2 દિવસમાં 6 જનસભા : આ રીતે ગુજરાતમાં પ્રચંડ પ્રચાર કરશે પીએમ મોદી, તખ્તો તૈયાર

Loksabha Election Nachrichten

2 દિવસમાં 6 જનસભા : આ રીતે ગુજરાતમાં પ્રચંડ પ્રચાર કરશે પીએમ મોદી, તખ્તો તૈયાર
Gujarat ElectionsPM ModiGujarat Politics
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 25 sec. here
  • 22 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 83%
  • Publisher: 63%

PM Modi Election Campaign : પીએમ મોદી મતદાન પહેલા ગુજરાતના ચૂંટણી પ્રચારમાં નવા પ્રાણ ફૂંકશે, પીએમ મોદી 1 અને 2 મેના રોજ ગુજરાતમા કુલ 6 જનસભાઓ સંબોધવાના છે, જે 14 લોકસભા બેઠકને આવરી લેશે

PM Modi Election Campaign : પીએમ મોદી મતદાન પહેલા ગુજરાતના ચૂંટણી પ્રચારમાં નવા પ્રાણ ફૂંકશે, પીએમ મોદી 1 અને 2 મેના રોજ ગુજરાતમા કુલ 6 જનસભાઓ સંબોધવાના છે, જે 14 લોકસભા બેઠકને આવરી લેશે MAY 2024 RASHIFAL: મે મહિનામાં 4 ગ્રહોનું મહાગોચર, 5 રાશિઓને મળશે પદ, પૈસા અને પ્રતિષ્ઠાMars Transit in Aries: મેષ રાશિમાં મંગળના પ્રવેશથી પલટી મારશે 3 રાશિઓનું ભાગ્ય, નોકરી-વેપારમાં મળશે ચારગણી સફળતાSugarcane Juice: ઉનાળામાં રોજ પીવો જોઈએ એક ગ્લાસ શેરડીનો રસ, થાય છે અઢળક ફાયદા...

એકવાર ગુજરાતના ચૂંટણી પ્રચારમાં હજી સુધી પીએમ મોદીની એન્ટ્રી થઈ નથી. એકવાર આ એન્ટ્રી થશે એટલે તમામ વિવાદો ભૂલાઈ જળે. ત્યારે પ્રધાનમંત્રીના ગુજરાતમાં આવવાનો તખ્તો તૈયાર થઈ ગયો છે. પીએમ મોદી ગૃહરાજ્ય ગુજરાતમાં કુલ 6 જનસભાઓ સંબોધિત કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 1 અને 2 મેના રોજ ગુજરાતમાં પ્રચંડ પ્રચાર કર્યા બાદ અન્ય રાજ્યો પર ફોકસ કરશે. ગુજરાતમાં ત્રીજા ચરણમાં રાજ્યની 25 લોકસભા બેઠકો પર 7 મેના રોજ મતદાન થશે. આ માટે ચૂંટણી પ્રચાર 5 મેના રોજ સાંજે 5.00 વાગ્યા સુધી કરી શકાશે.

Wir haben diese Nachrichten zusammengefasst, damit Sie sie schnell lesen können. Wenn Sie sich für die Nachrichten interessieren, können Sie den vollständigen Text hier lesen. Weiterlesen:

Zee News /  🏆 7. in İN

Gujarat Elections PM Modi Gujarat Politics લોકસભા ચૂંટણી પીએમ મોદી ગુજરાતમાં પીએમ મોદીની રેલી Lok Sabha Election 2024 PM Modi Gujarat News Lok Sabha Elections 2024 PM Narendra Modi Gujarat Schedule ગુજરાતી ન્યૂઝ Gujarat News Local News Gujarat Latest Gujarati News ગુજરાતી સમાચાર ગુજરાતી અપડેટ Gujarati Samachar Gujarati Update News

Deutschland Neuesten Nachrichten, Deutschland Schlagzeilen

Similar News:Sie können auch ähnliche Nachrichten wie diese lesen, die wir aus anderen Nachrichtenquellen gesammelt haben.

ગુજરાત કોંગ્રેસની સ્ટાર પ્રચારકોની યાદી જાહેર, આ નેતાઓ કરશે ચૂંટણી પ્રચારગુજરાત કોંગ્રેસની સ્ટાર પ્રચારકોની યાદી જાહેર, આ નેતાઓ કરશે ચૂંટણી પ્રચારGujarat Congress : ગુજરાતમાં લોકસભા અને વિધાનસભા પેટા ચૂંટણી માટે કોંગ્રેસના 40 સ્ટાર પ્રચારકોની યાદી જાહેર... કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સ્ટાર પ્રચારક... પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીનો પણ સમાવેશ....
Weiterlesen »

ગુજરાતમાં આ 14 લોકસભા બેઠકો પર મોદી કરશે પ્રચારના શ્રી ગણેશ, જાણો કઈ છે બેઠક અને કોણ છે ઉમેદવારગુજરાતમાં આ 14 લોકસભા બેઠકો પર મોદી કરશે પ્રચારના શ્રી ગણેશ, જાણો કઈ છે બેઠક અને કોણ છે ઉમેદવારગુજરાતના સ્થાપના દિનના દિવસે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચૂંટણી પ્રચારની બાગડોળ સંભાળે તેવું આયોજન કરવામાં આવ્યું છે. પીએમ નરેન્દ્ર મોદીનો ગુજરાતમાં 1 અને 2 મેના રોજ કાર્યક્રમ ગોઠવાયો છે. જેમાં લોકસભાની 16 બેઠકો માટે પીએમ મોદી બે દિવસમાં જ 6 જાહેરસભાઓ ગજવશે.
Weiterlesen »

સોનાની શાહીથી લખાયેલી રામાયણ! ગુજરાતના આ શહેરમાં દર્શન માટે પડાપડીસોનાની શાહીથી લખાયેલી રામાયણ! ગુજરાતના આ શહેરમાં દર્શન માટે પડાપડીGold Ramayana: 222 તોલા સોનામાંથી બનાવેલી સુવર્ણ રામાયણ, ફક્ત ગુજરાતમાં અહીં રામનવમીના પર્વ પર જ દર્શન માટે રાખવામાં આવે છે આ સોનાની રામાયણ.
Weiterlesen »

અલ્ટીમેટમનો દિવસ આવ્યો! રૂપાલાને માફી કે પછી આંદોલન, આજે ક્ષત્રિયો બધુ ફાઈનલ કરશેઅલ્ટીમેટમનો દિવસ આવ્યો! રૂપાલાને માફી કે પછી આંદોલન, આજે ક્ષત્રિયો બધુ ફાઈનલ કરશેParsottam Rupala Vs Rajput Samaj : અમદાવાદમાં આજે ક્ષત્રિય કોર સમાજની બેઠક મળશે, આ બેઠક બાદ પ્રેસ કોન્ફરન્સ કરી રાજપૂતો અગત્યની જાહેરાત કરશે અને આગામી કાર્યક્રમો અંગે જાણ કરવામાં આવશે
Weiterlesen »

હવે ગુજરાતનો વારો! PM મોદી આ તારીખથી સંભાળશે ચૂંટણી પ્રચારની કમાન! ક્યા ગજવશે સભા?હવે ગુજરાતનો વારો! PM મોદી આ તારીખથી સંભાળશે ચૂંટણી પ્રચારની કમાન! ક્યા ગજવશે સભા?પ્રધાનમંત્રી દાહોદ અને પંચમહાલ લોકસભા બેઠક માટે ઝંઝાવતી પ્રચાર કરશે. ભાજપ અન્ય વિસ્તારમાં પણ પ્રધાનમંત્રીની સભાનું આયોજન કરશે. તો 27 અને 28 એપ્રિલે અમિત શાહ ગુજરાત આવશે અને અલગ અલગ વિસ્તારમાં જનસભા સંબોધશે...ગુજરાતની તમામ બેઠક 5 લાખની લીડથી જીતવા માટે પ્રધાનમંત્રી મોદી સભાઓ ગજવશે.
Weiterlesen »

5 વર્ષ બાદ ગુજરાતમાં એન્ટ્રી કરશે પ્રિયંકા ગાંધી, વલસાડમાં જાહેર સભા, જાણી લો કાર્યક્રમ5 વર્ષ બાદ ગુજરાતમાં એન્ટ્રી કરશે પ્રિયંકા ગાંધી, વલસાડમાં જાહેર સભા, જાણી લો કાર્યક્રમPriyanka Gandhi Gujarat Visit: ગુજરાતમાં કોંગ્રેસ આ લોકસભાની ચૂંટણીમાં લડી લેવાના મૂડમાં છે. વિઘાનસભા સમયે હાઈકમાન્ડમાંથી રાહુલ કે પ્રિયંકાએ ગુજરાત આવવાનું ટાળ્યું હતું પણ 5 વર્ષ બાદ પ્રિયંકા વલસાડમાં આવી રહ્યાં છે. પ્રિયંકા ગાંધી લાંબા સમય બાદ ગુજરાતમાં કોંગ્રેસ માટે પ્રચાર કરશે.
Weiterlesen »



Render Time: 2025-02-26 11:23:15