ઉત્તર ગુજરાતમાં મેઘરાજાની તોફાની બેટિંગ : દાંતામાં 2 કલાકમાં 3.5 ઈંચ વરસાદથી આફત આવી

Rain In 110 Talukas Of The State In Last 24 Hours Nachrichten

ઉત્તર ગુજરાતમાં મેઘરાજાની તોફાની બેટિંગ : દાંતામાં 2 કલાકમાં 3.5 ઈંચ વરસાદથી આફત આવી
Gujarat Rain 24 Hours DataHeavy Rain In Mahesana Kadi24 કલાકમાં સૌથી વધુ વરસાદ
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 16 sec. here
  • 50 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 178%
  • Publisher: 63%

Gujarat Rains : ઉત્તર ગુજરાતમાં વહેલી સવારે મેઘાની બેટિંગ.. બનાસકાંઠાના દાંતામાં 2 કલાકમાં ખાબક્યો 3.5 ઈંચ વરસાદ.. તો સતલાસણા, ખેડબ્રહ્મા, વડાલીમાં વરસ્યો 1 ઈંચ વરસાદ..

ઉત્તર ગુજરાતમાં વહેલી સવારે મેઘાની બેટિંગ.. બનાસકાંઠાના દાંતામાં 2 કલાકમાં ખાબક્યો 3.5 ઈંચ વરસાદ.. તો સતલાસણા, ખેડબ્રહ્મા, વડાલીમાં વરસ્યો 1 ઈંચ વરસાદ.. રાજ્યમાં વરસાદી માહોલ... 24 કલાકમાં 110 તાલુકામાં વરસ્યો વરસાદ.. સૌથી વધુ મહેસાણાના કડીમાં વરસ્યો 5.5 ઈંચ વરસાદ.. તો ઈડરમાં 3.5 ઈંચ વરસાદ... મહેસાણાના કડીમાં મેઘરાજાની તોફાની બેટિંગ... ભારે વરસાદ થી કડી શહેર થયું પાણી પાણી...અંડરપાસમાં પાણી ભરાતા વાહન ચાલકો પરેશાનગઈકાલ રાતથી મેઘરાજાએ ઉત્તર ગુજરાતને ઘમરોળ્યું.

Lucky Zodiac Sign: આજે વૃદ્ધિ યોગ સહિત 3 શુભ યોગનો સંયોગ, 5 રાશિવાળાનું ભાગ્ય ફરી જશે, સુખ-સમૃદ્ધિ વધશેદૈનિક રાશિફળ 4 જુલાઈ: વેપારમાં લાભ થવાથી આનંદિત રહેશો, આર્થિક સ્થિતિમાં સુધારો થશે, વાંચો આજનું રાશિફળGarlic Side Effects: આ 5 તકલીફ હોય તેણે કાચુ લસણ ખાવાની ન કરવી ભુલ, ખાવાથી તબિયત વધારે બગડી જાશે

Wir haben diese Nachrichten zusammengefasst, damit Sie sie schnell lesen können. Wenn Sie sich für die Nachrichten interessieren, können Sie den vollständigen Text hier lesen. Weiterlesen:

Zee News /  🏆 7. in İN

Gujarat Rain 24 Hours Data Heavy Rain In Mahesana Kadi 24 કલાકમાં સૌથી વધુ વરસાદ મહેસાણા કડીમાં વરસાદ Gujarat Rain Forecast Imd Weather Update Till 10 Am Todays Gujarat Wether Forecast IMD Weather Forecast IMD Forecasts Weather Forecasts Weather In India Heatwave Heatwave In India Weather News In India Climate In India Rainfall In India Heavy Rainfall In India Gujarat Rain In Three Hours ગુજારતમાં 10 વાગ્યા સુધીમાં ભારે વરસાદની આગાહી ગુજરાત વરસાદ ગુજરાત ચોમાસું Gujarat Rainfall Gujarat Weather Forecast Gujarat Weather Forecast Gujarat Weather Weather Updates Ambalal Patel Weather Update Rain July Arebian Sea Ahmedabad Gandhinagar Havey Rainfall ગુજરાત હવામાન ભારે વરસાદ અંબાલાલ પટેલની આગાહી હવામાન વિભાગની આગાહી Meteorological Department Scientist Ramashray Yadav Gujarat Rainfall હવામાન વિભાગ વૈજ્ઞાનિક રામાશ્રય યાદવ ગુજરાત વરસાદ આજે રાજ્યના અનેક જિલ્લાઓને મેઘરાજા ગજવશે માછીમારોને વૉર્નિંગ દક્ષિણ ગુજરાત રહે એલર્ટ મેઘરાજાએ ઉત્તર ગુજરાતને ઘમરોળ્યું:દાંતા

Deutschland Neuesten Nachrichten, Deutschland Schlagzeilen

Similar News:Sie können auch ähnliche Nachrichten wie diese lesen, die wir aus anderen Nachrichtenquellen gesammelt haben.

હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ : આજે 28 થી વધુ જિલ્લાઓમાં આવશે ધોધમાર વરસાદહવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ : આજે 28 થી વધુ જિલ્લાઓમાં આવશે ધોધમાર વરસાદRain Alert In Gujarat : છેલ્લા 24 કલાકમાં રાજ્યના 23થી વધારે તાલુકામાં પડ્યો વરસાદ,,, પોરબંદરમાં અઢી ઈંચ અને ભાણવડમાં સવા બે ઈંચ પડ્યો વરસાદ,,, ગુજરાતમાં હજુ 3 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી
Weiterlesen »

મુંબઈની સિસ્ટમ હવે ગુજરાતમાં વરસાદ લાવશે, આવી ગઈ અંબાલાલ પટેલની આગાહીમુંબઈની સિસ્ટમ હવે ગુજરાતમાં વરસાદ લાવશે, આવી ગઈ અંબાલાલ પટેલની આગાહીAmbalal Patel Prediction : રાજ્યમાં આજથી ભારેથી અતિભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી....દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં 7થી 8 ઈંચ વરસાદનું અનુમાન...તો ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પણ પડી શકે છે છૂટોછવાયો વરસાદ
Weiterlesen »

ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી : આજથી જ મેઘરાજા ધબધબાટી બોલાવશેગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી : આજથી જ મેઘરાજા ધબધબાટી બોલાવશેRain Alert In Gujarat : છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં 20 તાલુકામાં પડ્યો વરસાદ,,, સૌથી વધુ વલસાડના વાપીમાં 2 ઈંચ પડ્યો,,, આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અતિ ભારે વરસાદની હવામાન વિભાગે આપી આગાહી
Weiterlesen »

ગુજરાતમાં વાવાઝોડા જેવા પવન સાથે આવ્યો વરસાદ, હિંમતનગરમાં મેઘરાજાની જોરદાર બેટિંગગુજરાતમાં વાવાઝોડા જેવા પવન સાથે આવ્યો વરસાદ, હિંમતનગરમાં મેઘરાજાની જોરદાર બેટિંગRain Alert : ગુજરાતમાં ચોમાસા પહેલા પ્રિ-મોન્સૂન વરસાદની જોરદાર એન્ટ્રી થઈ છે. હવામાન વિભાગની આગાહી મુજબ, ગુજરાતના અનેક વિસ્તારોમાં વાવાઝોડા પવન સાથે વરસાદનું આગમન થયું છે. ગત રાતે સાબરકાંઠાના હિંમતનગરમાં મેઘરાજાએ જોરદાર બેટિંગ કરી હતી.
Weiterlesen »

માણાવદરમાં એક જ રાતમાં 8 ઈંચ વરસાદથી તબાહી, રવિવારે 24 કલાકમાં 212 તાલુકમાં ધબધબાટી બોલાવીમાણાવદરમાં એક જ રાતમાં 8 ઈંચ વરસાદથી તબાહી, રવિવારે 24 કલાકમાં 212 તાલુકમાં ધબધબાટી બોલાવીGujarat Rain : જૂનાગઢના માણાવદરમાં મોડીરાત્રે ધોધમાર વરસાદ, માણાવદરમાં અલગ અલગ જગ્યાએ ભારે વરસાદ, રાત્રે દરમિયાન ધમાકેદારથી પાણી પાણી થયું માણાવદર, રાત્રે 4 કલાક દરમિયાન જ પડ્યો 8.5 ઈંચ સુધી વરસાદ
Weiterlesen »

વાદળો ઘેરાયા, આવી રહી છે મેઘસવારી : 24 કલાકમાં 26 તાલુકામાં વરસાદની ધમાકેદાર એન્ટ્રીવાદળો ઘેરાયા, આવી રહી છે મેઘસવારી : 24 કલાકમાં 26 તાલુકામાં વરસાદની ધમાકેદાર એન્ટ્રીGujarat Weather Forecast : ગુજરાતમાં ચોમાસું જલ્દી જ દસ્તક દેશે..નૈઋત્યનું ચોમાસું ગુજરાતના કાંઠે પહોંચી ગયું છે..જેથી આગામી 24 કલાકમાં જ ગુજરાતમાં ચોમાસું બેસી જાય તેવી શક્યતા
Weiterlesen »



Render Time: 2025-02-26 01:51:07