Controversy: રાજકુમાર-તૃપ્તિની ફિલ્મ પર શરુ થયો વિવાદ, મેકર્સ પર લાગ્યો ગંભીર આરોપ, જાણો વિગતો

Rajkummar Rao Nachrichten

Controversy: રાજકુમાર-તૃપ્તિની ફિલ્મ પર શરુ થયો વિવાદ, મેકર્સ પર લાગ્યો ગંભીર આરોપ, જાણો વિગતો
Tripti DimriMovie ControversyRajkummar Rao Film Controversy
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 24 sec. here
  • 38 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 139%
  • Publisher: 63%

Controversy: વિક્કી વિદ્યા કા વો વાલા વીડિયો ફિલ્મને લઈને વિવાદ શરુ થયો છે. આ ફિલ્મના મેકર્સ પર એક ગંભીર આરોપ લાગ્યો છે. આ મામલે મેકર્સને નોટિસ પણ ફટકારવામાં આવી છે.

Controversy: રાજકુમાર-તૃપ્તિની ફિલ્મ પર શરુ થયો વિવાદ, મેકર્સ પર લાગ્યો ગંભીર આરોપ, જાણો વિગતો વિક્કી વિદ્યા કા વો વાલા વીડિયો ફિલ્મને લઈને વિવાદ શરુ થયો છે. આ ફિલ્મના મેકર્સ પર એક ગંભીર આરોપ લાગ્યો છે. આ મામલે મેકર્સને નોટિસ પણ ફટકારવામાં આવી છે.વાવાઝોડા જેવો પવન ફૂંકાશે, આજે ગુજરાતના આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે અતિભારે વરસાદ ત્રાટકશેદૈનિક રાશિફળ 28 સપ્ટેમ્બર: આર્થિક રીતે દિવસ સંતોષકારક, તુલા રાશિને સાંજ આસપાસ ધનલાભ થશે, વાંચો આજનું રાશિફળ₹77000 કરોડની માલકિન, રતન ટાટા સાથે છે નજીકનો સંબંધ...

રાજકુમાર રાવ અને તૃપ્તિ ડીમરીની ફિલ્મ વિક્કી વિદ્યા કા વો વાલા વિડીયો રિલીઝ થાય તે પહેલા જ વિવાદમાં ઘેરાય છે. ફિલ્મનો વિવાદ એટલો વધી ગયો છે કે મામલો કોર્ટ સુધી પહોંચી ગયો છે. આ ફિલ્મ મામલે મેકર્સને નોટિસ પણ ફટકારવામાં આવી છે. આ નોટીસ જાણીતા નિર્માતા સંજય તિવારી અને લેખક ગુલ બાનો ખાને ફિલ્મ નિર્માતાને ફટકારી છે.ગુલબાનો ખાને જણાવ્યું છે કે વિક્કી વિદ્યા કા વો વાલા વિડીયો ફિલ્મનો જે સેન્ટ્રલ આઈડિયા છે તે વર્ષ 2015માં તેણે રાઇટર તરીકે એસડબલ્યુએ સાથે રજીસ્ટર કરાવ્યો હતો.

Wir haben diese Nachrichten zusammengefasst, damit Sie sie schnell lesen können. Wenn Sie sich für die Nachrichten interessieren, können Sie den vollständigen Text hier lesen. Weiterlesen:

Zee News /  🏆 7. in İN

Tripti Dimri Movie Controversy Rajkummar Rao Film Controversy Vicky Vidya Ka Woh Wala Video Film Woh Wala Video Vicky Vidya Ka Woh Wala Video Movie Vicky Vidya Ka Woh Wala Video Movie Controversy Vicky Vidya Ka Woh Wala Video Film Vicky Vidya Ka Woh Wala Video Film Story Case રાજકુમાર રાવ તૃપ્તિ ડીમરી બોલીવુડ વિક્કી વિદ્યા કા વો વાલા વીડિયો Bollywood Gujarat News Gujarat Samachar Latest News In Gujarati ZEE News Gujarati Zee ગુજરાતી સમાચાર Latest Gujarat News Latest News In Gujarati Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર Gujarat News Today Live Gujarat News Live ગુજરાત સમાચાર

Deutschland Neuesten Nachrichten, Deutschland Schlagzeilen

Similar News:Sie können auch ähnliche Nachrichten wie diese lesen, die wir aus anderen Nachrichtenquellen gesammelt haben.

તહેવારો પર તેલના ભાવમાં ભડકો, આજથી વધ્યા સીંગતેલ અને કપાસિયા તેલના ભાવતહેવારો પર તેલના ભાવમાં ભડકો, આજથી વધ્યા સીંગતેલ અને કપાસિયા તેલના ભાવEdible Oil Price Hike : તહેવારો પર ગૃહિણીઓને મોંઘવારીનો વધુ એક ડામ...સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં થયો વધારો...કપાસિયા તેલમાં 70 રૂપિયા તો સિંગતેલના ભાવમાં 60 રૂપિયા વધ્યા...
Weiterlesen »

દેશ માટે જીવીશ, ઝઝૂમીશ અને દેશ માટે ખપી જઈશ, 140 કરોડ ભારતવાસીઓના આશીર્વાદ મારા માટે સર્વસ્વઃ PM મોદીદેશ માટે જીવીશ, ઝઝૂમીશ અને દેશ માટે ખપી જઈશ, 140 કરોડ ભારતવાસીઓના આશીર્વાદ મારા માટે સર્વસ્વઃ PM મોદીવિરોધ પક્ષોના આરોપો પર જવાબ આપતા પીએમ મોદીએ કહ્યું કે હું સરદારની ભૂમિમાંથી પેદા થયો છું, દરેક મજાક-અપમાન સહન કરતાં કરતાં 100 દિવસ મેં દેશહિત માટે નીતિ-નિર્ણયો માટે વિતાવ્યા છે.
Weiterlesen »

બંગાળની ખાડીમાં 3-3 સિસ્ટમો સક્રિય! અંબાલાલની આગાહી, ગુજરાતીઓની નવરાત્રિ બગાડશે વરસાદબંગાળની ખાડીમાં 3-3 સિસ્ટમો સક્રિય! અંબાલાલની આગાહી, ગુજરાતીઓની નવરાત્રિ બગાડશે વરસાદGujarat Weather Forecast: ગુજરાત પર આ વખતે આપી પડી છે આકાશી આફત....આજકાલની વાત નથી નવરાત્રિમાં પણ ભુક્કા બોલાવશે વરસાદ...જાણી લેજો તમારા અરમાનો પર પાણી ફેરવી નાંખે તેવી વરસાદની આગાહી...
Weiterlesen »

60 મિનિટથી વધુ સમય ઈયર બડ્સ વાપરો છો તો સાવધાન, તાત્કાલિક બદલી દો આ રુટિન60 મિનિટથી વધુ સમય ઈયર બડ્સ વાપરો છો તો સાવધાન, તાત્કાલિક બદલી દો આ રુટિનearbuds side effects : ઈયરબડ્સ સતત કલાકો સુધી ઉપયોગ કરવા પર માથાનો દુખાવો થઈ શકે છે, આ કારણે માઈગ્રેન પણ થશે, એટલું જ નહિ તેનાથી વ્યક્તિની ઊંઘ પર પણ અસર થાય છે
Weiterlesen »

UNSCમાં કાયમી સભ્યપદ પર ભારતની મોટી જીત, જાણો કયા-કયા દેશે ભારતને આપ્યું સમર્થનUNSCમાં કાયમી સભ્યપદ પર ભારતની મોટી જીત, જાણો કયા-કયા દેશે ભારતને આપ્યું સમર્થનBreaking News: વૈશ્વિક ફલક પર ફરી એક વાગ્યો ભારતનો ડંકો! UNSC માં પહેલાં કરતા મજબૂત બની ગઈ ભારતની સ્થિતિ...દુનિયાના દેશો કરે છે ભારતના વખાણ....
Weiterlesen »

Emergency Film: કંગના રનૌતની ફિલ્મ ઈમરજન્સીનો વિવાદ વધતા રિલીઝ ટળી, જાણો શું છે સમગ્ર મામલોEmergency Film: કંગના રનૌતની ફિલ્મ ઈમરજન્સીનો વિવાદ વધતા રિલીઝ ટળી, જાણો શું છે સમગ્ર મામલોEmergency Release Postponed: કંગના રનૌતની અપકમિંગ ફિલ્મ ઈમરજન્સીને લઈને વિવાદ વધી રહ્યો છે. આ ફિલ્મને લઈ કંગનાને ધમકીઓ મળી રહી છે કે તે ફિલ્મ રિલીઝ ન કરે. તેવામાં હવે ફિલ્મની રિલીઝ પર પણ મુસીબત આવી ગઈ છે.
Weiterlesen »



Render Time: 2025-02-25 10:03:52