Multibagger stocks: ગજબનો શેર! એક વર્ષમાં 1000%ની તોફાની તેજી, ભાવ 26 રૂપિયાથી 280 રૂપિયા પર પહોંચી ગયો

RS Software Nachrichten

Multibagger stocks: ગજબનો શેર! એક વર્ષમાં 1000%ની તોફાની તેજી, ભાવ 26 રૂપિયાથી 280 રૂપિયા પર પહોંચી ગયો
Multibagger StocksShare PerformanceBusiness News
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 28 sec. here
  • 18 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 71%
  • Publisher: 63%

આઈટી ઈન્ડસ્ટ્રીઝ સાથે સંકળાયેલી આરએસ સોફ્ટવેરના શેરોએ છેલ્લા એક વર્ષમાં છપ્પરફાડ રિટર્ન આપીને રોકાણકારોને માલામાલ કર્યા છે. આરએસ સોફ્ટવેરના શેર છેલ્લા એક વર્ષમાં 26 રૂપિયાથી ઉછળીને 280 રૂપિયા પાર જતા રહ્યા છે.

Multibagger stocks: ગજબનો શેર! એક વર્ષમાં 1000%ની તોફાની તેજી, ભાવ 26 રૂપિયાથી 280 રૂપિયા પર પહોંચી ગયો

daily horoscopeentertainment newsરણવીર સિંહની ઓન-સ્ક્રીન બહેને લાલ મિની ડ્રેસમાં મચાવી ધૂમ, ફોટા થયા વાયરલ કંપનીના શેરમાં એક વર્ષમાં 1000 ટકા કરતા વધુનો ઉછાળો જોવા મળ્યો છે. આરએસ સોફ્ટવેરના શેર સોમવારે 22 એપ્રિલના રોજ 286.80 રૂપિયાના સ્તરે બંધ થયા હતા. કંપનીના શેરોનું 52 અઠવાડિયાનું હાઈ લેવલ 298.50 રૂપિયા છે. જ્યારે 52 અઠવાડિયાનું લો લેવલ 25.55 રૂપિયા છે.આરએસ સોફ્ટવેરના શેર 24 એપ્રિલ 2023ના રોજ 26 રૂપિયા પર હતા. કંપનીના શેર 22 એપ્રિલ 2024ના રોજ 286.80 રૂપિયા પર બંધ થયા. કંપનીના શેરોમાં છેલ્લા એક વર્ષમાં 1003 ટકાનો જબરદસ્ત ઉછાળો આવ્યો છે.

Wir haben diese Nachrichten zusammengefasst, damit Sie sie schnell lesen können. Wenn Sie sich für die Nachrichten interessieren, können Sie den vollständigen Text hier lesen. Weiterlesen:

Zee News /  🏆 7. in İN

Multibagger Stocks Share Performance Business News Gujarati News Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર

Deutschland Neuesten Nachrichten, Deutschland Schlagzeilen

Similar News:Sie können auch ähnliche Nachrichten wie diese lesen, die wir aus anderen Nachrichtenquellen gesammelt haben.

10 પૈસા પરથી 240 રૂપિયા ઉપર પહોંચી ગયો આ શેર, 244000% ની તોફાની તેજી10 પૈસા પરથી 240 રૂપિયા ઉપર પહોંચી ગયો આ શેર, 244000% ની તોફાની તેજીBusiness News: શેર બજારમાં રોકાણ કરતા હોવ તો આ શેર વિશે તમે જાણો છો ખરા? લોંગ ટર્મ રોકાણકારોને આ કંપનીના શેરોએ માલામાલ કરી દીધા છે. કેપ્રી ગ્લોબલ કેપિટલના શેર છેલ્લા કેટલાક વર્ષોથી 10 પૈસાથી ચડીને હવે 240 રૂપિયા પાર પહોંચી ગયા છે.
Weiterlesen »

38 રૂપિયા પર આવ્યો હતો સોલર કંપનીનો IPO,દોઢ વર્ષમાં 1700ને પાર પહોંચ્યો શેર, 4400% ની તોફાની તેજી38 રૂપિયા પર આવ્યો હતો સોલર કંપનીનો IPO,દોઢ વર્ષમાં 1700ને પાર પહોંચ્યો શેર, 4400% ની તોફાની તેજીઈન્સોલેશન એનર્જીના શેર દોઢ વર્ષમાં 38 રૂપિયાથી વધી 1700 રૂપિયાને પાર પહોંચી ગયા છે. કંપનીના સ્ટોકે 4400 ટકાથી વધુનું રિટર્ન આપ્યું છે. ઈન્સોલેશન એનર્જીના સ્ટોકે રોકાણકારોને મોટી કમાણી કરાવી છે.
Weiterlesen »

6% વધ્યો અંબાણીની કંપનીનો પ્રોફિટ, શેર પર એક્સપર્ટ સતર્ક, ₹318 પર આવશે ભાવ!6% વધ્યો અંબાણીની કંપનીનો પ્રોફિટ, શેર પર એક્સપર્ટ સતર્ક, ₹318 પર આવશે ભાવ!જિયો ફાઇનાન્શિયલ સર્વિસિસે શેર બજારને આપેલી સૂચનામાં કહ્યું કે કંપનીનો નફો નાણાકીય વર્ષ 2023-24 માં અનેક ગણો વધીને 1,605 કરોડ રૂપિયા થયો, જે ગત વર્ષેમાં 31 કરોડ રૂપિયા હતો.
Weiterlesen »

Mulitbagger stock: 3 વર્ષમાં જ બનાવી દીધા કરોડપતિ, 18 થી 800 રૂપિયા પહોંચી આ શેરની કિંમતMulitbagger stock: 3 વર્ષમાં જ બનાવી દીધા કરોડપતિ, 18 થી 800 રૂપિયા પહોંચી આ શેરની કિંમતInvestments Tips: આ મલ્ટીબેગર શેરે ફક્ત 3 વર્ષમાં 4,420 ટકાનું મલ્ટીબેગર રિટર્ન આપ્યું છે. એટલું જ નહી ગત એક વર્ષમાં જ તેના શેરોમાં 279 ટકાનો ઉછાળો આવ્યો છે.
Weiterlesen »

37 રૂપિયા પર ખુલ્યો હતો IPO, હવે 1300 રૂપિયા પાર થઈ ગયો શેર, રોકાણકારોને છપ્પરફાડ કમાણી થઈ37 રૂપિયા પર ખુલ્યો હતો IPO, હવે 1300 રૂપિયા પાર થઈ ગયો શેર, રોકાણકારોને છપ્પરફાડ કમાણી થઈએક નાની કંપની નોલેજ મરીન એન્ડ એન્જિનિયરિંગના શેરોએ 3 વર્ષમાં જ રોકાણકારોને માલામાલ કરી દીધા. નોલેજ મરીન એન્ડ એન્જિનિયરિંગનો આઈપીઓ 3 વર્ષ પહેલા 37 રૂપિયાના ભાવે ખુલ્યો હતો. કંપનીના શેર 19 એપ્રિલ 2024ના રોજ 1350 રૂપિયા પર બંધ થયા છે.
Weiterlesen »

5 રૂપિયાના આ શેર પર તૂટી પડ્યા વિદેશી રોકાણકારો, 7 કરોડથી વધુ શેર ખરીદ્યા, રોકાણકારો માલામાલ5 રૂપિયાના આ શેર પર તૂટી પડ્યા વિદેશી રોકાણકારો, 7 કરોડથી વધુ શેર ખરીદ્યા, રોકાણકારો માલામાલPenny Stock: વિકાસ લાઈફકેર લિમિટેડના શેર આજે ચર્ચામાં છે. કંપનીના શેર આજે 4 ટકા ચડીને 5.22 રૂપિયા પર પહોંચી ગયા. આ પેની સ્ટોક પર વિદેશી રોકાણકારો ફિદા છે. આ જ કારણ છે કે માર્ચ ત્રિમાસિકમાં તેમાં પોતાની ભાગીદારી વધારી છે.
Weiterlesen »



Render Time: 2025-02-26 16:21:11