હવે ગુજરાતમાં મોદીનો જાદુ ચાલશે, આજથી હોમગ્રાઉન્ડ પર બેટિંગ કરશે પ્રધાનમંત્રી મોદી

Modi Magic Nachrichten

હવે ગુજરાતમાં મોદીનો જાદુ ચાલશે, આજથી હોમગ્રાઉન્ડ પર બેટિંગ કરશે પ્રધાનમંત્રી મોદી
Pm ModiLoksabha ElectionGujarat
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 23 sec. here
  • 21 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 78%
  • Publisher: 63%

PM Modi In Gujarat : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી બે દિવસ ગુજરાત પ્રવાસે... બપોરે બનાસકાંઠાના ડીસામાં કરશે પ્રચાર... તો સાંજે હિંમતનગરમાં ગજવશે સભા...

દૈનિક રાશિફળ 1 મે : ધન રાશિના લોકો ક્રોધ પર નિયંત્રણ નહીં રાખે તો પોતાનું જ નુકસાન કરશે, વાંચો આજનું રાશિફળPhotos: 'સોઢી'ની જેમ આ ગુજ્જુ અભિનેતા પણ 9 વર્ષથી ગૂમ છે, તારક મહેતા....માં કરી ચૂક્યો છે કામઅંબાલાલ કરતા પણ ખતરનાક છે પરેશ ગોસ્વામીની આગાહી! છેલ્લા 80 વર્ષમાં ના થયું તે એપ્રિલમાં થયું, હવે મેમાં તો....આજે 1 મે, એટલે ગુજરાતનો સ્થાપના દિવસ. ભાજપના બ્રહ્માસ્ત્ર પ્રધાનમંત્રી મોદી ગુજરાતમાં એન્ટ્રી લઈ રહ્યા છે.

15 વાગે હિંમતનગરના મોદી ગ્રાઉન્ડમાં યોજશે.તેવી રીતે 2જી મેના રોજ પીએમ મોદી આણંદ, વઢવાણ, જૂનાગઢ, જામનગર દક્ષિણમાં સભાઓ ગજવશે. જેમાં આણંદ, ખેડા, સુરેન્દ્રનગર, રાજકોટ, ભાવનગર, જૂનાગઢ, પોરબંદર, અમરેલી, જામનગરનો સમાવેશ થશે. પીએમ મોદી બીજા દિવસે 11 વાગે આણંદના શાસ્ત્રી ગ્રાઉન્ડમાં સભા ગજવશે. ત્યારબાદ 1 વાગે વઢવાણમાં ત્રિમંદિર ગ્રાઉન્ડમાં સભા ગજવશે. 3.30 વાગે જૂનાગઢમાં કૃષિ યુનિવર્સિટી અને 5 વાગે જામનગરમાં પ્રદર્શન ગ્રાઉન્ડમાં સભાઓ ગજવશે.

Wir haben diese Nachrichten zusammengefasst, damit Sie sie schnell lesen können. Wenn Sie sich für die Nachrichten interessieren, können Sie den vollständigen Text hier lesen. Weiterlesen:

Zee News /  🏆 7. in İN

Pm Modi Loksabha Election Gujarat પીએમ મોદી લોકસભા ચૂંટણી Gujarat Gujarat Politics Gujarat Model Lok Sabha Election 2024 Loksabha Chunav 2024 Gujarat Loksabha Elections Date મોદીના નામે વોટ 5 લાખની લીડ Modi Again 2024 Modi Ka Pariwar Abki Baar Modi Sarkar Abki Baar 400 Paar અબ કી બાર મોદી સરકાર મોદી મેજિક

Deutschland Neuesten Nachrichten, Deutschland Schlagzeilen

Similar News:Sie können auch ähnliche Nachrichten wie diese lesen, die wir aus anderen Nachrichtenquellen gesammelt haben.

અંબાલાલ પટેલની આગાહી : આજથી ગુજરાતના વાતાવરણમાં એવો પલટો આવશે કે, તોબા પોકારી જશોઅંબાલાલ પટેલની આગાહી : આજથી ગુજરાતના વાતાવરણમાં એવો પલટો આવશે કે, તોબા પોકારી જશોHeatwave Alert : ગુજરાતમાં કમોસમી વરસાદને કારણે વાતાવરણમાં ઠંકડ હતી, પરંતુ આજથી ગરમી તોબા પોકારી દેશે, ગુજરાતમાં આજથી કાળઝાળ ગરમી પડશે તેવી અંબાલાલ પટેલની આગાહી
Weiterlesen »

2 દિવસમાં 6 જનસભા : આ રીતે ગુજરાતમાં પ્રચંડ પ્રચાર કરશે પીએમ મોદી, તખ્તો તૈયાર2 દિવસમાં 6 જનસભા : આ રીતે ગુજરાતમાં પ્રચંડ પ્રચાર કરશે પીએમ મોદી, તખ્તો તૈયારPM Modi Election Campaign : પીએમ મોદી મતદાન પહેલા ગુજરાતના ચૂંટણી પ્રચારમાં નવા પ્રાણ ફૂંકશે, પીએમ મોદી 1 અને 2 મેના રોજ ગુજરાતમા કુલ 6 જનસભાઓ સંબોધવાના છે, જે 14 લોકસભા બેઠકને આવરી લેશે
Weiterlesen »

Mukesh Ambani ની પીચ પર બેટિંગ કરશે Gautam Adani, બનાવ્યો 11,520 કરોડ રૂપિયાનો પ્લાનMukesh Ambani ની પીચ પર બેટિંગ કરશે Gautam Adani, બનાવ્યો 11,520 કરોડ રૂપિયાનો પ્લાનAdani Company: અદાણી એન્ટરપ્રાઇઝ અને એજકોનેક્સ (Adani Enterprises and EdgeConnex) નું જોઇન્ટ વેંચર કોનેક્સે લગભગ 1.44 અરબ ડોલર એકઠા કર્યા છે. ડેટા સેન્ટર કંપનીએ જણાવ્યું કે પર્યાવરણને લઇને દેશમાં સૌથી મોટું રોકાણ.
Weiterlesen »

વાજપેયીના કર્યા વખાણ; ગુજરાતની ધરતી પરથી પ્રિયંકા ગાંધીએ મોદીને અંકલ કહી જાણો શું ફેંક્યા પડકારો?વાજપેયીના કર્યા વખાણ; ગુજરાતની ધરતી પરથી પ્રિયંકા ગાંધીએ મોદીને અંકલ કહી જાણો શું ફેંક્યા પડકારો?Loksabha Election 2024: કોંગ્રેસના શીર્ષ નેતૃત્વએ પણ ગુજરાતમાં ધામા નાખ્યા.. વલસાડ બેઠક પર કોંગ્રેસ ઉમેદવાર અનંત પટેલના સમર્થનમાં કોંગ્રેસ મહાસચીવ પ્રિયંકા ગાંધીએ ચૂંટણી સભા સંબોધી હતી. આ સભામાં પ્રિયંકા ગાંધીએ મોદી સરકાર પર અને ખાસ કરીને પ્રધાનમંત્રી મોદી પર કંઈક અલગ જ અંદાજથી પ્રહાર કર્યા હતા.
Weiterlesen »

ગુજરાતમાં આ 14 લોકસભા બેઠકો પર મોદી કરશે પ્રચારના શ્રી ગણેશ, જાણો કઈ છે બેઠક અને કોણ છે ઉમેદવારગુજરાતમાં આ 14 લોકસભા બેઠકો પર મોદી કરશે પ્રચારના શ્રી ગણેશ, જાણો કઈ છે બેઠક અને કોણ છે ઉમેદવારગુજરાતના સ્થાપના દિનના દિવસે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચૂંટણી પ્રચારની બાગડોળ સંભાળે તેવું આયોજન કરવામાં આવ્યું છે. પીએમ નરેન્દ્ર મોદીનો ગુજરાતમાં 1 અને 2 મેના રોજ કાર્યક્રમ ગોઠવાયો છે. જેમાં લોકસભાની 16 બેઠકો માટે પીએમ મોદી બે દિવસમાં જ 6 જાહેરસભાઓ ગજવશે.
Weiterlesen »

અંબાલાલ પટેલની એકસાથે ત્રણ મહિનાની આગાહી, મે મહિનામાં કંઈક મોટું થશેઅંબાલાલ પટેલની એકસાથે ત્રણ મહિનાની આગાહી, મે મહિનામાં કંઈક મોટું થશેMonsoon Prediction By Ambalal Patel : ગુજરાતમાં હવે કોઈ સીઝન એકધારી રહેતી નથી, શિયાળો અને ઉનાળામાં પણ વરસાદ આવે છે, ત્યારે હવામાન નિષ્ણાતની નવી આગાહીથી ચોંકી જશો
Weiterlesen »



Render Time: 2025-02-26 05:04:46