અદાણીની નજર હવે આ મલાઈદાર બિઝનેસ પર, Adani Group કરશે તેમાં મોટુ ઈન્વેસ્ટમેન્ટ

Adani Nachrichten

અદાણીની નજર હવે આ મલાઈદાર બિઝનેસ પર, Adani Group કરશે તેમાં મોટુ ઈન્વેસ્ટમેન્ટ
Adani GroupGautam AdaniInvestment
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 37 sec. here
  • 28 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 109%
  • Publisher: 63%

Adani Group : અદાણી ગ્રૂપ ભારતનું તેજીથી સફળ થયું, સરકાર સમર્થિત સાર્વજનિક ઈ-કોમર્સ પ્લેટફોર્મ, ઓપન નેટવર્ક ફોર ડિજીટલ કોમર્સ ના માધ્યમથી ઓનલાઈન શોપિંગના માર્કેટમા એન્ટ્રી કરવાની તૈયારી કરી રહ્યું છે

daily horoscopeT20 World Cup 2024Which destination is best for June in Indiaદેશનું દિગ્ગજ ઉદ્યોગ સમૂહ અદાણી ગ્રૂપ યુપીઆઈ , ડિજીટલ પેમેન્ટ , ક્રેડિટ કાર્ડ સહિત અન્ય ઈ-કોમર્સ અને પેમેન્ટ કારોબારમાં એન્ટ્રી કરવાની તૈયારી કરી રહ્યું છે. આ ગ્રૂપ દુનિયાની સૌથી વધુ વસ્તી ધરાવતા દેશમાં ગુગલ અને મુકેશ અંબાણીન રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ જેવી કંપનીઓ સાથે સ્પર્ધા કરવા માટે એક ડિજિટલ બિઝનેસનું નિર્માણ કરી રહ્યું છે.

ચર્ચા એવી પણ છે કે, અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણી પેટીએમ મૂળની કંપની 97 કમ્યુનિકેશનની હિસ્સેદારી ખરીદવા માંગે છે. સૂત્રોના અનુસાર, પેટીએમના સ્થાપક અને સીઈઓ વિજય શેખર શર્માએ ગત મંગળવારે અમદાવાદમાં અદાણીની ઓફિસની મુલાકાત કરી હતી. આ ડીલ જો બંને વચ્ચે સફળ થાય છે તો અદાણી ગ્રૂપની ફિનટેક ક્ષેત્રમાં એન્ટ્રી થશે. જે ગુગલ પે, વોલમાર્ટના સ્વામિત્વ વાળા ફોન પે અને મુકેશ અંબાણીના જિયો ફાઈનાન્સિયલ સાથે સ્પર્ધા કરશે.આમ, અંબુજા સિમેન્ટ અને એનડીટીવી બાદ અદાણી ગ્રૂપની આ એક મહત્વપૂર્ણ ડીલ બની રહેશે.

સેબીના નિયમો અનુસાર, કોઈ ટાર્ગેટેડ કંપનીમાં 25 ટકાથી ઓછા હિસ્સેદારી રાખનારા અધિગ્રહણકર્તાને કંપનીની ઓછામાં ઓછી 26 ટકા હિસ્સેદારી માટે ઓપન ઓફર આપવાની હોય છે. અધિગ્રહણકર્તા કંપનીની આખી શેર કેપિટલ માટે પણ ઓપન ઓફર આપી શકે છે.

Wir haben diese Nachrichten zusammengefasst, damit Sie sie schnell lesen können. Wenn Sie sich für die Nachrichten interessieren, können Sie den vollständigen Text hier lesen. Weiterlesen:

Zee News /  🏆 7. in İN

Adani Group Gautam Adani Investment Google RIL Hindenburg Research Financial Times FT UPI Digital Payment Credit Card Business Google Reliance અદાણી ગૌતમ અદાણી યુપીઆઈ ડિજીટલ પેમેન્ટ ક્રેડિટ કાર્ડ બિઝનેસ રોકાણ ઈન્વેસ્ટમેન્ટ Vijay Shekhar Sharma Stake Paytm One 97 Communications Gautam Adani Adani Group

Deutschland Neuesten Nachrichten, Deutschland Schlagzeilen

Similar News:Sie können auch ähnliche Nachrichten wie diese lesen, die wir aus anderen Nachrichtenquellen gesammelt haben.

₹450 પર આવ્યો હતો IPO, હવે ₹26 પર આવી ગયો આ પાવર શેર₹450 પર આવ્યો હતો IPO, હવે ₹26 પર આવી ગયો આ પાવર શેરReliance Power share: અનિલ અંબાણીની કંપની રિલાયન્સ પાવરના શેર છેલ્લા કેટલાક સમયથી ચર્ચામાં છે. આ દરમિયાન તેમાં 130 ટકા સુધીની જોરદાર તેજી આવી છે.
Weiterlesen »

કેડિલાના માલિક રાજીવ મોદીની મુશ્કેલી વધી, બલ્ગેરિયન યુવતી બાદ હવે 100 કર્મચારી પહોંચ્યા કોર્ટમાંકેડિલાના માલિક રાજીવ મોદીની મુશ્કેલી વધી, બલ્ગેરિયન યુવતી બાદ હવે 100 કર્મચારી પહોંચ્યા કોર્ટમાંCadila CMD Rajiv Modi : કેડિલા કંપનીના 100 થી વધુ કર્મચારીઓને નોટિસ આપ્યા વિના છુટ્ટા કરાતા આ વિવાદ લેબર કોર્ટમાં પહોંચ્યો છે, જેના પર હવે સુનાવણી હાથ ધરાશે
Weiterlesen »

ગુજરાતની આ 7 બેઠકો પર ભાજપ-કોંગ્રેસ વચ્ચે સીધો જંગ, અસર કરશે જ્ઞાતિનું ગણિતગુજરાતની આ 7 બેઠકો પર ભાજપ-કોંગ્રેસ વચ્ચે સીધો જંગ, અસર કરશે જ્ઞાતિનું ગણિતLoksabha Election 2024: આ વખતે કોંગ્રેસના મતોમાં આમ આદમી પાર્ટી ભાગલા નહીં પડાવે તેથી સ્થિતિ બદલાશે; કોંગ્રેસ અને આપની દોસ્તીથી વોટશેરમાં શું ફરક પડશે તેના પર રાજકીય પંડિતોની નજર.
Weiterlesen »

હવે ગુજરાતમાં મોદીનો જાદુ ચાલશે, આજથી હોમગ્રાઉન્ડ પર બેટિંગ કરશે પ્રધાનમંત્રી મોદીહવે ગુજરાતમાં મોદીનો જાદુ ચાલશે, આજથી હોમગ્રાઉન્ડ પર બેટિંગ કરશે પ્રધાનમંત્રી મોદીPM Modi In Gujarat : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી બે દિવસ ગુજરાત પ્રવાસે... બપોરે બનાસકાંઠાના ડીસામાં કરશે પ્રચાર... તો સાંજે હિંમતનગરમાં ગજવશે સભા...
Weiterlesen »

Loksabha Election 2024: ક્ષત્રિયોમાં આંતરિક ડખાનો આ ખાસ અહેવાલ, જાણો હવે કેટલું આંદોલન કરશે અસરLoksabha Election 2024: ક્ષત્રિયોમાં આંતરિક ડખાનો આ ખાસ અહેવાલ, જાણો હવે કેટલું આંદોલન કરશે અસરLoksabha Election 2024: પરશોત્તમ રૂપાલાના નિવેદન પછી શરૂ થયેલા વિવાદે હવે ક્ષત્રિયોમાં જ અંદરો અંદર લડાઈ શરૂ કરાવી દીધી છે. રૂપાલા પછી રાહુલ ગાંધી, ઉમેશ મકવાણા સહિત ઘણા નેતાઓના ક્ષત્રિયો વિરુદ્ધના નિવેદનો આવ્યા પરંતુ ક્ષત્રિયોની સંકલન સમિતિ માત્ર ભાજપનો જ વિરોધ કરી રહી છે.
Weiterlesen »

ગુરૂ, સૂર્ય, બુધ, શુક્રની યુતિ કરશે માલામાલ, આ 3 જાતકો પર થશે પૈસાનો વરસાદગુરૂ, સૂર્ય, બુધ, શુક્રની યુતિ કરશે માલામાલ, આ 3 જાતકો પર થશે પૈસાનો વરસાદJupiter Sun Venus Mercury Transit: બુધના ગોચર કરવાની સાથે વૃષભ રાશિમાં સૂર્ય, બુધ, શુક્ર અને ગુરૂની યુતિ બની રહી છે. એક રાશિમાં ચાર મોટા ગ્રહ બિરાજમાન થવાથી કેટલાક જાતકોનું ભાગ્ય ચમકી શકે છે.
Weiterlesen »



Render Time: 2025-02-26 00:54:45