હવે અમદાવાદ-મહેસાણા-પાલનપુર હાઈ-વે પર ગાડીઓ સડસડાટ દોડશે! દાદાનો સૌથી મોટો નિર્ણય

Mehsana-Palanpur Road Nachrichten

હવે અમદાવાદ-મહેસાણા-પાલનપુર હાઈ-વે પર ગાડીઓ સડસડાટ દોડશે! દાદાનો સૌથી મોટો નિર્ણય
High Speed ​​CorridorCM Bhupendra PatelFly Over
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 21 sec. here
  • 35 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 127%
  • Publisher: 63%

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ-મહેસાણા-પાલનપૂર રોડને હાઈ સ્પીડ કોરીડોર અંતર્ગત વિકસાવવા માટે ૨૬૨.૫૬ કરોડ રૂપિયા ફાળવવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.

અમદાવાદ - મહેસાણા -પાલનપૂર રોડનો હાઈસ્પીડ કોરીડોર અંતર્ગત વિકાસ થશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ે ૨૬૩ કરોડ રૂપિયા ફ્લાય ઓવર અને વ્હેક્યુલર અન્ડરપાસ માટે ફાળવ્યા. રાધનપૂર ચોકડી પર નવો ૬-માર્ગીય ફ્લાય ઓવર બ્રિજ અને નાગલપૂર ચોકડી તથા ઉનાવા ખાતે નવા ૬ માર્ગીય વ્હેક્યુલર અન્ડરપાસ નિર્માણ કરાશે.

૫૬ કરોડ રૂપિયાની મંજૂરી આપી છે.તદનુસાર, મહેસાણા શહેરમાં રાધનપૂર સર્કલ પરના વધારે પડતા ટ્રાફિકના નિવારણ માટે રૂ. ૧૩૬ કરોડના ખર્ચે નવો સિકસ લેન ફ્લાયઓવર બ્રિજ, નાગલપૂર ક્રોસ રોડ પર અકસ્માત નિવારી શકાય તે માટે અંદાજીત રૂ.૫૪.૪૦ કરોડના ખર્ચે સિક્સ લેન વ્હીક્યુલર અન્ડરપાસ અને ઉનાવા ખાતે બંને ક્રોસ રોડ પર રૂ. ૭૨.૧૬ કરોડના અંદાજિત ખર્ચે નવો ૬-માર્ગીય વ્હીક્યુલર અન્ડરપાસ બનાવવાની કામગીરી હાથ ધરાશે.

Wir haben diese Nachrichten zusammengefasst, damit Sie sie schnell lesen können. Wenn Sie sich für die Nachrichten interessieren, können Sie den vollständigen Text hier lesen. Weiterlesen:

Zee News /  🏆 7. in İN

High Speed ​​Corridor CM Bhupendra Patel Fly Over Margiy Fly Over Gujarat Govt મહેસાણા-પાલનપુર રોડ હાઈસ્પીડ કોરીડોર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ફ્લાય ઓવર માર્ગીય ફ્લાય ઓવર ગુજરાત સરકાર Gujarat Ahmedabad Mehsana Tharad National High Speed Road Corridor National High Speed Road Projects Ring Road Projects Modi Cabinet 8 National High Speed Road Corridor Projects Ayodhya Ring Road Project Kanpur Ring Road Project ગુજરાત અમદાવાદ મહેસાણા થરાદ નેશનલ હાઇ સ્પીડ રોડ કોરિડોર નેશનલ હાઇ સ્પીડ રોડ પ્રોજેક્ટ્સ રિંગ રોડ પ્રોજેક્ટ્સ મોદી કેબિનેટ 8 નેશનલ હાઇ સ્પીડ રોડ કોરિડોર પ્રોજેક્ટ્સ અયોધ્યા રિંગ રોડ પ્રોજેક્ટ કાનપુર રિંગ રોડ પ્રોજેક્ટ

Deutschland Neuesten Nachrichten, Deutschland Schlagzeilen

Similar News:Sie können auch ähnliche Nachrichten wie diese lesen, die wir aus anderen Nachrichtenquellen gesammelt haben.

ગુજરાતના આ પ્રખ્યાત બીચ પર લાગેલો પ્રતિબંધ આજથી હટાવી લેવાયો, દારૂની પણ છે અહીં છૂટછાટગુજરાતના આ પ્રખ્યાત બીચ પર લાગેલો પ્રતિબંધ આજથી હટાવી લેવાયો, દારૂની પણ છે અહીં છૂટછાટDiu Beach Ban Lifted : દીવના તમામ બીચ પર ગત પહેલી જૂનથી 3 મહિના માટે નહાવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, તે હવે હટાવી લેવાયો છે, તહેવારોમાં હવે દીવ ફરવાની મજા માણી શકશો
Weiterlesen »

અમદાવાદ સહિત આ જિલ્લાઓની શાળા-કોલેજોમાં આવતીકાલે રજા જાહેર કરાઈ, લેવાયો મોટો નિર્ણયઅમદાવાદ સહિત આ જિલ્લાઓની શાળા-કોલેજોમાં આવતીકાલે રજા જાહેર કરાઈ, લેવાયો મોટો નિર્ણયGujarat Rains: રાજ્યમાં હાલ ભારે વરસાદની સ્થિતિને કારણે આવતીકાલે 28મી ઓગસ્ટના રોજ અમદાવાદ સહિત દાહોદ, વડોદરા, ખેડા, મોરબી, પોરબંદર અને મહિસાગરમાં તમામ સરકારી, ગ્રાન્ટ ઇન એઇડ અને ખાનગી પ્રાથમિક શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. અમદાવાદમાં આવતી કાલે તમામ શાળાઓ બંધ રાખવાનો નિર્ણય કરાયો છે.
Weiterlesen »

માનવભક્ષી વરૂઓના આતંક પર યોગી સરકારે લીધો મોટો નિર્ણય, બનાવાયો માસ્ટર પ્લાનમાનવભક્ષી વરૂઓના આતંક પર યોગી સરકારે લીધો મોટો નિર્ણય, બનાવાયો માસ્ટર પ્લાનWolf Attack : ઉત્તર પ્રદેશના કૌશામ્બી જિલ્લામાં પણ વરુએ દસ્તક આપી છે. એક તરફ જ્યાં છેલ્લા 50 દિવસથી બહરાઈચમાં વરુઓ આતંક મચાવી રહ્યા છે, ત્યારે યુપીના વન મંત્રીએ પ્રાણીઓના હુમલાને લઈને એક વાહિયાત નિવેદન આપ્યું છે જે ચર્ચાનો વિષય બન્યો છે
Weiterlesen »

આયુષ્માન ભારત પર મોટો નિર્ણય, હવે 70 વર્ષથી વધુ ઉંમરના વૃદ્ધો માટે 5 લાખ રૂપિયા સુધીની મફત સારવારઆયુષ્માન ભારત પર મોટો નિર્ણય, હવે 70 વર્ષથી વધુ ઉંમરના વૃદ્ધો માટે 5 લાખ રૂપિયા સુધીની મફત સારવારકેન્દ્રીય કેબિનેટે 70 વર્ષ કે તેનાથી વધુ ઉંમરના બધા લોકોને આયુષ્માન ભારત યોજનામાં સામેલ કરવાનો નિર્ણય કર્યો છે. આ યોજના હેઠળ 5 લાખ રૂપિયા સુધીની સારવાર ફ્રી મળશે. આ પગલાથી સીનિયર સિટીઝનને સ્વાસ્થ્ય સેવાઓનો લાભ મળશે.
Weiterlesen »

ગુજરાતમાં હવે પ્રોપર્ટી ખરીદવી બની ગઈ આસાન! ભૂપેન્દ્ર પટેલનો અત્યાર સુધીનો સૌથી મોટો નિર્ણયગુજરાતમાં હવે પ્રોપર્ટી ખરીદવી બની ગઈ આસાન! ભૂપેન્દ્ર પટેલનો અત્યાર સુધીનો સૌથી મોટો નિર્ણયAgriculture News: ગુજરાતીઓ માટે આ સૌથી મોટા સમાચાર છે. ગુજરાતના લોકોને હવે પ્રોપર્ટી ખરીદવી હવે વધુ સરળ બનશે. અમદાવાદની આસપાસના ગામોમાં સતત વિકાસ થઈ રહ્યો છે. જેને પગલે અમદાવાદની બાજુના ગામોના જમીનોના ભાવો ઉંચકાય તો નવાઈ નહીં. હાલ પ્રોપર્ટીના ભાવમાં મસમોટો વધારો થઈ જશે.
Weiterlesen »

ગુજરાતમાં આરોગ્ય ક્ષેત્રે મોટી જાહેરાત : આ સારવારની આખેઆખી રકમ સરકાર ચૂકવશે, એકપણ રૂપિયો આપવો નહિ પડેગુજરાતમાં આરોગ્ય ક્ષેત્રે મોટી જાહેરાત : આ સારવારની આખેઆખી રકમ સરકાર ચૂકવશે, એકપણ રૂપિયો આપવો નહિ પડેGujarat Government Big Announcement : સરકાર વિનામૂલ્યે કરાવી આપશે કોકલિયર ઇમ્પ્લાન્ટ, અગાઉ આવા લાભાર્થી પાસેથી કુલ ખર્ચના ૧૦% ફાળો લેવાતો હતો જે હવે સંપૂર્ણપણે નિ:શુલ્કપણે કરવાનો સરકારે નિર્ણય કર્યો
Weiterlesen »



Render Time: 2025-02-25 16:34:53