હવે ગુજરાતનો વારો! PM મોદી આ તારીખથી સંભાળશે ચૂંટણી પ્રચારની કમાન! ક્યા ગજવશે સભા?

Dahod Nachrichten

હવે ગુજરાતનો વારો! PM મોદી આ તારીખથી સંભાળશે ચૂંટણી પ્રચારની કમાન! ક્યા ગજવશે સભા?
ElectionGujaratLok Sabha Elections2024
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 23 sec. here
  • 13 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 50%
  • Publisher: 63%

પ્રધાનમંત્રી દાહોદ અને પંચમહાલ લોકસભા બેઠક માટે ઝંઝાવતી પ્રચાર કરશે. ભાજપ અન્ય વિસ્તારમાં પણ પ્રધાનમંત્રીની સભાનું આયોજન કરશે. તો 27 અને 28 એપ્રિલે અમિત શાહ ગુજરાત આવશે અને અલગ અલગ વિસ્તારમાં જનસભા સંબોધશે...ગુજરાતની તમામ બેઠક 5 લાખની લીડથી જીતવા માટે પ્રધાનમંત્રી મોદી સભાઓ ગજવશે.

ગુજરાતના ચૂંટણીના પ્રચાર મેદાનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ પ્રચાર અર્થે આવશે. પીએમ મોદી 1લી મેએ ગુજરાત સ્થાપના દિવસે દાહોદમાં ચૂંટણી રેલીને સંબોધિત કરવાના છે. પીએમ મોદી પંચમહાલ અને દાહોદના ભાજપના ઉમેદવારોના પ્રચારાર્થે જનસભાઓને સંબોધવાના છે. gujarat hdl cholesterolએપ્રિલના અંત અને મે મહિનામાં કેવું રહેશે ગુજરાતનું વાતાવરણ? અંબાલાલની આ આગાહીથી ફફડાટ!

ગુજરાતમાં લોકસભાની 25 બેઠક માટે 7 મે ના રોજ મતદાન થવાનું છે. જો કે તે પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતમાં પ્રચંડ પ્રચાર કરશે. કેન્દ્રીય નેતાઓની ફોજ ગુજરાતના રણમેદાનમાં ઉતારવામાં આવશે. ગુજરાતના સ્થાપના દિવસે પ્રધાનમંત્રી મોદી ગુજરાત આવશે અને આદિવાસી પટ્ટામાં ચૂંટણીલક્ષી પ્રવાસ કરશે.7મી મે એ ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે 25 બેઠકો પર મતદાન થવાનુ છે. ત્યારે ગુજરાતના ચૂંટણીના પ્રચાર મેદાનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ પ્રચાર અર્થે આવશે.

Wir haben diese Nachrichten zusammengefasst, damit Sie sie schnell lesen können. Wenn Sie sich für die Nachrichten interessieren, können Sie den vollständigen Text hier lesen. Weiterlesen:

Zee News /  🏆 7. in İN

Election Gujarat Lok Sabha Elections2024 PM Modi Gujarat Visit Pmmodi Politics PM Narendra Modi Election 2024 Lok Sabha Election 2024 Home Minister Amit Shah BJP

Deutschland Neuesten Nachrichten, Deutschland Schlagzeilen

Similar News:Sie können auch ähnliche Nachrichten wie diese lesen, die wir aus anderen Nachrichtenquellen gesammelt haben.

કેજરીવાલની પત્ની ગુજરાતમાં સંભાળશે પ્રચારની કમાન, AAPએ જાહેર કર્યા આ 40 સ્ટાર પ્રચારકોકેજરીવાલની પત્ની ગુજરાતમાં સંભાળશે પ્રચારની કમાન, AAPએ જાહેર કર્યા આ 40 સ્ટાર પ્રચારકોLoksabha Election 2024: ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટે આપના સ્ટાર પ્રચારકની યાદી જાહેર કરી દીધી છે. અરવિંદ કેજરીવાલ સહિત 40 નેતાઓના નામ સ્ટાર પ્રચારકની યાદીમાં સામેલ કરવામાં આવ્યા છે. કેજરીવાલના પત્ની સુનિતા કેજરીવાલ પણ સ્ટાર પ્રચારકમાં સામેલ કરાયા છે.
Weiterlesen »

ઉત્તરમાં ગેની અને સૌરાષ્ટ્રમાં જેની : ભાજપના ઉમેદવારોને હંફાવી રહી છે કોંગ્રેસની બે બેન, હવે લાગ્યો ભાજપને ડરઉત્તરમાં ગેની અને સૌરાષ્ટ્રમાં જેની : ભાજપના ઉમેદવારોને હંફાવી રહી છે કોંગ્રેસની બે બેન, હવે લાગ્યો ભાજપને ડરLoksabha Election 2024 : ગુજરાત કોંગ્રેસે બનાસકાંઠા પર ગેનીબેન અને અમરેલી બેઠક પરથી જેનીબેનને મેદાનમાં ઉતાર્યા છે, હાલ આ બંને મહિલા ઉમેદવાર ચૂંટણી પ્રચારમાં ભાજપના ઉમેદવારોને હંફાવી રહી છે
Weiterlesen »

આજથી ગુજરાતના ચૂંટણી પ્રચારમાં શાહની એન્ટ્રી : આજે એક દિવસમાં 6 રોડ શોથી ગાંધીનગર ગજવશેઆજથી ગુજરાતના ચૂંટણી પ્રચારમાં શાહની એન્ટ્રી : આજે એક દિવસમાં 6 રોડ શોથી ગાંધીનગર ગજવશેAmit Shah : ગાંધીનગર લોકસભા ક્ષેત્રમાં આજે અમિત શાહનો પ્રચંડ પ્રચાર... સાણંદથી થશે રોડ શોની શરૂઆત.. સાંજે વેજલપુરમાં જાહેર સભાને સંબોધન
Weiterlesen »

ક્ષત્રિય સંમેલનમાં ભાજપના ધારાસભ્યના પુત્રની હાજરી, રૂપાલાનો વિવાદ હવે આ જિલ્લામાં પણ પ્રસર્યોક્ષત્રિય સંમેલનમાં ભાજપના ધારાસભ્યના પુત્રની હાજરી, રૂપાલાનો વિવાદ હવે આ જિલ્લામાં પણ પ્રસર્યોParsottam Rupala Controversy : આણંદમાં ગુરુવારે ક્ષત્રિય સમાજનું સંમેલન મળ્યું, ક્ષત્રિય સમાજના આગેવાનોએ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ દોહરાવી, ટિકિટ રદ નહીં થાય ત્યાં સુધી લડાઈ ચાલુ રખાશે, ક્ષત્રિય આગેવાનોએ ભાજપ સરકાર પર કર્યા પ્રહાર
Weiterlesen »

ભાજપ માટે બ્રહ્માસ્ત્ર છે મોદી સરકારની આ 12 યોજનાઓ, બનશે ચૂંટણીમાં જીતની ગેરંટીભાજપ માટે બ્રહ્માસ્ત્ર છે મોદી સરકારની આ 12 યોજનાઓ, બનશે ચૂંટણીમાં જીતની ગેરંટીLoksabha Election 2024: 12 યોજનાઓ મોદી સરકાર માટે સાબિત થશે હુકમનો એક્કો, ફરી અપાવશે દિલ્હીનો દરબાર. દેશની કરોડો જનતાને મળે છે સરકારની આ સરસ યોજનાઓનો લાભ...
Weiterlesen »

Schengen Visas: યુરોપિયન યુનિયને ભારતીયો માટે નિયમો હળવા કર્યા, હવે મળશે આ લાંબી મુદ્દતનો ખાસ વિઝાSchengen Visas: યુરોપિયન યુનિયને ભારતીયો માટે નિયમો હળવા કર્યા, હવે મળશે આ લાંબી મુદ્દતનો ખાસ વિઝાયુરોપીયન સંઘ (ઈયુ)એ નવા વિઝા નિયમોને અપનાવ્યા છે. નવા નિયમો હેઠળ ભારતથી વારંવાર યુરોપની મુસાફરી કરનારા મુસાફરોને લાંબી વેલિડિટીની સાથે મલ્ટીપલ એન્ટ્રી શેન્ગન વિઝા માટે અરજી કરવાની છૂટ મળશે. આ સાથે જ 29 યુરોપીયન દેશોની મુસાફરી કરવી સરળ બની જશે.
Weiterlesen »



Render Time: 2025-02-26 16:06:35