Voting Leave: ઘણા રાજ્યોની સરકારે મતદાનના દિવસે રજા જાહેર કરી દીધી છે. ગુજરાતમાં પણ રજા જાહેર કરવામાં આવી છે. પરંતુ શું ખાનગી કંપનીમાં કામ કરતા લોકો મતદાનના દિવસે રજા લઈ શકે? જાણો શું કહે છે નિયમ...
Election 2024 : શું ખાનગી ઓફિસમાં નોકરી કરતા લોકો મતદાન કરવા માટે રજા કે હાફ ડે લઈ શકે? જાણો શું છે નિયમ
તમે જાણો છો ગુજરાતમાં ક્યા આવેલું છે પરશોત્તમ રૂપાલાનું ઘર, જાણો તેમના વિશે જાણી અજાણી વાતોWorld Heritage Day 2024: ભારતના 5 ગૌરવશાળી સ્થળ, જેને UNESCO તરફથી મળ્યો છે વર્લ્ડ હેરિટેજનો દરજ્જોMalavya Rajyog: માલવ્ય રાજયોગ આપશે 5 રાશિવાળાને રાજા જેવું જીવન, એકઝાટકે વધશે ધન-સંપત્તિદેશમાં સાત તબક્કામાં લોકસભાની ચૂંટણી યોજાવાની છે. પ્રથમ તબક્કામાં 19 એપ્રિલે મતદાન થશે. તો ગુજરાતની 26 લોકસભા સીટ પર ત્રીજા તબક્કામાં 7 મેએ મતદાન થવાનું છે, જ્યારે 4 જૂને પરિણામ આવશે.
Private Sector Voting Leave Voting Rule Leave For Voting Lok Sabha Chunav ચૂંટણી 2024 ખાનગી ક્ષેત્ર મતદાનની રજાઓ મતદાનના નિયમો મતદાનની રજાઓ લોકસભા ચૂંટણી
Deutschland Neuesten Nachrichten, Deutschland Schlagzeilen
Similar News:Sie können auch ähnliche Nachrichten wie diese lesen, die wir aus anderen Nachrichtenquellen gesammelt haben.
યુધ્ધ છેડાઈ ચૂક્યું છે એટલે હવે લાગ્યા સિવાય છૂટકો નથી, જાણો સંકલન સમિતીએ શું કરી જાહેરાતો?કરણસિંહ ચાવડાએ પત્રકાર પરિષદ કરીને આગામી કાર્યક્રમો અને ભાવિ રણનીતિ વિશે વાત કરતા જણાવ્યું હતું કે યુધ્ધ છેડાઈ ચૂક્યું છે એટલે હવે લાગ્યા સિવાય છૂટકો નથી. ક્ષત્રિયો આવતીકાલથી કાર્યક્રમો શરૂ કરશે. આવતીકાલે ગામડાઓમાં રામનવમીના દિવસે મહાઆરતી કરવામાં આવે.
Weiterlesen »
કોંગ્રેસના જેનીબેન! રાજકારણના પાઠ ઘરમાં જ શીખ્યા, માતાપિતા પણ લડી ચૂક્યા છે લોકસભાLoksabha Election : અમરેલી બેઠક પર જેનીબેન ઠુમ્મર અને ભરત સુતરિયા વચ્ચે કાંટે કી ટક્કર છે, આ બેઠક પર જેનીબેનનું પલડું ભારે હોવાનું ચર્ચાય છે, તો ભાજપને આંતરિક વિરોધ નડી શકે છે
Weiterlesen »
લોકસભા ચૂંટણીLoksabha Election : અમરેલી બેઠક પર જેનીબેન ઠુમ્મર અને ભરત સુતરિયા વચ્ચે કાંટે કી ટક્કર છે, આ બેઠક પર જેનીબેનનું પલડું ભારે હોવાનું ચર્ચાય છે, તો ભાજપને આંતરિક વિરોધ નડી શકે છે
Weiterlesen »
તમારૂ જે બેન્કમાં એકાઉન્ટ હોય અને તે ડૂબી જાય તો તમને કેટલા પૈસા પરત મળશે, જાણો શું છે નિયમડિપોઝિટ ઈન્શોયન્સ એન્ડ ક્રેડિટ ગેરંટી કોર્પોરેશન (DICGC)બેન્કના દેવાળું ફૂંકવા પર 5 લાખની રકમ આપે છે. પરંતુ જો તમે એક બેન્કની અલગ-અલગ બ્રાન્ચમાં એકાઉન્ટ ખોલાવ્યું છે તો તમને કેટલી રકમ મળશે? જાણો...
Weiterlesen »
જે લોકોનું પેટ મોટું હોય એ પેટ મોટું રાખીને મર્યાદાની બહાર ન જાય, શંકર ચોધરીએ નામ લીધા વગર કર્યા પ્રહારજોકે શંકર ચૉધરીએ ગેનીબેન ઠાકોરનું નામ લીધા વગર તેમના ઉપર પ્રહાર કરતા કહ્યું કે એમને ખબર છે કે આ કઈ બોલશે નહિ એટલે કોઈ મને ધરાઈને ગાળો બોલે છે. પણ હું એવું કંઈ નહીં કરું, ચૂંટણીઓ મહિના માટે છે પણ બોલેલા શબ્દો વર્ષો સુધી ચાલ્યા કરતા હોય છે. આજે રબારી સમાજે મને બોલાવ્યો અને હું ન આવું તે બને નહિ.
Weiterlesen »
Gold Price Today: 80,000 ને પાર જઇ શકે છે સોનું 1 વર્ષમાં 20% રિટર્નની આશા, શું છે એક્સપર્ટની સલાહ?Gold Price Update Today: આજે ફરી ગોલ્ડના ભાવ 72000 ને પાર નિકળી ગયા છે. મલ્ટી કમોડિટી એક્સચેંજ પર સોના ભાવ (MCX Gold Price) માં સતત વધાતા જોવા મળી રહ્યા છે. સોનાની સાથે જ ચાંદીના ભાવ (Silver Price) માં પણ તેજી છે.
Weiterlesen »