Loksabha Election 2024: કોંગ્રેસના શીર્ષ નેતૃત્વએ પણ ગુજરાતમાં ધામા નાખ્યા.. વલસાડ બેઠક પર કોંગ્રેસ ઉમેદવાર અનંત પટેલના સમર્થનમાં કોંગ્રેસ મહાસચીવ પ્રિયંકા ગાંધીએ ચૂંટણી સભા સંબોધી હતી. આ સભામાં પ્રિયંકા ગાંધીએ મોદી સરકાર પર અને ખાસ કરીને પ્રધાનમંત્રી મોદી પર કંઈક અલગ જ અંદાજથી પ્રહાર કર્યા હતા.
વાજપેયીના કર્યા વખાણ; ગુજરાતની ધરતી પરથી પ્રિયંકા ગાંધી એ ' મોદી ને અંકલ' કહી જાણો શું ફેંક્યા પડકારો?વલસાડ બેઠક પર કોંગ્રેસ ઉમેદવાર અનંત પટેલના સમર્થનમાં કોંગ્રેસ મહાસચીવ પ્રિયંકા ગાંધી એ ચૂંટણી સભા સંબોધી હતી. આ સભામાં પ્રિયંકા ગાંધી એ મોદી સરકાર પર અને ખાસ કરીને પ્રધાનમંત્રી મોદી પર કંઈક અલગ જ અંદાજથી પ્રહાર કર્યા હતા.લખી રાખજો! આ તારીખે ગુજરાતમાં આવશે આંધી-વંટોળ સાથે કમોસમી વરસાદ, અંબાલાલની સટીક આગાહી!mukesh ambaniStudy Abroad કોંગ્રેસ ના શીર્ષ નેતૃત્વએ પણ ગુજરાતમાં ધામા નાખ્યા..
કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલના સમર્થનમાં યોજાયેલી આ સભામાં ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલની સાથે કોંગ્રેસના પ્રદેશ આગ્રણીઓ અને વલસાડ જિલ્લા કોંગ્રેસના અગ્રણિયો સાથે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને આ વિસ્તારના લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા.
ગુજરાતમાં મિશન લોકસભાનો પ્રારંભ પ્રિયંકા ગાંધીએ કંઈક આ અંદાજમાં કર્યો. લોકસભાની સામાન્ય ચૂંટણી જાહેર થતાં દેશમાં લોકસભાની ચૂંટણીનો માહોલ જામ્યો છે. ઈન્ડિયા ગઠબંધન અને NDA વચ્ચે સીધી ટક્કર જોવા મળી રહી છે. વલસાડ લોકસભા બેઠક પર ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર તરીકે અનંત પટેલને ચૂંટણી મેદાનમાં ઉતારવામાં આવ્યાં છે. ત્યારે અનંત પટેલને જંગી બહુમતી સાથે જિતાડવા માટે કોંગ્રેસનાં સ્ટારપ્રચારક પ્રિયંકા ગાંધી ધરમપુરમાં આવ્યાં હતા.
Pm Modi 'BJP AAP Amit Shah Shankersinh Vaghela Code Of Conduct Breach Code Of Conduct Kamalam Kamalam BJP BJP Office BJP Gandhinagar Kejriwal Gujarat Congress Lok Sabha Election Nitin Gadkari BSP Maharashtra Election 2024 MVA Lok Sabha Election 2024 Mayawati Modi Jp Nadda Gujarat Rahul Gandhi Sonia Gandhi Priyanka Gandhi CR Patil Bhupendra Patel Gujarat Cm Bhupendra Patel News Geniben Thakor Nitin Patel General Election 2024 Bjp Candidate Cvigil App Cvigil Rupala Controversy Rupala News Election Controversy News Wadhwan Rajvi Parivar Bhavnagar Rajvi Parivar Rajvi Parivar Protest લોકસભા લોકસભા ચૂંટણી લોકસભા 2024 ભાજપ બીજેપી જેપી નડ્ડા અમિત શાહ રાજનાથ સિંહ પીએમ મોદી મોદી પ્રિયંકા ગાંધી રાહુલ ગાંધી સોનિયા ગાંધી કોંગ્રેસ સપા અખિલેશ માયાવતી ઉદ્વવ ઠાકરે શિવસેના બીએસપી સમાજવાદી પાર્ટી મમતા બેનર્જી ભરતસિંહ સોલંકી ગેનીબેન ઠાકોર અમિત ચાવડા નીતિન પટેલ પરશોત્તમ રૂપાલા રૂપાલા વિવાદ
Deutschland Neuesten Nachrichten, Deutschland Schlagzeilen
Similar News:Sie können auch ähnliche Nachrichten wie diese lesen, die wir aus anderen Nachrichtenquellen gesammelt haben.
લાખો ક્ષત્રિયોના રૂપાલા અંગે અલ્ટીમેટમ બાદ આખરે વિવાદ પર ભાજપે તોડ્યું મૌન, જાણો શું કહ્યું પાટિલે?ગુજરાતમાં ભાજપ માટે મજબૂત ગઢ ગણાતી બેઠક રાજકોટ લોકસભા બેઠક પર ભાજપના જ ઉમેદવાર પરશોત્તમ રૂપાલા સામે ક્ષત્રિયોને વાંધો પડ્યો છે. રૂપાલાના એક નિવેદનના પગલે ક્ષત્રિય સમાજનો રોષ ભભૂકી ઉઠ્યો છે અને રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગણી ઉઠી છે.
Weiterlesen »
PM Modi Interview: મોદીની ગેરંટી એક જવાબદારી, જાણો ઈલેક્ટોરલ બોન્ડ વિશે પીએમ મોદીએ શું કહ્યું?લોકસભા ચૂંટણીમાં ભાજપને વધુમાં વધુ નુકસાન પહોંચાડવા માટે વિપક્ષ અનેક મુદ્દે ભાજપ પર પ્રહાર કરી રહી છે. આ મુદ્દામાં CBI, EDની કામગીરી અને હવે ઈલેક્ટોરલ બોન્ડને લઈ વિપક્ષ રાજનીતિ કરી રહ્યુ છે.
Weiterlesen »
યુધ્ધ છેડાઈ ચૂક્યું છે એટલે હવે લાગ્યા સિવાય છૂટકો નથી, જાણો સંકલન સમિતીએ શું કરી જાહેરાતો?કરણસિંહ ચાવડાએ પત્રકાર પરિષદ કરીને આગામી કાર્યક્રમો અને ભાવિ રણનીતિ વિશે વાત કરતા જણાવ્યું હતું કે યુધ્ધ છેડાઈ ચૂક્યું છે એટલે હવે લાગ્યા સિવાય છૂટકો નથી. ક્ષત્રિયો આવતીકાલથી કાર્યક્રમો શરૂ કરશે. આવતીકાલે ગામડાઓમાં રામનવમીના દિવસે મહાઆરતી કરવામાં આવે.
Weiterlesen »
ચૂંટણી ટાંણે 1 કરોડના ડ્રગ્સ સાથે ગુજરાતની બોર્ડર પરથી પકડાયા ત્રણ જણાLoksabha Election 2024 : બનાસકાંઠાની અમીરગઢ ચેકપોસ્ટ પર થી રૂ.૧ કરોડ થી વધુનું ડ્રગ્સ સાથે જામનગર ના ત્રણ શખ્સો ઝપડ્યા, ૧૦૭૨ ગ્રામ જેટલું મેથામ્ફેટામાઇન (એમ.ડી), ક્રેટા કાર સહિત ત્રણ લોકોની ધરપકડ
Weiterlesen »
ગુજરાતની ચૂંટણીમાં મહાભારતની એન્ટ્રી; જાણો કોણે રૂપાલાને દુશાસન સાથે સરખાવ્યા?બીજી તરફ સૌરાષ્ટ્ર ભાજપના પ્રવક્તા રાજુ ધ્રુવે પ્રતાપ દુધાતને વળતો જવાબ આપ્યો હતો અને કહ્યું હતું કે, કોંગ્રેસ બોખલાઈ ગઈ છે. અહંકારની વાતો કરનારા લોકો ખુદ એક થઇ ગયા છે. કૌરવની સેનાની જેમ ઇન્ડિ ગઠબંધનમાં એકત્ર થઈ ગયું હોવાનું કહ્યું હતું. જોકે રાજુભાઇ ધ્રુવે કોંગ્રેસને અસંસ્કારી કહ્યા હતા.
Weiterlesen »
PSU Stock: ગુજરાતના પેટ્રોનેટના શેર લાગી પર લોઅર સર્કિટ, જાણો કારણ, હવે શું કરશો?બજારમાં સારા ગ્લોબલ સંકેતોનો સપોર્ટ મળી રહ્યો છે. બજારમાં સિલેક્ટેડ શેરો ઉંધા માથે પછડાઇ રહ્યા છે, જેમાં PSU શેર ગુજરાત સ્ટેટ પેટ્રોનેટ લિમિટેડ (GSPL) ફોકસમાં છે.
Weiterlesen »