8 જુલાઈના રોજ રાહુ દેવે શનિના નક્ષત્ર ઉત્તરા ભાદ્રપદમાં પ્રવેશ કર્યો છે અને અહીં તેઓ 18 મહિના સુધી રહેશે. જેનાથી કેટલીક રાશિઓનું ભાગ્ય ચમકી શકે છે. આ સાથે ધન સંપત્તિમાં બંપર વધારો થઈ શકે છે. જાણો તે લકી રાશિઓ વિશે...
50 વર્ષ બાદ બન્યો રાહુ-શનિનો દુર્લભ સંયોગ, આ 3 રાશિવાળાને જબરદસ્ત આકસ્મિક ધનલાભ કરાવશે, પદ-પ્રતિષ્ઠા વધશે
Skin Care: શરીર પરના અણગમતા મસા 7 દિવસમાં નીકળી જશે, નિયમિત લગાડો આ 5 માંથી કોઈ 1 વસ્તુટ્રેલર બાદ હવે શરૂ થયું વરસાદનું અસલી પિક્ચર! સાડા છ કરોડ ગુજરાતીઓ પર મોટું આકાશી સંકટવરસાદની સિઝનમાં મોકો મળે તો જરૂર જજો, અહીં છે 5 હજાર વર્ષ જુનું દુર્લભ પારિજાતનું ઝાડ! વૈદિક જ્યોતિષ મુજબ ગ્રહો સમયાંતરે રાશિ અને નક્ષત્ર પરિવર્તન કરે છે જેનો પ્રભાવ માનવ જીવન અને દેશ દુનિયા પર પડે છે. અત્રે જણાવવાનું કે તમારા માટે રાહુ અને શનિનો દુર્લભ સંયોગ ખુબ જ લાભકારી સાબિત થઈ શકે છે. કારણ કે રાહુ તમારી રાશિથી ત્રીજા ભાવ પર વિચરણ કરી રહ્યા છે. જ્યારે શનિદેવ તમારા રાશિથી ધન અને વાણીના ભાવ પર સંચરણ કરી રહ્યા છે. આથી આ સમય દરમિયાન તમારા સાહસ અને પરાક્રમમાં વધારો થશે. આ સાથે જ કરિયરમાં તમને તમારા કામથી સંતોષ અને આરામ મળશે. વેપારમાં ઉત્પાદન વધશે અને નફો પણ.
nitin patelટી20 બાદ હવે વનડે અને ટેસ્ટ ક્રિકેટને પણ અલવિદા કરી દેશે હિટમેન? જાણો શું કહ્યુંGold rateChanakya NitiOffbeat Career Optionsગુજરાતમાં બાળકોને ભરડામાં લઈ રહ્યો છે જીવલેણ વાયરસ, કોરોનાથી 10 ઘણો ઘાતક છે આ વાયરસ
Shani Gochar Rahu Gochar Uttara Bhadrapada Lucky Rashi Astrology Horoscope Gujarati News શનિ અને રાહુની યુતિ શનિ ગોચર રાહુ ગોચર ભાગ્યશાળી રાશિઓ Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર
Deutschland Neuesten Nachrichten, Deutschland Schlagzeilen
Similar News:Sie können auch ähnliche Nachrichten wie diese lesen, die wir aus anderen Nachrichtenquellen gesammelt haben.
30 વર્ષ બાદ શનિદેવની ચાલમાં જબરદસ્ત ફેરફાર, 3 રાશિવાળાને અકલ્પનીય ધનલાભ કરાવશે, પદ-પ્રતિષ્ઠામાં વધારો થશેજ્યોતિષ શાસ્ત્ર મુજબ ગ્રહો સમયાંતરે ગોચર કરીને અન્ય ગ્રહો પર શુભ અને અશુભ દ્રષ્ટિ પાડતા હોય છે. જેનો પ્રભાવ માનવ જીવન અને દેશ દુનિયા પર જોવા મળે છે. અત્રે જણાવવાનું કે શનિદેવ હાલ કુંભ રાશિમાં ગોચર કરે છે અને મંગળ ગ્રહ 1 જૂનના રોજ પોતાની સ્વરાશિ મેષમાં પ્રવેશ કરી ચૂક્યો છે.
Weiterlesen »
ધન-વૈભવના દાતા ગ્રહનું જુલાઈમાં ડબલ ગોચર, આ 5 રાશિવાળાને અકલ્પનીય ધનલાભ કરાવશે, સુખ-સમૃદ્ધિ વધશેજુલાઈ મહિનામાં શુક્ર ગોચર એક નહીં પરંતુ બે વાર થઈ રહ્યું છે. પહેલું ગોચર 7 જુલાઈ 2024ના રોજ કર્ક રાશિમાં થશે અને ત્યારબાદ ફરીથી 31 જુલાઈ 2024ના રોજ શુક્ર ગોચર કરીને સિંહ રાશિમાં પ્રવેશ કરશે. આ દરમિયાન શુક્ર લક્ષ્મી નારાયણ યોગ પણ બનાવશે.
Weiterlesen »
વક્રી થયેલા શનિએ બનાવ્યો અત્યંત દુર્લભ રાજયોગ, 3 રાશિવાળાને થશે આકસ્મિક ધનલાભ, પદ-પ્રતિષ્ઠા, ધન-વૈભવમાં બંપર વધારો થશેશનિ જ્યારે સ્વરાશિ એટલે કે મકર અને કુંભ રાશિમાં હોય કે પછી પોતાની ઉચ્ચ રાશિ તુલાથી થઈને કુંડળીના કેન્દ્રભાવમાં સ્થિત હોય તો શશ રાજયોગનું નિર્માણ થાય છે. શનિના મીન રાશિમાં ગયા બાદ જ આ રાજયોગ પૂરો થશે.
Weiterlesen »
વક્રી થયેલા શનિએ બનાવ્યો અત્યંત દુર્લભ રાજયોગ, 3 રાશિવાળાને થશે આકસ્મિક ધનલાભ, પદ-પ્રતિષ્ઠા, ધન-વૈભવમાં બંપર વધારો થશેશનિ જ્યારે સ્વરાશિ એટલે કે મકર અને કુંભ રાશિમાં હોય કે પછી પોતાની ઉચ્ચ રાશિ તુલાથી થઈને કુંડળીના કેન્દ્રભાવમાં સ્થિત હોય તો શશ રાજયોગનું નિર્માણ થાય છે. શનિના મીન રાશિમાં ગયા બાદ જ આ રાજયોગ પૂરો થશે.
Weiterlesen »
50 વર્ષ બાદ બનશે સૂર્ય અને શનિનો ષડાષ્ટક ખતરનાક યોગ, આ જાતકોની મુશ્કેલી વધશે, ધનહાનિ સાથે સ્વાસ્થ્ય થશે ખરાબShadashtak Yog: જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શનિ અને સૂર્ય ષડાષ્ટક યોગ બનાવી રહ્યાં છે. જેનાથી ત્રણ રાશિના જાતકોએ સાવધાન રહેવું જોઈએ. આવો જાણીએ આ રાશિ કઈ છે.
Weiterlesen »
Lucky Rashi: આજે એક સાથે 4 દુર્લભ યોગનો સંયોગ, વૃષભ સહિત 5 રાશિવાળાને બંપર ધનલાભ કરાવશે, કાર્યક્ષેત્રે સફળતા મળશેવૈદિક જ્યોતિષ મુજબ આ શુભ સંયોગનો ફાયદો 5 રાશિવાળાને થઈ શકે છે. કેટલાક જ્યોતિષ ઉપાયો પણ જણાવવામાં આવ્યા છે જેના અજમાવવાથી કુંડળીમાં ચંદ્રદેવની સ્થિતિ મજબૂત થશે અને ભોલેનાથના આશીર્વાદ મળશે. જેનાથી લક્ષ્યો પાર પડશે. જાણો તે લકી રાશિઓ વિશે....
Weiterlesen »