Fathers Day 2024: પિતા સાથે જોરદાર બોન્ડિંગ બનાવવું હોય તો કામ આવશે આ ટીપ્સ

Father's Day Nachrichten

Fathers Day 2024: પિતા સાથે જોરદાર બોન્ડિંગ બનાવવું હોય તો કામ આવશે આ ટીપ્સ
Father's Day 2024Fathers DayHappy Fathers Day
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 34 sec. here
  • 14 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 59%
  • Publisher: 63%

Fathers Day 2024: જીવનમાં માતાપિતાનું સ્થાન કોઈ ન લઈ શકે. સામાન્ય રીતે દરેક વ્યક્તિ પોતાની માતાની વધારે નજીક હોય છે અને તેને દિલની દરેક વાત કરે છે. પરંતુ વાત જો પિતા સાથે વાત શેર કરવાની હોય તો એટલી સરળતાથી થઈ શકતું નથી.

જીવનમાં માતાપિતાનું સ્થાન કોઈ ન લઈ શકે. સામાન્ય રીતે દરેક વ્યક્તિ પોતાની માતાની વધારે નજીક હોય છે અને તેને દિલની દરેક વાત કરે છે. પરંતુ વાત જો પિતા સાથે વાત શેર કરવાની હોય તો એટલી સરળતાથી થઈ શકતું નથી. એવું નથી હોતું કે પિતા માટે પ્રેમ નથી હોતો પરંતુ પિતા સાથે માતા જેવું બોન્ડિંગ હોતું નથી. જો કે આ વાત સંતાન અને પિતા બંનેને ખટકે છે.

જો કે પિતા સાથે પણ સ્ટ્રોંગ બોન્ડિંગ બનાવવું હોય તો ચિંતા કરવાની જરૂર નથી. આજે તમને કેટલીક એવી ટીપ્સ જણાવીએ જેને ફોલો કરશો તો પિતા સાથે પણ તમારા સંબંધો સ્ટ્રોંગ બનશે.પિતા જો કોઈ વાતમાં રોકે કે ટોકે તો તુરંત ગુસ્સે થઈ પોતાનું રિએકશન ન આપો. તેનાથી અલગ તેમની વાત સાંભળો અને સમજો. જો આમ કરશો તો તમારા મનમાં જે ગેરસમજ હશે તે દૂર થઈ જશે. ઘણીવાર વાત સમજ્યા વિના ગુસ્સો કરવાથી પિતા અને સંતાનને પાછળથી અફસોસ થાય છે.માતા સાથે તો બાળકો સૌથી વધુ સમય પસાર કરે છે .

વ્યસ્ત જીવનશૈલી હોય તો પણ દિવસ દરમિયાન એકવાર તો પોતાના પિતા પાસે બેસવું અને તેમની તબિયતના હાલચાલ પુછવા. તેમની દવાઓ, તેમના ટેસ્ટ વગેરે વસ્તુઓને હંમેશા ધ્યાનમાં રાખો. તેમની તબિયતની વાતમાં બાંધછોડ ન કરો.

Wir haben diese Nachrichten zusammengefasst, damit Sie sie schnell lesen können. Wenn Sie sich für die Nachrichten interessieren, können Sie den vollständigen Text hier lesen. Weiterlesen:

Zee News /  🏆 7. in İN

Father's Day 2024 Fathers Day Happy Fathers Day How To Make Strong Bond With Father Father And Children Relation Tips Strong Bond With Father Tips For Fathers Day Family Tips Relationship Tips Tips For Relationship ફાધર્સ ડે 2024 રિલેશનશીપ ટીપ્સ

Deutschland Neuesten Nachrichten, Deutschland Schlagzeilen

Similar News:Sie können auch ähnliche Nachrichten wie diese lesen, die wir aus anderen Nachrichtenquellen gesammelt haben.

World Food Safety Day: કલાકો સુધી લાઈટ થઈ જાય ગુલ તો ફ્રીજમાં રાખેલી વસ્તુઓને ફ્રેશ રાખવા કામ આવશે આ 5 ટીપ્સWorld Food Safety Day: કલાકો સુધી લાઈટ થઈ જાય ગુલ તો ફ્રીજમાં રાખેલી વસ્તુઓને ફ્રેશ રાખવા કામ આવશે આ 5 ટીપ્સWorld Food Safety Day: ગરમીથી ખાવા પીવાની વસ્તુઓ ખરાબ ન થાય તે માટે તેને ફ્રિજમાં રાખવામાં આવે છે. તેવામાં જો કલાકો સુધી લાઈટ ન હોય તો પછી ખાવા પીવાની વસ્તુઓને કેવી રીતે સુરક્ષિત રાખવી આજે તમને જણાવીએ.
Weiterlesen »

TATA ના શેરમાં આવશે મોટો ઘટાડો, એક્સપર્ટે કહ્યું- ₹843 સુધી તૂટશે ભાવ, વેચી દોTATA ના શેરમાં આવશે મોટો ઘટાડો, એક્સપર્ટે કહ્યું- ₹843 સુધી તૂટશે ભાવ, વેચી દોTata Group Share: જો તમારી પાસે પણ ટાટા ગ્રુપના આ શેર હોય તો તમારા માટે કામના સમાચાર છે.
Weiterlesen »

Relationship Tips: જે છોકરાને હોય આ આદતો તેને છોકરી કહી દે છે આવજો, બ્રેકઅપ ન કરવું હોય તો છોડી દેવી આ કુટેવોRelationship Tips: જે છોકરાને હોય આ આદતો તેને છોકરી કહી દે છે આવજો, બ્રેકઅપ ન કરવું હોય તો છોડી દેવી આ કુટેવોRelationship Tips:આ આદતો એવી છે જેને શરુઆતમાં છુપાવો તો પણ સમય જતા તે છોકરીઓની સામે આવી જ જાય છે. જે છોકરાને આ આદતો હોય તેને મોટાભાગે ફીમેલ પાર્ટનર છોડી દેતી હોય છે. કારણ કે આ આદતો ફીમેલ પાર્ટનર સહન કરી શકતી નથી તેથી જો સંબંધને ટકાવી રાખવો હોય તો છોકરાઓએ આ આદત છોડી દેવી જોઈએ.
Weiterlesen »

આગામી ત્રણ કલાક માટે આગાહી : અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં આવશે ગાજવીજ સાથે ધોધમાર વરસાદઆગામી ત્રણ કલાક માટે આગાહી : અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં આવશે ગાજવીજ સાથે ધોધમાર વરસાદRain Alert : ગુજરાતમાં 3 દિવસ વરસાદની હવામાનની આગાહી, આજથી 3 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, આગામી ત્રણ કલાકમાં રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગે નાવ કાસ્ટ જાહેર કર્યું
Weiterlesen »

Busy life: શરીરને પણ હોય આરામની જરૂર, આ 4 લક્ષણો દેખાય તો તુરંત લેવો રુટીનથી બ્રેકBusy life: શરીરને પણ હોય આરામની જરૂર, આ 4 લક્ષણો દેખાય તો તુરંત લેવો રુટીનથી બ્રેકBusy life:આપણું શરીર પણ તેની જરૂરિયાતો વિશે જણાવે છે. પણ મોટાભાગના લોકો આ વાત પર ધ્યાન આપતા નથી અને જ્યાં સુધી દોડાય ત્યાં સુધી દોડી લે છે. લાંબા સમય સુધી શરીરને જો બ્રેક આપવામાં ન આવે તો તેનું પરિણામ ઘાતક હોઈ શકે છે.
Weiterlesen »

Income Tax રાખે છે આ ટ્રાંજેક્શન પર નજર, નાનકડી ભૂલ કરી તો આવશે NoticeIncome Tax રાખે છે આ ટ્રાંજેક્શન પર નજર, નાનકડી ભૂલ કરી તો આવશે NoticeNotice Of Income Tax Department: ભલે જ હવે ડિજિટલ પેમેન્ટ (Digital Payment) નો જમાનો છે, પરંતુ આજે પણ ઘણા બધા લોકોને કેશ ટ્રાંજેક્શન (Cash Transaction) કરવું સરળ લાગે છે અને સારું પણ. જોકે ઘણા લોકો કેશ ટ્રાંજેક્શન એટલા માટે પણ કરે છે કે કારણ કે તે ઇનકમ ટેક્સ વિભાગની રડારથી બચીને રહેવા માંગે છે.
Weiterlesen »



Render Time: 2025-02-25 21:22:31