હર્ષ સંઘવીની દોડાદોડી પણ આ 3 બેઠકો પર ક્ષત્રિયો નડશે, ભાજપે 7 જિલ્લામાં ચોપર ઉડાડ્યું

Gujarat Nachrichten

હર્ષ સંઘવીની દોડાદોડી પણ આ 3 બેઠકો પર ક્ષત્રિયો નડશે, ભાજપે 7 જિલ્લામાં ચોપર ઉડાડ્યું
Gujarati NewsRajkotLoksabha Election 2024
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 23 sec. here
  • 21 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 79%
  • Publisher: 63%

Loksabha Election 2024: ક્ષત્રિય સમાજ છેલ્લા કેટલાક સમયથી જે માગ કરી રહ્યો હતો તે સ્વીકારવામાં ન આવી .રૂપાલાની ટિકિટ રાજકોટથી રદ થાય તે માગ ભાજપે ન જ સ્વીકારી તો ક્ષત્રિયોએ આંદોલન પાર્ટ-2 શરૂ કર્યું છે. ક્ષત્રિયો હવે ખુલ્લીને ભાજપના વિરોધમાં લાગી ગયા છે, તેની અસરો પણ દેખાવા લાગી છે.

બીજી તરફ ભાજપ ે પણ ડેમેજ કંટ્રોલ માટે તમામ પ્રયાસો શરૂ કર્યા છે. ગૃહરાજ્ય મંત્રી થી લઈ સંગઠન મહામંત્રી ક્ષત્રિયોને મનાવવા માટે પ્રયાસોમાં લાગેલા છે.hdl cholesterolએપ્રિલના અંત અને મે મહિનામાં કેવું રહેશે ગુજરાતનું વાતાવરણ? અંબાલાલની આ આગાહીથી ફફડાટ! Loksabha Election 2024 : પરશોત્તમ રૂપાલા ની ટિકિટ રદ કરવામાં ન આવતા ગુજરાતના ક્ષત્રિયો ભાજપ થી નારાજ છે. એવા નારાજ કે તેમણે ખુલ્લીને ભાજપ ને હરાવવાનો સંકલ્પ લીધો છે. રાજકોટથી રૂપાલા જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાં ભાજપ ને ડેમેજ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.

જો કે અન્ય સમાજના મત વન સાઈડ પડે તો ભાજપની સારી લીડથી જીત થઈ શકે છે. તેથી ભાજપ હાલ તમામ નાની નાની બાબતોનું મંથન કરીને આગળ વધી રહ્યું છે. તો જેના કારણે સમગ્ર વિવાદ થયો છે તે રાજકોટથી ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલા પણ અવાર નવાર ક્ષત્રિય સમાજને અપીલ કરતાં જોવા મળી રહ્યા છે.તો રૂપાલાનો વિવાદ હજુ શાંત થયો નથી ત્યાં ભાજપના વધુ એક નેતાએ બફાટ કર્યો છે. તેમણે આપેલા નિવેદનને કારણે ક્ષત્રિય સમાજમાં રોષ છે. જો કે આ નેતાએ નિવેદન બાદ માફી પણ માગી લીધી છે.

Wir haben diese Nachrichten zusammengefasst, damit Sie sie schnell lesen können. Wenn Sie sich für die Nachrichten interessieren, können Sie den vollständigen Text hier lesen. Weiterlesen:

Zee News /  🏆 7. in İN

Gujarati News Rajkot Loksabha Election 2024 Election 2024 Gujarat BJP BJP Kshatriya Committee Movement New Strategies ક્ષત્રિય સમાજ હર્ષ સંઘવી હર્ષ સંઘવીની દોડાદોડી ક્ષત્રિયો નડશે ભાજપ ચોપર ઉડાડ્યું ગૃહરાજ્ય મંત્રી સંગઠન મહામંત્રી પરશોત્તમ રૂપાલા પરશોત્તમ રૂપાલાની ટિકિટ રદ

Deutschland Neuesten Nachrichten, Deutschland Schlagzeilen

Similar News:Sie können auch ähnliche Nachrichten wie diese lesen, die wir aus anderen Nachrichtenquellen gesammelt haben.

ક્ષત્રિયો બગડ્યા તો આ 8 બેઠકો પર ભાજપનો વારો પડશે, હાર-જીતનું પરિણામ જ બદલાઈ જશેક્ષત્રિયો બગડ્યા તો આ 8 બેઠકો પર ભાજપનો વારો પડશે, હાર-જીતનું પરિણામ જ બદલાઈ જશેRupala Controversy : આજે ક્ષત્રિય સંકલન સમિતિની પ્રેસ કોન્ફરન્સમાં પીટી જાડેજાએ ભાજપ વિરોધી મતદાન કરવાનું આહવાન કર્યુ છે. સમાજના આગેવાનનું આ આહવાન સીધી રીતે ગુજરાતની 8 સીટ પર ભાજપને મોટું નુકસાન કરશે
Weiterlesen »

ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણી માટે ભાજપ-કોંગ્રેસના 5 નામ જાહેર; કઇ બેઠક પર કોણ-કોની સામે ટકરાશેગુજરાત વિધાનસભાની પેટાચૂંટણી માટે ભાજપ-કોંગ્રેસના 5 નામ જાહેર; કઇ બેઠક પર કોણ-કોની સામે ટકરાશેલોકસભા ચૂંટણીની સાથે વિધાનસભાની ખાલી પડેલી 5 બેઠકોના નામની પણ જાહેરાત કરી હતી. ગુજરાત વિધાનસભાની જે પાંચ બેઠકો પર પેટા ચૂંટણી યોજાવવાની છે ત્યાં પણ ભાજપ-કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર જોવા મળશે. આ પાંચ બેઠકો પર ભાજપ અને કોંગ્રેસમાંથી કઇ બેઠક પર કોણ- કોની સામે ટકરાશે તેના પર નજર કરીએ...
Weiterlesen »

ક્ષત્રિય સંમેલનમાં ભાજપના ધારાસભ્યના પુત્રની હાજરી, રૂપાલાનો વિવાદ હવે આ જિલ્લામાં પણ પ્રસર્યોક્ષત્રિય સંમેલનમાં ભાજપના ધારાસભ્યના પુત્રની હાજરી, રૂપાલાનો વિવાદ હવે આ જિલ્લામાં પણ પ્રસર્યોParsottam Rupala Controversy : આણંદમાં ગુરુવારે ક્ષત્રિય સમાજનું સંમેલન મળ્યું, ક્ષત્રિય સમાજના આગેવાનોએ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ દોહરાવી, ટિકિટ રદ નહીં થાય ત્યાં સુધી લડાઈ ચાલુ રખાશે, ક્ષત્રિય આગેવાનોએ ભાજપ સરકાર પર કર્યા પ્રહાર
Weiterlesen »

7 દિવસ બાદ આ જાતકો પર થશે શુક્રની કૃપા, ધન-સંપત્તિની થશે પ્રાપ્તિ, ઈન્ક્રીમેન્ટનો પણ યોગ7 દિવસ બાદ આ જાતકો પર થશે શુક્રની કૃપા, ધન-સંપત્તિની થશે પ્રાપ્તિ, ઈન્ક્રીમેન્ટનો પણ યોગShukra Nakshatra Gochar 2024: શુક્ર જલ્દી અશ્વિની નક્ષત્રમાં પ્રવેશ કરશે શુક્રના નક્ષત્ર પરિવર્તનની અસર દરેક જાતકો પર પડશે. પરંતુ ત્રણ રાશિ એવી છે જેને શુક્રના નક્ષત્ર પરિવર્તનથી વિશેષ લાભ મળશે.
Weiterlesen »

ગુજરાતનું પિક્ચર ફાયનલ : લોકસભાની 25 બેઠકો 265 ઉમેદવારો મેદાનમાં, આ સીટ પર સૌથી વધારે રસાકસીગુજરાતનું પિક્ચર ફાયનલ : લોકસભાની 25 બેઠકો 265 ઉમેદવારો મેદાનમાં, આ સીટ પર સૌથી વધારે રસાકસીLoksabha Election 2024: ગુજરાતમાં લોકસભાની 26 સીટો પર 7 મેએ મતદાન થવાનું છે. રાજ્યમાં આજે ઉમેદવારી પત્રો પરત ખેંચવાનો છેલ્લો દિવસ હતો. આ સમય મર્યાદા બાદ ગુજરાતની તમામ સીટોનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે.
Weiterlesen »

એક જ ઝાડમાં લાખોની કમાણી, તાકાત હોય એટલાં ઝાડ વાવો અને બનો કરોડપતિએક જ ઝાડમાં લાખોની કમાણી, તાકાત હોય એટલાં ઝાડ વાવો અને બનો કરોડપતિAgriculture News: આ વસ્તુની ખેતીથી ખેડૂતો કરે છે તગડી કમાણી, જમીન અને વાતાવરણ અનુકૂળ હોય તો થઈ જાય કામ, ગુજરાતના ખેડૂતોએ પણ અજમાવી જોવા જેવો છે આ વસ્તુની ખેતીમાં પોતાનો હાથ.
Weiterlesen »



Render Time: 2025-02-26 13:31:00