્ષ પહેલા આ સમયગાળામાં કંપનીને 175 કરોડ રૂપિયાનો શુદ્ધ ફાયદો થયો હતો.

વિતરણ વ્યવસાયમાં ચાલુ ફાઈનાન્શિયલના પ્રથમ ત્રિમાસિકમાં કંપનીનું PAT 51 કરોડ રૂપિયા રહ્યું, જ્યારે કે ગત વર્ષે સમાન ત્રિમાસિમાં તે 20 કરોડ રૂપિયા હતું. તેમાં ઓપરેટિંગ રેવન્યુ 3372 કરોડ રૂપિયા રહ્યું, જે વર્ષ દર વર્ષના આધાર પર 23.2 ટકાથી વધુ રહ્યું. સ્માર્ટ મીટરિંગ સેગમેન્ટમાં કંપનીનું PAT 14 કરોડ રૂપિયા રહ્યું, જ્યારે કે ઓપરેટિંગ રેવન્યુ 76 કરોડ રૂપિયા રહ્યું.ગુરુવારે કંપનીના શેરમાં 2 ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. રૂ.1057.80 પર બંધ રહ્યો હતો. છેલ્લા 5 દિવસમાં કંપનીના શેરમાં 4 ટકાથી વધુનો વધારો થયો છે. જો આપણે એક વર્ષના વળતરની વાત કરીએ તો રોકાણકારોને લગભગ 18 ટકા નફો થયો છે. કંપનીનું માર્કેટ કેપ 1.17 લાખ કરોડ રૂપિયા છે.

Wir haben diese Nachrichten zusammengefasst, damit Sie sie schnell lesen können. Wenn Sie sich für die Nachrichten interessieren, können Sie den vollständigen Text hier lesen. Weiterlesen:

Zee News /  🏆 7. in İN

Adani Group Adani Energy Solutions Share June Quarter Result અદાણી એનર્જિ સોલ્યુશન શેર અદાણી ગ્રૂપ ગૌતમ અદાણી Adani Energy Solutions Q1 Results કંપનીને નુકસાન Business News ત્રિમાસિક રિપોર્ટ

Deutschland Neuesten Nachrichten, Deutschland Schlagzeilen

Similar News:Sie können auch ähnliche Nachrichten wie diese lesen, die wir aus anderen Nachrichtenquellen gesammelt haben.

નાની ઉંમરમાં મોટી સિદ્ધિ! 15 મહિનાની દીકરીએ 87 સેકન્ડમાં કાઢે છે 20 પક્ષીઓના અવાજનાની ઉંમરમાં મોટી સિદ્ધિ! 15 મહિનાની દીકરીએ 87 સેકન્ડમાં કાઢે છે 20 પક્ષીઓના અવાજસુરતમાં માત્ર 15 મહિનામાં સુરતની મનશ્રીએ વર્લ્ડ વાઈડ વર્લ્ડ રેકોર્ડમાં પોતાનું નામ નોંધાવ્યું છે.મનશ્રી આટલી નાની ઉંમરમાં વર્લ્ડ રેકોર્ડ બનાવીને બધાને ચોંકાવી દીધા છે.
Weiterlesen »

રાજ્ય સરકાર 10 હજારથી વધુ ખેડૂતોને ચુકવશે સહાય, કમોસમી વરસાદને કારણે થયું હતું નુકસાનરાજ્ય સરકાર 10 હજારથી વધુ ખેડૂતોને ચુકવશે સહાય, કમોસમી વરસાદને કારણે થયું હતું નુકસાનરાજ્ય સરકારે માર્ચ અને મે મહિનામાં ગુજરાતમાં પડેલા કમોસમી વરસાદને કારણે જે ખેડૂતોને નુકસાન ગયું છે તેને સહાય ચુકવવાની શરૂઆત કરી છે.
Weiterlesen »

ગુજરાત સરકારની આ પાણીદાર યોજના કામ કરી ગઈ, ખેડૂતોને મળ્યું તેનું ફળગુજરાત સરકારની આ પાણીદાર યોજના કામ કરી ગઈ, ખેડૂતોને મળ્યું તેનું ફળGovernment Scheme For Farmers : 7 વર્ષથી ચાલી રહેલી સુજલામ સુફલામ જળ અભિયાનથી આજે ગુજરાતના છેવાડાના ખેડૂત સુધી ખેતી માટે પાણી પહોંચ્યું છે, આ યોજના રોજગારીનું મોટું કેન્દ્ર બની છે
Weiterlesen »

11,000% વધી ગયો 2 રૂપિયાવાળો આ શેર, 7 મહિનામાં 1 લાખના બનાવી દીધા 1 કરોડ રૂપિયા11,000% વધી ગયો 2 રૂપિયાવાળો આ શેર, 7 મહિનામાં 1 લાખના બનાવી દીધા 1 કરોડ રૂપિયાMultibagger Stock: શેર બજારમાં લિસ્ટેડ ઘણી એવી કંપનીઓ છે, જેણે ઓછા સમયમાં પોતાના ઈન્વેસ્ટરોને માલામાલ કરી દીધા છે.
Weiterlesen »

1 શેર પર 3 શેર ફ્રી આપશે આ કંપની, સાથે ઈન્વેસ્ટરોને મળશે ડિવિડેન્ડ, રોકેટ બન્યો સ્ટોક1 શેર પર 3 શેર ફ્રી આપશે આ કંપની, સાથે ઈન્વેસ્ટરોને મળશે ડિવિડેન્ડ, રોકેટ બન્યો સ્ટોકGRP Ltd: જીઆરપી લિમિટેડના શેર 5 ટકા વધી 15034.50 રૂપિયા પર પહોંચી ગયા હતા. કંપનીએ પોતાના શેરહોલ્ડર્સ માટે બોનસ શેરની જાહેરાત કરી છે. જીઆરપી લિમિટેડે 3:1 ના રેશિયોમાં બોનસ શેર ઈશ્યૂની જાહેરાત કરી છે.
Weiterlesen »

July 2024: જુલાઈ મહિનામાં 4 ગ્રહ બદલશે રાશિ, 4 રાશિના લોકો માટે જુલાઈ મહિનો ભારે, નુકસાનથી બચવા આર્થિક વ્યવહાર ટાળોJuly 2024: જુલાઈ મહિનામાં 4 ગ્રહ બદલશે રાશિ, 4 રાશિના લોકો માટે જુલાઈ મહિનો ભારે, નુકસાનથી બચવા આર્થિક વ્યવહાર ટાળોJuly 2024: ગ્રહ ગોચરની દ્રષ્ટિએ જુલાઈ મહિનો ખાસ રહેવાનો છે. જુલાઈ મહિનામાં 4 મોટા ગ્રહ રાશિ પરિવર્તન કરશે. આ સાથે જ જુલાઈ મહિનામાં રવિ પુષ્ય નક્ષત્ર પણ આવી રહ્યું છે. શુભ કાર્યો કરવા માટે આ નક્ષત્ર ખૂબ જ શુભ ગણાય છે. આ નક્ષત્રનું ધાર્મિક દ્રષ્ટિએ પણ મહત્વ છે.
Weiterlesen »



Render Time: 2025-02-25 16:59:48