Liquor Party : સુરતમાં SMCના અધિકારીઓની દારૂ પાર્ટી, કોર્પોરેશનની જગ્યામાં જ મહેફિલ માંડી, જાગૃત નાગરિકે રેડ પાડી રંગે હાથ ઝડપતા ઊભી પૂંછડીએ દોટ દીધી!
દૈનિક રાશિફળ 22 જૂન: આજે દિવસ મિશ્રિત રહેશે, કોઈ મામલે લાભ તો કોઈ મામલે નુકસાન થઈ શકે છે, વાંચો આજનું રાશિફળHow is Zaheer Iqbal related to Salman Khan gujarat weather forecast સુરત મહાનગર પાલિકાના અધિકારીઓએ શહેરના કતારગામ, સિંગણપુરમાં દારૂની મહેફિલ માણતી વખતે એક જાગૃત નાગરિકનો વીડિયો બનાવ્યો હતો. આ વીડિયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે અધિકારીઓ સ્વિમિંગ પૂલમાં દારૂ પી રહ્યા હતા. જેના કારણે તમામ અધિકારીઓ પૂંછડી ઉંચી કરીને ભાગી ગયા હતા.
જોકે, માહિતી મળતાં જ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને તમામ અધિકારીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. વીડિયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે દારૂની મહેફિલનું આયોજન કરનારા અધિકારીઓ પાસેથી દારૂની બોટલો પણ મળી આવી છે. સમગ્ર મામલામાં કોર્પોરેટર નરેન્દ્ર પાડવે 100 નંબર પર ફોન કરતા પોલીસ ત્યાં પહોંચી હતી. મહેફિલ માણતા 4 કર્મચારીઓ ત્યાંથી ભાગી છૂટ્યા હતા અને ફક્ત એક જ આરોપી ઝડપાયો હતો. આ સમગ્ર મામલામાં દિવસ દરમીયાન પોલીસે તપાસ કરી બાકીના ચારેય આરોપીઓની ધરપકડ કરી તેમને જેલ ભેગા કર્યા હતા.
Crime News SMC Liquor Ban Liquor Party સુરત દારૂની મહેફિલ સુરત મહાનગરપાલિકા દારૂબંધી દારૂની પાર્ટી Alcohol Party Of SMC Officials In Surat VIDEO ગુજરાતી ન્યૂઝ Gujarat News Local News Gujarat Latest Gujarati News ગુજરાતી સમાચાર ગુજરાતી અપડેટ Gujarati Samachar Gujarati Update News
Deutschland Neuesten Nachrichten, Deutschland Schlagzeilen
Similar News:Sie können auch ähnliche Nachrichten wie diese lesen, die wir aus anderen Nachrichtenquellen gesammelt haben.
ગોઝારો શુક્રવાર! ગુજરાતમાં અકસ્માતની બે દર્દનાક ઘટના; કુલ 6 લોકોના કરૂણ મોત, 9 ઈજાગ્રસ્તએવી જ રીતે સુરતમાં બનેલી ઘટના વિશે વાત કરીએ તો મહારાષ્ટ્રથી સુરત ટામેટા ભરીને આવી રહેલા ટેમ્પાને અકસ્માત નડ્યો છે.
Weiterlesen »
કારમાં AC ચાલુ કરી સૂઈ જતા હોવ તો સાચવજો, આર્મી મેનને ઊંઘમાં જ આવ્યું મોતDeath Of Person Inside Car : મહીસાગરમાં કારમાં એસી ચાલુ કરીને સૂઈ જવાથી રિટાયર્ડ આર્મી મેનનું મોત થયું, ગામ લોકોએ ગાડીનો દરવાજો તોડીને મૃતદેહ બહાર કાઢ્યો
Weiterlesen »
દુશ્મનોને બુદ્ધિથી માત આપશે ભારતીય સેના, ભારત-બાંગ્લાદેશની બોર્ડર પર ઉભી કરી લાખો મધમાખીઓની ફોજભારતીય સેનાએ બાંગ્લાદેશની બોર્ડર પર મધમાખીઓની ફોજ ઉભી કરી દીધી છે. મધમાખીની આ ફોજ બાંગ્લાદેશ બોર્ડર પર તૈનાત BSFની મદદ કરી શકે છે.
Weiterlesen »
Upcoming Coupe SUVs: ભારતમાં ટૂંક સમયમાં લોન્ચ થશે 4 નવી એસયૂવી, 3 ઇલેક્ટ્રિક મોડલ્સ થશે સામેલભારતમાં SUV-કૂપ બોડી સ્ટાઇલ ફક્ત લક્સરી સ્પેસ સુધી સિમિત છે, પરંતુ જલદી જ ઘણા મહિના માર્કેટ કાર નિર્માતાઓને પહેલાંથી જ દેશમાં SUV-કૂપ રજૂ કરવાની તૈયારી શરૂ કરી દીધી છે.
Weiterlesen »
શરીફે મિત્રતાની કરી વાત તો PM મોદીએ પણ સ્પષ્ટ કરી દીધુ...ભારતીયોની સુરક્ષા સૌથી પહેલાપાકિસ્તાનના ત્રણવાર પીએમ રહી ચૂકેલા નવાઝ શરીફે પીએમ મોદીને ત્રીજીવાર શપથ લેવા બદલ શુભેચ્છા પાઠવી તો ભારતીય પ્રધાનમંત્રીએ પાકિસ્તાનના નેતાને એ સ્પષ્ટ પણ કર્યું કે ભારત માટે પોતાના નાગરિકોની સુરક્ષા સૌથી પહેલા છે.
Weiterlesen »
આ 5 કારણોથી ફોનમાં થાય છે નેટવર્કની સમસ્યા, આ રીતે સોલ્વ થશે નેટવર્કનો ઈસ્યુSMARTPHONE NETWORK PROBLEM: સ્માર્ટફોનમાં નેટવર્ક પ્રોબ્લેમ હોવું ખૂબ જ પરેશાનીભર્યું હોઈ શકે છે. ખાસ કરીને જ્યારે તમે રોજિંદા કાર્યો માટે તેના પર નિર્ભર છો. લોકો સ્માર્ટફોનનો ઉપયોગ વ્યક્તિગત અને વ્યાવસાયિક હેતુઓ માટે કરે છે. આવી સ્થિતિમાં, નેટવર્કના અભાવને કારણે, વ્યક્તિ ન તો કૉલ પર વ્યક્તિ સાથે વાત કરી શકે છે અને ન તો ઇન્ટરનેટનો ઉપયોગ કરી શકે છે.
Weiterlesen »