Watch Video: ગત સીઝનમાં ગુજરાત ટાઈટન્સની કેપ્ટન્સી હતી ત્યારે પણ હાર્દિકે મોહમ્મદ શમીને કેચ છોડવા બદલ એલફેલ શબ્દો કહ્યા હતા. માહોલ એટલો ગરમાઈ ગયો કે ફ્રેન્ચાઈઝીના માલિકોએ વચ્ચે પડવું પડ્યું હતું. જ્યારે હવે હાર્દિક જસપ્રીત બુમરાહ પર બૂમાબૂમ કરતો હોય તેવો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.
Watch Video: ગત સીઝનમાં ગુજરાત ટાઈટન્સની કેપ્ટન્સી હતી ત્યારે પણ હાર્દિકે મોહમ્મદ શમીને કેચ છોડવા બદલ એલફેલ શબ્દો કહ્યા હતા. માહોલ એટલો ગરમાઈ ગયો કે ફ્રેન્ચાઈઝીના માલિકોએ વચ્ચે પડવું પડ્યું હતું. જ્યારે હવે હાર્દિક જસપ્રીત બુમરાહ પર બૂમાબૂમ કરતો હોય તેવો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. Narmada River Love StoryBAD FOOD COMBINATIONS હાર્દિક પંડ્યા અવારનવાર પોતાના વ્યવહારના કારણે ચર્ચામાં રહે છે અને ટ્રોલ થતો રહે છે.
જ્યારે હાર્દિક પંડ્યાએ જસપ્રીત બુમરાહ પર બૂમો પાડી તો તેનો ચહેરો જોવા લાયક હતો. બુમરાહ નિરાશ જોવા મળ્યો હતો. બુમરાહે છતાં હસતા હસતા બીજી તરફ જોવા માંડ્યું. આ ઘટના કોલકાતા નાઈટ રાઈડર્સની ઈનિંગની 17મી ઓવરમાં ઘટી હતી. તે ઓવરમાં હાર્દિક પંડ્યાની ખુબ ધોલાઈ થઈ હતી. તેને છગ્ગા પડ્યા. ચાર ઓવરના સ્પેલમાં 44 રન આપ્યા અને બે વિકેટ લીધી.મુંબઈ ઈન્ડિયન્સ આઈપીએલ 2024માં સતત ચોથી મેચ હારી છે. હાર્દિકને ટીમે સતત 3 હાર સાથે લીગની શરૂઆત પણ કરી હતી. કેકેઆર વિરુદ્ધ મેચમાં હાર્દિકની કેપ્ટન્સી ઉપર પણ સવાલ ઉઠ્યા હતા.
Hardik Pandya Jasprit Bumrah MI Vs KKR Viral Video Cricket Gujarati News હાર્દિક પંડ્યા જસપ્રીત બુમરાહ આઈપીએલ 2024 મુંબઈ ઈન્ડિયન્સ કોલકાતા નાઈટ રાઈડર્સ Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર
Deutschland Neuesten Nachrichten, Deutschland Schlagzeilen
Similar News:Sie können auch ähnliche Nachrichten wie diese lesen, die wir aus anderen Nachrichtenquellen gesammelt haben.
દેશમાં અને ગુજરાતમાં ચોમાસું ક્યારે આવશે અને કેવું જશે, અંબાલાલ પટેલની નવી આગાહીMonsoon 2024 Prediction : હાલ સમગ્ર દેશમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે કમોસમી વરસાદની આગાહી છે, અંબાલાલ પટેલે આ વર્ષે ચોમાસું ક્યારે આવશે અને કેવું જશે તેની આગાહી કરી છે
Weiterlesen »
DC vs GT: શુભમન ગિલની એક ભૂલ ગુજરાત ટાઈટન્સને ભારે પડી ગઈ, ખતરનાક બોલર સાથે આવું વર્તન કેમ?DC vs GT: ગુજરાત ટાઈટન્સનું આ સીઝનમાં પરફોર્મન્સ નબળું જોવા મળી રહ્યું છે. ટીમના કેપ્ટન શુભમન ગિલને ટીમ ઈન્ડિયાના ભવિષ્યના કેપ્ટન તરીકે પણ જોવામાં આવી રહ્યો છે. પરંતુ ગિલ એન્ડ કંપનીની સફલ આ ટુર્નામેન્ટમાં ખુબ ઉતાર ચડાવવાળી જોવા મળી રહી છે
Weiterlesen »
હવે 2000 રૂપિયાને પાર પહોંચી ગયો આ મલ્ટીબેગર, 4 વર્ષ પહેલા 8 રૂપિયા હતો શેરનો ભાવકેપીઆઈ ગ્રીન એનર્જીનો શેર સતત ત્રીજા દિવસે અપર સર્કિટ પર છે. કંપનીના શેર બુધવારે 5 ટકાની તેજીની સાથે 2008.85 રૂપિયા પર પહોંચી ગયા છે. 4 વર્ષ પહેલા કંપનીના શેરનો ભાવ 8 રૂપિયા હતો.
Weiterlesen »
આલિયા અને ઐશ્વર્યાને ઓવરટેક કરી જાય એવો ચમકશે તમારો ચહેરો, કરો આ સ્પ્રેનો ઉપયોગSkin Care Tips: આજે અમે તમારા માટે સન સ્પ્રે બનાવવાની રીત લાવ્યા છીએ. આ તમારી ત્વચાને ટેનિંગ અને સનબર્ન જેવી સમસ્યાઓથી બચાવે છે. આ સાથે, તે તમારી ત્વચાને તાત્કાલિક ઠંડકનો પણ અહેસાસ આપે છે. સન સ્પ્રે એલોવેરા જેલ, નાળિયેર તેલ અને આવશ્યક તેલની મદદથી તૈયાર કરવામાં આવે છે.
Weiterlesen »
IPL 2024 ની અડધી સફર પૂરી, આ 2 ટીમ પ્લેઓફની રેસમાંથી લગભગ બહાર, જાણો ગુજરાતની સ્થિતિઈન્ડિયન પ્રીમિયર લીગમાં રમાઈ રહેલી દરેક મેચ બાદ પોઈન્ટ ટેબલમાં મસમોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. એક દિવસ પહેલા જ્યારે સનરાઈઝર્સ હૈદરાબાદે 5મી જીત બાદ બીજુ સ્થાન મેળવ્યું અને બીજા જ દિવસે કોલકાતા નાઈટરાઈડર્સે રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુને હરાવીને પોતાની જગ્યા પાછી મેળવી લીધી.
Weiterlesen »
આજે ભારે પવન સાથે આ વિસ્તારોમાં થશે વરસાદ, ઘરેથી નીકળતા પહેલાં જાણી લેજો આગાહીWeather Update Today: ભરઉનાળે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે વરસાદની આગાહી. રાજધાની દિલ્લી સહિત દેશના વિવિધ રાજ્યોમાં વાતાવરણમાં સતત આવી રહ્યો છે બદલાવ. છેલ્લાં બે દિવસમાં અચાનક નીચે ગયું છે તાપમાન.
Weiterlesen »