Budget 2024: બજેટ પછી તમારું ખિસ્સું કેટલું હળવું થશે? કઈ વસ્તુ સસ્તી થશે અને શું મોંઘુ થશે તે ખાસ જાણો

Budget 2024 Nachrichten

Budget 2024: બજેટ પછી તમારું ખિસ્સું કેટલું હળવું થશે? કઈ વસ્તુ સસ્તી થશે અને શું મોંઘુ થશે તે ખાસ જાણો
AgricultureCheaper And Costlier Things After Budget 2024Farmers
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 25 sec. here
  • 38 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 139%
  • Publisher: 63%

મોદી સરકારના ત્રીજા કાર્યકાળનું પ્રથમ બજેટ આજે રજુ થઈ ગયું છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં બજેટ રજુ કર્યું. નાણામંત્રી તરીકે તેમણે સતત સાતમીવાર બજેટ રજુ કર્યું છે. બજેટમાં અલગ અલગ સેક્ટરો માટે મોટી જાહેરાતો કરવામાં આવી છે.

Budget 2024 : બજેટ પછી તમારું ખિસ્સું કેટલું હળવું થશે? કઈ વસ્તુ સસ્તી થશે અને શું મોંઘુ થશે તે ખાસ જાણો

પરંતુ આમ આદમીના ખિસ્સા પર કેટલો ભાર વધ્યો અને કેટલો ઘટ્યો તે ખાસ જાણવું જરૂરી છે. સરકારે અનેક ચીજો પર કસ્ટમ ડ્યૂટી ઘટાડી છે જેમાં મુખ્ય રીતે કેન્સરની દવાઓને રાહત આપી છે. જાણો શું સસ્તું થયું અને શું મોંઘુ થયું. સરકારે અનેક ચીજો પર કસ્ટમ ડ્યૂટી ઘટાડી છે જેમાં મુખ્ય રીતે કેન્સરની દવાઓને રાહત આપી છે. જાણો શું સસ્તું થયું અને શું મોંઘુ થયું. નાણામંત્રીએ મોટી જાહેરાત કરતા કહ્યું કે કેન્સરની દવાઓ સસ્તી થશે. મોબાઈલ અને મોબાઈલ ચાર્જર સહિત અન્ય ઉપકરણો પર BCD 15 ટકા ઘટાડવામાં આવી છે.

Wir haben diese Nachrichten zusammengefasst, damit Sie sie schnell lesen können. Wenn Sie sich für die Nachrichten interessieren, können Sie den vollständigen Text hier lesen. Weiterlesen:

Zee News /  🏆 7. in İN

Agriculture Cheaper And Costlier Things After Budget 2024 Farmers Nirmala Sitharaman PM Narendra Modi Finance Minister Budget Gujarati News Youth Business News Budget 2024 Live Telecast Budget Live 2024 Budget 2024 News Budget 2024 Stocks 2024 Budget Highlights Indian Budget 2024 Tax Budget 20242 Union Budget 2024 Summary Union Budget 2024-25 Date What Is Union Budget Union Budget 2024 Highlights Union Budget 2024 Expectations Finance Budget 2024 Nirmala Sitharaman Union Budget 2024 Pdf Union Budget 2024 Summary Nirmala Sitharaman Education How Many Times Nirmala Sitharaman Presented Budge Nirmala Sitharaman Husband Nirmala Sitharaman Qualification Nirmala Sitharaman Age Nirmala Sitharaman Saree Nirmala Sitharaman Salary How Many Budget Presented By Nirmala Sitharaman Nirmala Sitharaman Education Qualification

Deutschland Neuesten Nachrichten, Deutschland Schlagzeilen

Similar News:Sie können auch ähnliche Nachrichten wie diese lesen, die wir aus anderen Nachrichtenquellen gesammelt haben.

આવતીકાલથી બંધ થઈ જશે દેશની આ મોટી બેંક, એકાઉન્ટ હોય તો સાચવજોઆવતીકાલથી બંધ થઈ જશે દેશની આ મોટી બેંક, એકાઉન્ટ હોય તો સાચવજોCitibank News: 15 જુલાઈ સુધી સિટી બેંકના ક્રેડિટ કાર્ડ એક્સિસ બેંકમાં માઈગ્રેટ થશે, આ સાથે જ બીજા શું શું બદલાવ આવશે તે સિટી બેંકન ગ્રાહકોએ જાણી લેવુ જરૂરી છે
Weiterlesen »

પાટીદાર-ક્ષત્રિય બાદ કોળી-ઠાકોર સમાજ મેદાને, આ નેતાઓમાંથી કોઈ એકને CM બનાવવા માંગપાટીદાર-ક્ષત્રિય બાદ કોળી-ઠાકોર સમાજ મેદાને, આ નેતાઓમાંથી કોઈ એકને CM બનાવવા માંગગુજરાતમાં મંત્રી મંડળનું વિસ્તરણ થાય તેવી રાજકીય અટકળો વહેતી થઈ છે અને મંત્રી મંડળનું વિસ્તતરણ ક્યારે થશે તે નક્કી નથી.
Weiterlesen »

લાખો પશુપાલકો માટે સાબરડેરીએ જાહેર કર્યો મોટો નિર્ણય; જાણો કઈ રીતે થશે ફાયદો?લાખો પશુપાલકો માટે સાબરડેરીએ જાહેર કર્યો મોટો નિર્ણય; જાણો કઈ રીતે થશે ફાયદો?સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના સાડા ત્રણ લાખ પશુપાલકો સાબરડેરી સાથે સંકળાયેલા છે જોકે સાબરડેરી દ્વારા પશુપાલકોને દર વર્ષે નિયામક મંડળ દ્વારા વાર્ષિક ભાવફેર પશુપાલકોને ચૂકવવામાં આવતો હોય છે પરંતુ ચાલુ સાલે સાબરડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણીમાં વિલંબ થવાના કારણે સાબરડેરી દ્વારા પશુપાલકોને...
Weiterlesen »

Upcoming IPO: 19 એપ્રિલે ઓપન થશે 500 કરોડનો આઈપીઓ, જાણો પ્રાઇઝ બેન્ડ અને અન્ય વિગતUpcoming IPO: 19 એપ્રિલે ઓપન થશે 500 કરોડનો આઈપીઓ, જાણો પ્રાઇઝ બેન્ડ અને અન્ય વિગતSanstar IPO: કંપનીનો આઈપીઓ 19થી 23 જુલાઈ સુધી ઓપન રહેશે. આ કંપની 49 દેશોમાં પોતાની પ્રોડક્ટ સપ્લાય કરે છે. તેની પ્રાઇઝ બેન્ડ 90થી 95 રૂપિયા વચ્ચે છે.
Weiterlesen »

નદીઓ ગાંડીતૂર...પૂરનો પ્રકોપ...અનેક રાજ્યોમાં આકાશી આફત...જાણો ગુજરાતનું શું થશેનદીઓ ગાંડીતૂર...પૂરનો પ્રકોપ...અનેક રાજ્યોમાં આકાશી આફત...જાણો ગુજરાતનું શું થશેWeather Update: ભારતમાં મેઘરાજાએ પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવવાનું શરૂ કરી દીધું છે. પૂર્વ, ઉત્તર, દક્ષિણ સહિત તમામ દિશાઓમાં મેઘમહેર હવે મેઘકહેરમાં ફેરવાઈ ગઈ છે. બિહારના અરરિયામાં પૂરના પાણીના ભારે પ્રવાહ અને તંત્રની ઘોર બેદરકારીએ રાજ્યના વધુ એક બ્રિજનો ભોગ લીધો છે.
Weiterlesen »

ગુજરાત કોંગ્રેસમાં કંઈક મોટું થશે, રાહુલ ગાંધીએ દિલ્હીથી આપ્યા આદેશ, બનાસકાંઠા પેટર્ન પર થશે કામગુજરાત કોંગ્રેસમાં કંઈક મોટું થશે, રાહુલ ગાંધીએ દિલ્હીથી આપ્યા આદેશ, બનાસકાંઠા પેટર્ન પર થશે કામRahul Gandhi On Gujarat Congress : બનાસકાંઠાની જીત બાત રાહુલ ગાંધીએ ગુજરાત કોંગ્રેસ માટે નવા આદેશ કર્યા, પોતાની કોર ટીમને સોંપ્યું ગુજરાત કોંગ્રેસને સજીવન કરવાનું કામ
Weiterlesen »



Render Time: 2025-02-25 16:04:58