લોકસભા ચૂંટણીમાં ભાજપને વધુમાં વધુ નુકસાન પહોંચાડવા માટે વિપક્ષ અનેક મુદ્દે ભાજપ પર પ્રહાર કરી રહી છે. આ મુદ્દામાં CBI, EDની કામગીરી અને હવે ઈલેક્ટોરલ બોન્ડને લઈ વિપક્ષ રાજનીતિ કરી રહ્યુ છે.
PM Modi Interview : 'મોદીની ગેરંટી એક જવાબદારી', જાણો ઈલેક્ટોરલ બોન્ડ વિશે પીએમ મોદીએ શું કહ્યું?World newsશાહરૂખ ખાનની લાઈફની સૌથી મોટી ફિલ્મમાં આ અભિનેત્રી કરી ચુકી છે કામ, જુઓ તસવીરોBloating and Acidity: સવારે પેટમાં બળતરા થતી હોય તો આ 4 લીલા પાન ચાવી લેવા, મિનિટોમાં બળતરા થશે શાંત
ત્યારે પ્રધાનમંત્રી મોદીએ ANIને આપેલા ઈન્ટરવ્યૂમાં આ તમામ મુદ્દે જવાબ આપીને કઈ રીતે વિપક્ષને ઘેર્યુ, તે જાણો આ અહેવાલમાં.લોકસભાની ચૂંટણી નજીક આવતા વિપક્ષી પાર્ટીએ ઈલેક્ટોરલ બોન્ડના મુદ્દાને બરાબરનો સળગાવ્યો. ઈન્ડી ગઠબંધને આ મુદ્દે ભાજપ પર અનેક પ્રહારો કર્યા, તો સુપ્રીમ કોર્ટે પણ કાર્યવાહી કરીને ઈલેક્ટોરલ બોન્ડમાં ચૂંટણી ફંડ આપનારના નામ જાહેર કરવા માટે આદેશ કર્યો.
પ્રધાનમંત્રી મોદી આટલાથી ન અટક્યા, વિપક્ષ દ્વારા ઈલેક્ટોરલ બોન્ડ મામલે ફેલાવાઈ રહેલા જૂઠ્ઠાણાને પણ ઉઘાડું પાડ્યું. PM મોદીએ જણાવ્યુ કે 3 હજાર કંપનીઓએ ઈલેક્ટોરલ બોન્ડ ખરીધ્યા. જેમાં 26 કંપનીઓ સામે કાર્યવાહી થઈ. તેમાંથી 16 કંપની દરોડા સમયે ફસાઈ હતી. ત્યારે સૌથી મોટી વાત તો એ હતી કે આ 16 કંપનીઓએ ભાજપને માત્ર 37 ટકા ફંડ આપ્યુ હતુ. જ્યારે 63 ટકા ફંડ વિપક્ષી પાર્ટી પાસે ગયુ છે.
આ સિવાય પીએમ મોદીએ દેશની સંસ્કૃતિને ખતમ કરવાના આરોપ પર પણ જવાબ આપ્યો. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે, ભારત વિવિધતાઓનો દેશ છે.તામિલનાડુ એક માત્ર એવું રાજ્ય છે જ્યાં સૌથી વધારે ગામના નામો ભગવાન રામના નામ પર છે. એક શાસન એક ભાષા અને એક સંસ્કૃતિના વિપક્ષના આરોપ પર પણ પ્રધાનમંત્રી મોદી ખુલીને બોલ્યા. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે, વિપક્ષની નિયતમાં જ ખોટ છે.. હું હંમેશાથી માતૃભાષા પ્રત્યે લાગણી દર્શાવું છું અને દેશની તમામ ભાષાઓની પોતાની ઓળખ છે..
પ્રધાનમંત્રી મોદીએ આપેલા આ ધારદાર ઈન્ટરવ્યૂ બાદ વિપક્ષનું બ્લડ પ્રેશર વધી ગયુ છે. કેમ કે જે જે મુદ્દા પર વિપક્ષી પાર્ટીઓ પ્રધાનમંત્રી મોદીને ઘેરવાનું અને તેમના કામ પર સવાલ કરી રહ્યું હતું તે તમામ મુદ્દે જવાબ આપીને પ્રધાનમંત્રી મોદીએ વિપક્ષી પાર્ટીની બોલતી બંધ કરી દીધી છે.
PM Narendra Modi Interview Electoral Bonds Scheme Ram Mandir ED CBI Gujarati News India News લોકસભા ચૂંટણી 2024 પીએમ નરેન્દ્ર મોદી ઈલેક્ટોરલ બોન્ડ રામ મંદિર Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર
Deutschland Neuesten Nachrichten, Deutschland Schlagzeilen
Similar News:Sie können auch ähnliche Nachrichten wie diese lesen, die wir aus anderen Nachrichtenquellen gesammelt haben.
લાખો ક્ષત્રિયોના રૂપાલા અંગે અલ્ટીમેટમ બાદ આખરે વિવાદ પર ભાજપે તોડ્યું મૌન, જાણો શું કહ્યું પાટિલે?ગુજરાતમાં ભાજપ માટે મજબૂત ગઢ ગણાતી બેઠક રાજકોટ લોકસભા બેઠક પર ભાજપના જ ઉમેદવાર પરશોત્તમ રૂપાલા સામે ક્ષત્રિયોને વાંધો પડ્યો છે. રૂપાલાના એક નિવેદનના પગલે ક્ષત્રિય સમાજનો રોષ ભભૂકી ઉઠ્યો છે અને રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગણી ઉઠી છે.
Weiterlesen »
Hanuman Jayanti: આ વર્ષે વિશેષ સંયોગમાં ઉજવાશે હનુમાન જયંતી, જાણો સાચી તારીખ અને શુભ મુહૂર્ત વિશેHanuman Jayanti 2024: હનુમાન જયંતીના દિવસે હનુમાનજીની ઉપાસના કરવાથી સુખ, સમૃદ્ધિ અને ઐશ્વર્યના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. આ વર્ષે હનુમાન જયંતી મંગળવારના દિવસે આવી રહી છે. મંગળવારનો દિવસ હનુમાનજીની પૂજા માટે વિશેષ ગણાય છે. આ સિવાય હનુમાન જયંતીના દિવસે ચિત્રા નક્ષત્ર પણ છે.
Weiterlesen »
BJP Manifesto: ઝીરો વીજળી બિલ, મફત રાશન-ગેસ, મોદીની ગેરંટી સાથે ભાજપનો ઢંઢેરો જાહેરBJP Manifesto For 2024 Election: BJP 10 વર્ષથી સત્તામાં છે અને આ વખતે તે વધારે બહુમતી સાથે સરકારમાં આવવાનો દાવો કરી રહી છે. તેથી જ આજે બહાર પડાયેલો ઢંઢેરો અનેક બાબતોમાં મહત્ત્વનો છે.
Weiterlesen »
PM Modi Interview: PM मोदी ने दिया ANI को इंटरव्यूPM Modi Interview: प्रधानमंत्री मोदी ने न्यूज एजेंसी ANI को एक इंटरव्यू दिया है. शाम साढ़े 5 बजे Watch video on ZeeNews Hindi
Weiterlesen »
PM Modi Exclusive Interview: 2047 के लिए पीएम मोदी का 400 पार वाला प्लान ?PM Modi Interview: लोकसभा चुनाव के बीच प्रधानमंत्री मोदी ने न्यूज एजेंसी एएनआई को एक्सक्लूसिव Watch video on ZeeNews Hindi
Weiterlesen »