Olympic 2036 : 2029નું યુથ ઓલિમ્પિક અને 2036ની ઓલિમ્પિક રમતો રમાડાશે, જેના માટે ગોધાવીની 500 એકરની જમીનને પ્રતિબંધિત સંસ્થાકીય, રમતગમત અને આનંદપ્રમોદની પ્રવૃત્તિઓ માટે રિર્ઝવ જાહેર કરાઈ
આ છે વિશ્વની સૌથી વધુ જોવાયેલી વેબ સિરીઝ, લોકો પર તેનો એવો જાદુ; 670 કરોડ કલાક જોવાનો બન્યો રેકોર્ડtechnology2029નું યુથ ઓલિમ્પિક અને 2036ની ઓલિમ્પિક રમતો રમાડાશે. જેના માટે અત્યારથી જ આયોજનો થઈ રહ્યાં છે. આગામી યૂથ ઓલિમ્પિક 2029 અને ઓલિમ્પિક 2036 ના યજમાન બનવા ગુજરાતે અત્યારથી જ તૈયારીઓ આરંભી છે. ત્યારે અમદાવાદ ગોધાવી ગામમાં મોટું આયોજન થઈ રહ્યું છે. ઓલિમ્પિક માટે અમદાવાદ ના ગોધાવી ખાતે 500 એકરની એગ્રિકલ્ચર ઝોનને રદ કરાયો છે.
અમદાવાદમાં ઓલિમ્પિક માટે ભવ્ય તૈયારી થઈ રહી છે. ઔડા દ્વારા વર્ષ 2014 માં ગોધાવીની જમીનને ખેતી માટે અનામત જાહેર કરાઈ હતી. ત્યારે આ જમીનમાં મોટો ફેરફાર કરાયો છે. શહેરી વિકાસ વિભાગે 12 સપ્ટેમ્બરે આ અંગેનું નોટિફિકેશન જાહેર કર્યું છે. જેમાંથી 500 એકરની જમીનનું એગ્રિકલ્ચર ઝોન કેન્સલ કરાયું છે. તેને બદલે તે પ્રતિબંધિત સંસ્થાકીય, રમતગમત અને આનંદપ્રમોદની પ્રવૃત્તિઓ માટે રિર્ઝવ જાહેર કરાયો છે. આ જમીનને રેવન્યુ સર્વે નંબરની જમીન KZ3 ઝોન હેઠળ આવરી લેવાઈ છે.
ગત વર્ષે ઓલિમ્પિક સંદર્ભમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે, રમત-ગમત રાજ્ય મંત્રી અને રમત-ગમત અગ્ર સચિવ તથા વરિષ્ઠ અધિકારીઓ સાથે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. ઔડા, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને વિવિધ NGOએ આ પ્રારંભિક તૈયારીઓના ભાગરૂપે અમદાવાદ શહેરની હદને અડીને આવેલા વિસ્તારોમાં કેટલાક પ્રોજેક્ટ્સ અમલી બનાવવાનું શરૂ કર્યું છે.
ઓલિમ્પિક ૨૦૩૬ના આયોજન સંદર્ભે રાજ્ય સરકારના સંબંધિત વિભાગો અને ઔડા દ્વારા ગોધાવી વિસ્તારમાં થોડા સમય પૂર્વે જમીન અંગે સર્વે કરવામાં આવ્યો હતો, તેની જાણકારી પણ મુખ્યમંત્રીને આ બેઠક દરમિયાન આપવામાં આવી હતી. ઓલિમ્પિકના આયોજન માટે આ વિસ્તારમાં જમીનોના થયેલ સર્વેની સમીક્ષા કરવા અને સૂચિત સ્પોર્ટ્સ, સ્કિલ, નોલેજ ઝોન અમલી થાય તે માટેની જરૂરી કાર્યવાહી સત્વરે કરવા સૌ સંબંધિતોને જરૂરી દિશાનિર્દેશ અપાયા હતા.
Olympics Ahmedabad અમદાવાદ એસજી હાઈવે Sg Highway Infrastructure Mega Sports Sports Gujarati News Gujarat Local Olympic Village Rights Youth Multi Sports Arena International Olympic Committee Indoor Multi Sports Arena 2026 Commonwealth Games ઓલિમ્પિક 2036 ગોલિમ્પિક TP સ્કીમ-૨૦૪ મોટેરા સ્ટેડિયમ ઓલિમ્પિક વિલેજ ગુજરાત ઓલિમ્પિક પ્લાનિંગ એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડે Godhavi ગોધાવી અમદાવાદમાં ઓલિમ્પિક સ્પોર્ટસ સિટી Sports City In Gujarat
Deutschland Neuesten Nachrichten, Deutschland Schlagzeilen
Similar News:Sie können auch ähnliche Nachrichten wie diese lesen, die wir aus anderen Nachrichtenquellen gesammelt haben.
કરોડો રૂપિયા બચાવશે ગુજરાત સરકાર : સરકારી ઈમારતો માટે લેવાયો મોટો નિર્ણયSolar Rooftop System on government offices : વર્ષ 2024-25માં રાજ્યની વિવિધ સરકારી ઈમારતો પર 48 મેગાવોટની સોલાર રૂફટોપ સિસ્ટમ સ્થાપિત કરાશે... અત્યાર સુધી 56.8 મેગાવોટ ક્ષમતાની 3 હજારથી વધુ સોલાર રૂફટોપ સિસ્ટમ સ્થાપિત કરવામાં આવી...
Weiterlesen »
ખેડૂતોની આવક વધારવા લેવાયો મોટો નિર્ણય, દેશભરના ખેડૂતોને મોદી કેબિનેટે આપી 7 મોટી ભેટઅશ્વની વૈષ્ણવે જણાવ્યું હતું કે કેન્દ્રીય કેબિનેટે ખોરાક અને પોષણના પાક વિજ્ઞાનને સમર્પિત રૂ. 3,979 કરોડની યોજનાને મંજૂરી આપી છે. આ સાથે 2,817 કરોડ રૂપિયાના ડિજિટલ એગ્રીકલ્ચર મિશનને મંજૂરી આપવામાં આવી હતી.
Weiterlesen »
અમદાવાદ સહિત આ જિલ્લાઓની શાળા-કોલેજોમાં આવતીકાલે રજા જાહેર કરાઈ, લેવાયો મોટો નિર્ણયGujarat Rains: રાજ્યમાં હાલ ભારે વરસાદની સ્થિતિને કારણે આવતીકાલે 28મી ઓગસ્ટના રોજ અમદાવાદ સહિત દાહોદ, વડોદરા, ખેડા, મોરબી, પોરબંદર અને મહિસાગરમાં તમામ સરકારી, ગ્રાન્ટ ઇન એઇડ અને ખાનગી પ્રાથમિક શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. અમદાવાદમાં આવતી કાલે તમામ શાળાઓ બંધ રાખવાનો નિર્ણય કરાયો છે.
Weiterlesen »
આંટી ઘૂંટીમાં ફસાયા વિના સરળ ભાષામાં સમજો, ગુજરાત સરકારે ખેડૂતો માટે શું લીધો મોટો નિર્ણય?ખેતીની જમીનના વેચાણના કિસ્સાઓ માટે ડિજીટાઈઝેશન અને પારદર્શી ઓનલાઈન પ્રક્રિયાને વેગ આપતા મહત્વપૂર્ણ નિર્ણય કર્યા છે.
Weiterlesen »
હવે અમદાવાદ-મહેસાણા-પાલનપુર હાઈ-વે પર ગાડીઓ સડસડાટ દોડશે! દાદાનો સૌથી મોટો નિર્ણયમુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ-મહેસાણા-પાલનપૂર રોડને હાઈ સ્પીડ કોરીડોર અંતર્ગત વિકસાવવા માટે ૨૬૨.૫૬ કરોડ રૂપિયા ફાળવવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.
Weiterlesen »
ગુજરાતના આ પ્રખ્યાત બીચ પર લાગેલો પ્રતિબંધ આજથી હટાવી લેવાયો, દારૂની પણ છે અહીં છૂટછાટDiu Beach Ban Lifted : દીવના તમામ બીચ પર ગત પહેલી જૂનથી 3 મહિના માટે નહાવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, તે હવે હટાવી લેવાયો છે, તહેવારોમાં હવે દીવ ફરવાની મજા માણી શકશો
Weiterlesen »