DC vs GT: ગુજરાત ટાઈટન્સનું આ સીઝનમાં પરફોર્મન્સ નબળું જોવા મળી રહ્યું છે. ટીમના કેપ્ટન શુભમન ગિલને ટીમ ઈન્ડિયાના ભવિષ્યના કેપ્ટન તરીકે પણ જોવામાં આવી રહ્યો છે. પરંતુ ગિલ એન્ડ કંપનીની સફલ આ ટુર્નામેન્ટમાં ખુબ ઉતાર ચડાવવાળી જોવા મળી રહી છે
Mars Transit in Aries: મેષ રાશિમાં મંગળના પ્રવેશથી પલટી મારશે 3 રાશિઓનું ભાગ્ય, નોકરી-વેપારમાં મળશે ચારગણી સફળતાદૈનિક રાશિફળ 25 એપ્રિલ: મેષથી લઈ મીન સુધીની રાશિ માટે કેટલો શુભ છે ગુરુવાર જાણવા વાંચો આજનું રાશિફળભરઉનાળે ભૂક્કા બોલાવી નાંખે તેવી અંબાલાલની આગાહી; મે મહિનામાં આંધી, તોફાન, માવઠું ગુજરાતને ઘમરોળશે!. દિલ્હી સામે 17 એપ્રિલના રોજ શરમજનક હાર બાદ ગુજરાતની ટીમ ગઈ કાલે 25 એપ્રિલે હિસાબ બરાબર કરશે તેવી ધારણા હતી. મુકાબલો રોમાંચક જરૂર બન્યો પણ ગુજરાત ટાઈટન્સે હારનો સામનો કરવો પડ્યો.
દિલ્હી તરફથી પહેલી જ ઓવરથી ધૂંઆધાર શરૂઆત જોવા મળી હતી. જેક ફ્રેઝર અને પૃથ્વી શો ઘાતક સાબિત થઈ શકે તેમ હતા. પરંતુ આ મુસીબતની ઘડીમાં ટીમ માટે સંકટમોચક બન્યો ફાસ્ટ બોલર સંદીપ વોરિયર જેણે પૃથ્વીને 11 રન અને જેક ફ્રેઝરને 23 રન પર પેવેલિયન ભેગા કર્યા. એટલું જ નહીં પાવર પ્લેમાં જ સંદીપે પોતાની ત્રીજી વિકેટ શાઈ હોપના સ્વરૂપમાં લીધી. પરંતુ તેનું આ પ્રદર્શન કદાચ શુભમન ગિલને નજરે ચડ્યું નહીં.સંદીપ વોરિયર તે દરમિયાન દિલ્હીની ગતિ પર બ્રેક લગાવતો જોવા મળ્યો હતો જ્યારે મોટાભાગના બોલરો પીટાઈ રહ્યા હતા.
Shubman Gill DC Vs GT Sandeep Warrier Cricket Sports News Gujarati News Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર
Deutschland Neuesten Nachrichten, Deutschland Schlagzeilen
Similar News:Sie können auch ähnliche Nachrichten wie diese lesen, die wir aus anderen Nachrichtenquellen gesammelt haben.
CSK vs LSG: ઋતુરાજ પર સ્ટોઇનિસની સદી ભારે પડી, લખનઉએ ચેન્નઈને બીજી વખત હરાવ્યુંIPL 2024, CSK Vs LSG Match Highlights: KL રાહુલની કપ્તાની હેઠળ લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) એ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024માં તેની 5મી મેચ જીતી લીધી છે. મંગળવારે (23 એપ્રિલ) રમાયેલી મેચમાં તેણે ઋતુરાજ ગાયકવાડની આગેવાની હેઠળની ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)ને 6 વિકેટથી હરાવ્યું હતું.
Weiterlesen »
Bird Flu Virus: લોકોમાં ચિંતાની લહેર!!! પેશ્ચ્યુરાઇઝ દૂધમાંથી મળ્યા બર્ડ ફ્લૂ વાયરસના અંશpasteurized milk: : આ ખુલાસો એવા સમયે થયો છે જ્યારે એક મહિનાથી ઓછા સમય પહેલાં અમેરિકાના ઘણા રાજ્યોની ડેરી ગાયોમાં પહેલીવાર બર્ડ ફ્યૂલના H5N1 સ્ટ્રેનની ખબર પડી છે.
Weiterlesen »
PBKS vs GT Playing 11: પંજાબ-ગુજરાતની વચ્ચે મુકાબલો, પ્લેઇંગ 11 માં થઇ શકે છે આશ્વર્યજનક ફેરફારIPL 2024 PBKS vs GT: પંજાબ કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સની વચ્ચે મુલ્લાંપુરમાં મેચ રમાશે. પંજાબે ગત મુકાબલામાં ગુજરાતને હરાવ્યું હતું.
Weiterlesen »
સલમાન ખાન ફાયરિંગ કેસમાં વધુ એક ગુજરાત કનેક્શન નીકળ્યું, એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ દયા નાયક પહોંચ્યા સુરતSalman Khan House Firing : મુંબઈ સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ કેસ, મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના સુરત શહેરમાં ધામા, આરોપીઓએ રિવોલ્વર સુરતની તાપી નદીમાં ફેંકી હતી, રિવોલ્વરની તપાસ માટે ક્રાઈમ બ્રાન્ચ સુરત પહોંચી, ક્રાઈમ બ્રાન્ચ અલગ-અલગ એંગલથી તપાસ કરી રહી...
Weiterlesen »
IPL 2024 का गणित: आज गुजरात के पास टॉप-2 पर आने का मौका, लखनऊ प्लेऑफ-रेस में चेन्नई से आगे निकलीCSK vs LSG ipl 2024 points table analysis Marcus Stoinis Ruturaj Gaikwad GT vs DC
Weiterlesen »
BIG BREAKING: ક્ષત્રિય સમાજના આગેવાનોએ ગુજરાત હાઇકોર્ટમાં કરી PIL, જાણો કેમક્ષત્રિય સમાજના આગેવાનોએ ગુજરાત હાઇકોર્ટમાં એક PIL કરી છે. પોલીસની દમનગીરી મુદે હાઇકોર્ટમાં જાહેરહિતની અરજી કરાઈ હોવાનું જાણવા મળી રહ્યું છે. ક્ષત્રિય સમાજના આગેવાનોએ કાળા વાવટા સાથે શાંતિપૂર્ણ માહોલમાં વિરોધ કરવો એ હક હોવા છતાં અટકાયત કરે તે યોગ્ય નહીં તેવો અરજીમાં ઉલ્લેખ કર્યો છે.
Weiterlesen »