Cylone Asna: શું ગુજરાતમાં કઈંક ખતરનાક થવાનું છે? અસના વાવાઝોડાનું ભારે જોખમ, દાયકાઓ બાદ સર્જાઈ આ દુર્લભ સ્થિતિ

Cyclone Asna Nachrichten

Cylone Asna: શું ગુજરાતમાં કઈંક ખતરનાક થવાનું છે? અસના વાવાઝોડાનું ભારે જોખમ, દાયકાઓ બાદ સર્જાઈ આ દુર્લભ સ્થિતિ
Arabian SeaGujarat Weather ForecastKutch
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 82 sec. here
  • 39 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 162%
  • Publisher: 63%

હવામાન વિભાગની એક અપડેટે ચિંતા વધારી દીધી છે. હવામાન વિભાગે ગુજરાતમાં એક વાવાઝોડું આવે તેવી સંભાવના વ્યક્ત કરી છે. હવામાન વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા એક રાષ્ટ્રીય બુલેટિનમાં જણાવવામાં આવ્યું છે કે ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છ ક્ષેત્ર પર એક ચક્રવાત બની રહ્યું છે.

Cylone Asna: શું ગુજરાતમાં કઈંક ખતરનાક થવાનું છે? અસના વાવાઝોડાનું ભારે જોખમ, દાયકાઓ બાદ સર્જાઈ આ દુર્લભ સ્થિતિ

હવામાન વિભાગની એક અપડેટે ચિંતા વધારી દીધી છે. હવામાન વિભાગે ગુજરાતમાં એક વાવાઝોડું આવે તેવી સંભાવના વ્યક્ત કરી છે. હવામાન વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા એક રાષ્ટ્રીય બુલેટિનમાં જણાવવામાં આવ્યું છે કે ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છ ક્ષેત્ર પર એક ચક્રવાત બની રહ્યું છે. જે શુક્રવારે અરબ સાગરની ઉપર ઉભરે અને ઓમાન તટ તરફ આગળ વધે તેવી શક્યતા છે.

ગુજરાતમાં સતત વરસાદના કારણે લોકોનુ જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. વડોદરા સહિત અનેક શહેરોમાં પૂરની સ્થિતિ છે. એટલું જ નહીં વડોદરામાં તો નદીના પાણી શહેરમાં ઘૂસી જતા મગરો લોકોના ઘર સુધી પહોંચી ગયા છે. બીજી બાજુ હવામાન વિભાગની એક અપડેટે ચિંતા વધારી દીધી છે. હવામાન વિભાગે ગુજરાતમાં એક વાવાઝોડું આવે તેવી સંભાવના વ્યક્ત કરી છે.

હવામાન વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા એક રાષ્ટ્રીય બુલેટિનમાં જણાવવામાં આવ્યું છે કે ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છ ક્ષેત્ર પર એક ચક્રવાત બની રહ્યું છે. જે શુક્રવારે અરબ સાગરની ઉપર ઉભરે અને ઓમાન તટ તરફ આગળ વધે તેવી શક્યતા છે. આગળ જણાવ્યું છે કે સૌરાષ્ટ્ર અને કચ્છ પર ગાઢ દબાણ પશ્ચિમ દક્ષિણ પશ્ચિમ તરફ આગળ વધવા અને કચ્છ તથા આસપાસના પાકિસ્તાનના તટોથી પૂર્વોત્તર અરબ સાગરની ઉપર ઉભરે અને શુક્રવારે એક ચક્રવાતી તોફાનમાં ફેરવાય તેવી શક્યતા છે.

આઈએમડીના એક વૈજ્ઞાનિકે કહ્યું કે હાલના તોફાન અંગે અસામાન્ય વાત એ છે કે છેલ્લા કેટલાક દિવસથી તેની તીવ્રતા એક સરખી જોવા મળી છે. તેમણે કહ્યું કે ઉષ્ણકટિબંધીય તોફાન બે પ્રતિચક્રવાતો વચ્ચે સ્થિત છે- એક તિબ્બતી પઠાર ઉપર અને બીજુ અરબ પ્રાયદ્વીપની ઉપર. સૌરાષ્ટ્ર અને કચ્છ પર બનેલા ડીપ ડિપ્રેશનના કારણે આ ક્ષેત્રમાં ભારે વરસાદ પડ્યો છે.ઓગસ્ટ મહિનામાં એક દુર્લભ હવામાન સંબંધિત ઘટના હેઠળ ગુજરાતના કચ્છ અને સૌરાષ્ટ્ર વિસ્તારમાં શુક્રવારે અરબ સાગરમાં ચક્રવાત બનવાની અને ઓમાનના તટ તરફ આગળ વધવાની શક્યતા છે.

Wir haben diese Nachrichten zusammengefasst, damit Sie sie schnell lesen können. Wenn Sie sich für die Nachrichten interessieren, können Sie den vollständigen Text hier lesen. Weiterlesen:

Zee News /  🏆 7. in İN

Arabian Sea Gujarat Weather Forecast Kutch Saurashtra IMD Alert Heavy Rain Prediction Heavy Rain India News Gujarati News વાવાઝોડું આસના વાવાઝોડું ગુજરાતનું હવામાન ગુજરાત પર વાવાઝોડાનું જોખમ કચ્છ સૌરાષ્ટ્ર જામનગર ભાવનગર રાજકોટ ગુજરાતમાં વરસાદની આગાહી અંબાલાલ પટેલ અંબાલાલની આગાહી અંબાલાલની વરસાદની આગાહી અંબાલાલનો વરતારો ગુજરાત પર વાવાઝોડાનું જોખમ Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર

Deutschland Neuesten Nachrichten, Deutschland Schlagzeilen

Similar News:Sie können auch ähnliche Nachrichten wie diese lesen, die wir aus anderen Nachrichtenquellen gesammelt haben.

કોણ છે અમદાવાદના સૌથી અમીર શખ્સ, ટૂંકા સમયમાં ઉભી કરી દીધી 17 લાખ કરોડની કંપનીકોણ છે અમદાવાદના સૌથી અમીર શખ્સ, ટૂંકા સમયમાં ઉભી કરી દીધી 17 લાખ કરોડની કંપનીAhmedabads Richest Businessman Net Worth : શું તમને ખબર છે કે અમદાવાદના સૌથી અમીર શખ્સ કોણ છે, 17 લાખ કરોડ રૂપિયાની કંપની બનાવનારા આ વ્યક્તિની નેટવર્ટ શું છે તે જાણો
Weiterlesen »

તેલ કંપનીઓએ જાહેર કર્યા પેટ્રોલ-ડીઝલના નવા ભાવ, જાણો તમારા શહેરમાં ભાવ ઘટ્યો કે વધ્યોતેલ કંપનીઓએ જાહેર કર્યા પેટ્રોલ-ડીઝલના નવા ભાવ, જાણો તમારા શહેરમાં ભાવ ઘટ્યો કે વધ્યોPetrol-Diesel Price Today: આજે સવાર પડાતાની સાથે જ સામે આવ્યો પેટ્રોલ-ડીઝલનો નવો ભાવ...તેલ કંપનીઓએ જાહેર કરી દીધાં છે પેટ્રોલ-ડીઝલના નવા ભાવ...જાણો તમારા શહેરમાં શું છે સ્થિતિ...
Weiterlesen »

સંબંધોમાં રાજનીતિ! આ ભાઈ-બહેન છે અઠંગ રાજનેતા, કોઈ છે સાથે તો કોઈ છે વિરોધમાંસંબંધોમાં રાજનીતિ! આ ભાઈ-બહેન છે અઠંગ રાજનેતા, કોઈ છે સાથે તો કોઈ છે વિરોધમાંRaksha Bandhan 2024: આ છે રાજનીતિની ફેમસ ભાઈ-બહેનની જોડી...આ ભાઈ-બહેનની જોડી છે રાજનીતિના ખેલાડી, કોઈ આપે છે સાથ તો કોઈ આપે છે ટક્કર...
Weiterlesen »

પત્નીની હાજરીમાં જ પ્રેમી ગુજારતો દુષ્કર્મ, ભદ્ર કુટુંબની ગુજરાતી યુવતી સોશિયલ મીડિયાથી ફસાઈપત્નીની હાજરીમાં જ પ્રેમી ગુજારતો દુષ્કર્મ, ભદ્ર કુટુંબની ગુજરાતી યુવતી સોશિયલ મીડિયાથી ફસાઈગુજરાતમાં 2 એવા કેસ બહાર આવ્યા છે. જે સબક શિખવે છે કે સોશિયલ મીડિયાના માધ્યથી પ્રેમ કરવો અને પ્રેમાંધ બનીને પ્રેમી પર ભરોસો કરવો કેટલો ભારે પડે છે. આ બંને કિસ્સાઓ મા બાપ માટે પણ રેડ એલર્ટ સમાન છે. જેમને સમજવાની જરૂર છે કે બાળકો ક્યાં જાય છે શું કરે છે એની પર નજર રાખવાની પણ જરૂર છે.
Weiterlesen »

કાળા ડિબાંગ વાદળો વચ્ચે અમદાવાદમાં ધબધબાટી, આ વિસ્તારો પાણી પાણી, આ આગાહી છે હજું ભારે!કાળા ડિબાંગ વાદળો વચ્ચે અમદાવાદમાં ધબધબાટી, આ વિસ્તારો પાણી પાણી, આ આગાહી છે હજું ભારે!Ahmedabad Rain Alert: અમદાવાદ શહેરમાં બપોર બાદ અનેક વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. અમદાવાદ શહેરમાં ફરી એકવાર ધોધમાર વરસાદ પડ્યો છે. હાલમાં રાજ્ય ઉપર બે વરસાદી સિસ્ટમ સક્રિય છે. ત્યારે મેઘરાજા શહેરના અનેક વિસ્તારોમાં બઘડાટી બોલાવી છે.
Weiterlesen »

ફરી એકવાર ગુજરાત માટે મહાભયંકર આગાહી! આગામી 36 કલાકમાં શું થવાનું છે? તે તો ભગવાન બચાવે!ફરી એકવાર ગુજરાત માટે મહાભયંકર આગાહી! આગામી 36 કલાકમાં શું થવાનું છે? તે તો ભગવાન બચાવે!ખતરનાક વરસાદી સિસ્ટમ ગુજરાતથી માત્ર 150 કિમી દૂર છે. આવામાં ખરેખર ઈંચમાં નહીં પણ ફૂટમાં વરસાદના એંધાણ છે. કમ કે, આ સિસ્ટમ જ્યાંથી પસાર થઈ ત્યાં ભયંકર પૂર અને ઘાતક સ્થિતિ સર્જાઈ છે. રાજસ્થાન, મધ્યપ્રદેશમાં જ્યાંથી સિસ્ટમ પસાર થઈ ત્યાં ભયંકર સ્થિતિ સર્જાઇ છે. હજુ પણ વધારે ભયંકર વરસાદ આવશે.
Weiterlesen »



Render Time: 2025-02-25 09:08:54