Petrol-Diesel: વાહન લઈને બહાર નીકળતા પહેલાં એકવાર જાણી લેજો પેટ્રોલ-ડીઝલનો નવો ભાવ

Petrol-Diesel Cheaper Nachrichten

Petrol-Diesel: વાહન લઈને બહાર નીકળતા પહેલાં એકવાર જાણી લેજો પેટ્રોલ-ડીઝલનો નવો ભાવ
Oil SectorOil CompaniesBusiness Sector
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 26 sec. here
  • 20 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 77%
  • Publisher: 63%

Petrol-Diesel Cheaper: પેટ્રોલ-ડીઝલના વધતા ભાવને કારણે સામાન્ય માણસનું બજેટ ખોરવાઈ જતું હોય છે. પેટ્રોલ-ડીઝલના વધતા ભાવ દરેક વસ્તુઓના ભાવ વધારા માટે મહંદઅંશે જવાબદાર હોય છે. કારણકે, ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ વધે છે. એજ કારણે મોંઘવારી વધે છે. ત્યારે જાણો આજે શું છે પેટ્રોલ-ડીઝલનો ભાવ...

દૈનિક રાશિફળ 11 ઓગસ્ટ: આજે મિથુન રાશિને અચાનક મોટો ધનલાભ થઈ શકે છે, વાંચો મેષથી લઈ મીન સુધીના લોકોનું આજનું રાશિફળgujarat weather forecastBollywood newsકેટલાક સમયથી ક્રૂડ ઓઈલ ના ભાવ માં ઘટાડો જોવા મળી રહ્યો છે. ગઈકાલે પણ ઘટાડો જોવા મળ્યો હતો. કાચા તેલમાં ઘટાડાની અસર ડીઝલ અને પેટ્રોલ પર જોવા મળે છે. શુક્રવારે પણ કાચા તેલની કિંમત 0.37 ટકા ઘટીને 6,398 રૂપિયા પ્રતિ બેરલ થઈ ગઈ હતી. જો ગ્લોબલ લેવલની વાત કરીએ તો અત્યારે ક્રૂડ ઓઈલ 76-79 ડોલર પ્રતિ બેરલની વચ્ચે છે.

આ ઘટાડા સાથે, ક્રૂડ ઓઇલ હવે પ્રતિ બેરલ રૂ. 6,398 પર છે. 10,346 લોટમાં વેપાર થયો હતો. વૈશ્વિક સ્તરે વેસ્ટ ટેક્સાસ ઈન્ટરમીડિયેટ ક્રૂડ ઓઈલ 0.09 ટકા ઘટીને $76.12 પ્રતિ બેરલ થઈ ગયું છે. બીજી બાજુ, બ્રેન્ટ ક્રૂડની કિંમત બેરલ દીઠ $ 79.05 પર ટ્રેડ થઈ રહી છે, જે 0.14 ટકાનો ઘટાડો દર્શાવે છે.માર્ચમાં કંપનીઓ દ્વારા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સુધારો કરવામાં આવ્યો હતો. સરકારી ઓઈલ કંપનીઓ દ્વારા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લિટર 2 રૂપિયાનો ફેરફાર કરવામાં આવ્યો હતો અને ત્યારથી લોકોને કોઈ ડિસ્કાઉન્ટ મળ્યું નથી.

Wir haben diese Nachrichten zusammengefasst, damit Sie sie schnell lesen können. Wenn Sie sich für die Nachrichten interessieren, können Sie den vollständigen Text hier lesen. Weiterlesen:

Zee News /  🏆 7. in İN

Oil Sector Oil Companies Business Sector Petrol Diesel Union Budget 2024 Petrol Diesel Price Today પેટ્રોલ ડીઝલ ભાવ કિંમત ઓઈલ બજેટ ઓઈલ સેક્ટર તેલ કંપનીઓ ગુજરાત સમાચાર તાજા ભાવ પેટ્રોલ ડીઝલની કિંમત

Deutschland Neuesten Nachrichten, Deutschland Schlagzeilen

Similar News:Sie können auch ähnliche Nachrichten wie diese lesen, die wir aus anderen Nachrichtenquellen gesammelt haben.

બજેટ પહેલાં કરોડો વાહન ચાલકોને મળ્યા રાહતના સમાચાર? જાણો પેટ્રોલ-ડીઝલનો નવો ભાવબજેટ પહેલાં કરોડો વાહન ચાલકોને મળ્યા રાહતના સમાચાર? જાણો પેટ્રોલ-ડીઝલનો નવો ભાવPetrol-Diesel Price Today: વધતી જતી મોંઘવારી પર વધતા જતા પેટ્રોલ-ડીઝલના ભાવે સામાન્ય માણસનું જીવન બદથી બદતર કરી નાંખ્યું છે. ત્યારે બજેટ સરકાર સામે જોશે એવી વાહનચાલકોને આશા છે. ત્યારે જાણો બજેટ પહેલાં પેટ્રોલ-ડીઝલના ભાવ...
Weiterlesen »

બજેટના બે દિવસ પહેલાં મળી મોટી ખુશખબર! પેટ્રોલ-ડીઝલમાં વાહનચાલકોને મળી કેટલી રાહત?બજેટના બે દિવસ પહેલાં મળી મોટી ખુશખબર! પેટ્રોલ-ડીઝલમાં વાહનચાલકોને મળી કેટલી રાહત?Petrol-Diesel Price Today: પેટ્રોલ-ડીઝલના વધતા ભાવે સમાન્ય માણસની કમર તોડી નાંખી છે. ત્યારે બજેટ પહેલાં પેટ્રોલ-ડીઝલ આજે ફરી એકવાર બદલાઈ ગયો પેટ્રોલ-ડીઝલનો ભાવ.
Weiterlesen »

Petrol-Diesel: પેટ્રોલ-ડીઝલના નવા ભાવ જાહેર, જાણો ખિસ્સા ખાલી થશે કે બચશે બે પૈસા?Petrol-Diesel: પેટ્રોલ-ડીઝલના નવા ભાવ જાહેર, જાણો ખિસ્સા ખાલી થશે કે બચશે બે પૈસા?Petrol-Diesel Price Today: આજે 4 ઓગસ્ટની વહેલી સવારે જ પેટ્રોલ-ડીઝલના નવા ભાવ જાહેર કરી દેવામાં આવ્યાં. શું તમે તમારા શહેરનો લેટેસ્ટ ભાવ જાણવા માંગો છો, તો બધી જ માહિતી તમને આ આર્ટિકલમાં મળી જશે...
Weiterlesen »

Petrol-Diesel Price: ઓગસ્ટની શરૂઆતમાં જ પેટ્રોલ-ડીઝલમાં મોટો ધડાકો! જાણો કેટલો વધ્યો ભાવPetrol-Diesel Price: ઓગસ્ટની શરૂઆતમાં જ પેટ્રોલ-ડીઝલમાં મોટો ધડાકો! જાણો કેટલો વધ્યો ભાવPetrol-Diesel Price Today: પેટ્રોલ-ડીઝલનો ભાવ વધે તો ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ વધે છે. એજ કારણે મોંઘવારી વધે છે. તેથી જ પેટ્રોલ-ડીઝલના વધતા ભાવને કારણે સામાન્ય માણસનું બજેટ ખોરવાઈ જતું હોય છે. પેટ્રોલ-ડીઝલના વધતા ભાવ દરેક વસ્તુઓના ભાવ વધારા માટે મહંદઅંશે જવાબદાર હોય છે.
Weiterlesen »

શું સવાર પડતા જ તેલ કંપનીઓએ આપી ખુશખબર? જાણો પેટ્રોલ-ડીઝલના લેટેસ્ટ ભાવશું સવાર પડતા જ તેલ કંપનીઓએ આપી ખુશખબર? જાણો પેટ્રોલ-ડીઝલના લેટેસ્ટ ભાવPetrol-Diesel Cheaper: પેટ્રોલ-ડીઝલના વધતા ભાવને કારણે સામાન્ય માણસનું બજેટ ખોરવાઈ જતું હોય છે. પેટ્રોલ-ડીઝલના વધતા ભાવ દરેક વસ્તુઓના ભાવ વધારા માટે મહંદઅંશે જવાબદાર હોય છે. કારણકે, ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ વધે છે. એજ કારણે મોંઘવારી વધે છે. ત્યારે જાણો આજે શું છે પેટ્રોલ-ડીઝલનો ભાવ...
Weiterlesen »

મહિનો બદલાતા પહેલાં જ બદલાઈ ગયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો કેટલાં ઘટ્યાંમહિનો બદલાતા પહેલાં જ બદલાઈ ગયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો કેટલાં ઘટ્યાંPetrol-Diesel Price Today: પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત બદલાવ થતાં હોય છે. પેટ્રોલ-ડીઝલના વધતા ભાવ મોંઘવારી વધારવામાં મહત્ત્વ પૂર્ણ ભાગ ભજવે છે. ત્યારે જાણીએ કે આ વખતે શું છે તાજો ભાવ...તમને નફો થશે કે નુકસાન...?
Weiterlesen »



Render Time: 2025-02-25 16:25:58