કારમાં કેમ હોય છે સનરૂફ? સાવ સસ્તામાં CNG અને Sunroof સાથે આ રહી ચાક્કાજામ ગાડીઓ

Technology News Nachrichten

કારમાં કેમ હોય છે સનરૂફ? સાવ સસ્તામાં CNG અને Sunroof સાથે આ રહી ચાક્કાજામ ગાડીઓ
Auto NewsMaruti Brezza CNGHyundai Exter CNG
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 25 sec. here
  • 13 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 51%
  • Publisher: 63%

CNG Cars With Sunroof: કપલ્સ હોય કે ફેમીલી આજકાલ બધાને સનરૂફવાળી ગાડીમાં ફરવું હોય છે. પણ ભાવ વધારે હોય તો બીચારા શું કરે. પણ અહીં અમે તમારા માટે લઈને આવ્યાં છીએ સાવ સસ્તામાં સીએનજી અને સનરૂફ સાથે ઈન્ડિયાની ચાર ચાક્કાજામ ગાડીઓ...

CNG Cars With Sunroof: કપલ્સ હોય કે ફેમીલી આજકાલ બધાને સનરૂફ વાળી ગાડીમાં ફરવું હોય છે. પણ ભાવ વધારે હોય તો બીચારા શું કરે. પણ અહીં અમે તમારા માટે લઈને આવ્યાં છીએ સાવ સસ્તામાં સીએનજી અને સનરૂફ સાથે ઈન્ડિયાની ચાર ચાક્કાજામ ગાડીઓ...Rishikesh Tourist Destinationdaily horoscopeહાલના સમયમાં સનરૂફ વાળી કારની ભારે ડિમાન્ડ છે. એમ કહો કે આ ગાડીઓ હાલ ટ્રેન્ડિગમાં છે. દરેકની ઈચ્છા હોય છેકે, સનરૂફ વાળી જ કાર ખરીદે. પણ કિંમત વધારે હોવાને લીધે લોકો પાછા પડે છે.

CNG કારની રનિંગ કોસ્ટ એટલેકે, ખર્ચો પેટ્રોલ અને ડીઝલ કાર કરતાં ઘણો ઓછો હોય છે. પરંતુ, થોડા સમય પહેલા સુધી, કારના CNG વેરિઅન્ટમાં વધુ સુવિધાઓ આપવામાં આવતી ન હતી. સામાન્ય રીતે કંપનીઓ લોઅર વેરિઅન્ટમાં CNG કિટ ઓફર કરતી હતી. પરંતુ, હવે પરિસ્થિતિ બદલાઈ રહી છે. માઈલેજને ધ્યાનમાં રાખવાની સાથે કંપનીઓ ફીચર્સને પણ ધ્યાનમાં રાખે છે. માર્કેટમાં આવી ઘણી કાર છે, જે CNG કિટ વેરિઅન્ટમાં પણ સારા ફીચર્સ આપે છે. કેટલાકમાં સનરૂફ પણ આપવામાં આવી રહી છે. તાજેતરના સમયમાં, સનરૂફવાળી કારની માંગ ઘણી વધારે છે.

Wir haben diese Nachrichten zusammengefasst, damit Sie sie schnell lesen können. Wenn Sie sich für die Nachrichten interessieren, können Sie den vollständigen Text hier lesen. Weiterlesen:

Zee News /  🏆 7. in İN

Auto News Maruti Brezza CNG Hyundai Exter CNG Tata Punch CNG Tata Altroz CNG CNG Cars With Sunroof સનરૂફ સીએનજી કાર ટાટા મારુતી હ્યુન્ડાઈ

Deutschland Neuesten Nachrichten, Deutschland Schlagzeilen

Similar News:Sie können auch ähnliche Nachrichten wie diese lesen, die wir aus anderen Nachrichtenquellen gesammelt haben.

દેશમાં અને ગુજરાતમાં ચોમાસું ક્યારે આવશે અને કેવું જશે, અંબાલાલ પટેલની નવી આગાહીદેશમાં અને ગુજરાતમાં ચોમાસું ક્યારે આવશે અને કેવું જશે, અંબાલાલ પટેલની નવી આગાહીMonsoon 2024 Prediction : હાલ સમગ્ર દેશમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે કમોસમી વરસાદની આગાહી છે, અંબાલાલ પટેલે આ વર્ષે ચોમાસું ક્યારે આવશે અને કેવું જશે તેની આગાહી કરી છે
Weiterlesen »

Gen Z Relationships: જેટલી ઝડપથી પ્રેમમાં પડે એટલી જ ઝડપથી થાય બ્રેકઅપ.. Gen Z ના સંબંધોને તોડે છે આ સમસ્યાઓGen Z Relationships: જેટલી ઝડપથી પ્રેમમાં પડે એટલી જ ઝડપથી થાય બ્રેકઅપ.. Gen Z ના સંબંધોને તોડે છે આ સમસ્યાઓGen Z Relationships: આજનો સમય જનરેશન ઝેડ એટલે કે Gen Z નો કહેવાય છે. સોશિયલ મીડિયાના સમયમાં જન્મેલા યુવા વર્ગને Gen Z કહેવાય છે. Gen Z માટે પ્રેમ અને સંબંધોની પરીભાષા બદલી રહી છે. આ વર્ગ પ્રેમ અને સંબંધને લઈને અલગ જ ધારણા રાખે છે.
Weiterlesen »

Hanuman Jayanti: આ વર્ષે વિશેષ સંયોગમાં ઉજવાશે હનુમાન જયંતી, જાણો સાચી તારીખ અને શુભ મુહૂર્ત વિશેHanuman Jayanti: આ વર્ષે વિશેષ સંયોગમાં ઉજવાશે હનુમાન જયંતી, જાણો સાચી તારીખ અને શુભ મુહૂર્ત વિશેHanuman Jayanti 2024: હનુમાન જયંતીના દિવસે હનુમાનજીની ઉપાસના કરવાથી સુખ, સમૃદ્ધિ અને ઐશ્વર્યના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. આ વર્ષે હનુમાન જયંતી મંગળવારના દિવસે આવી રહી છે. મંગળવારનો દિવસ હનુમાનજીની પૂજા માટે વિશેષ ગણાય છે. આ સિવાય હનુમાન જયંતીના દિવસે ચિત્રા નક્ષત્ર પણ છે.
Weiterlesen »

BJP Manifesto: ઝીરો વીજળી બિલ, મફત રાશન-ગેસ, મોદીની ગેરંટી સાથે ભાજપનો ઢંઢેરો જાહેરBJP Manifesto: ઝીરો વીજળી બિલ, મફત રાશન-ગેસ, મોદીની ગેરંટી સાથે ભાજપનો ઢંઢેરો જાહેરBJP Manifesto For 2024 Election: BJP 10 વર્ષથી સત્તામાં છે અને આ વખતે તે વધારે બહુમતી સાથે સરકારમાં આવવાનો દાવો કરી રહી છે. તેથી જ આજે બહાર પડાયેલો ઢંઢેરો અનેક બાબતોમાં મહત્ત્વનો છે.
Weiterlesen »

જે લોકોનું પેટ મોટું હોય એ પેટ મોટું રાખીને મર્યાદાની બહાર ન જાય, શંકર ચોધરીએ નામ લીધા વગર કર્યા પ્રહારજે લોકોનું પેટ મોટું હોય એ પેટ મોટું રાખીને મર્યાદાની બહાર ન જાય, શંકર ચોધરીએ નામ લીધા વગર કર્યા પ્રહારજોકે શંકર ચૉધરીએ ગેનીબેન ઠાકોરનું નામ લીધા વગર તેમના ઉપર પ્રહાર કરતા કહ્યું કે એમને ખબર છે કે આ કઈ બોલશે નહિ એટલે કોઈ મને ધરાઈને ગાળો બોલે છે. પણ હું એવું કંઈ નહીં કરું, ચૂંટણીઓ મહિના માટે છે પણ બોલેલા શબ્દો વર્ષો સુધી ચાલ્યા કરતા હોય છે. આજે રબારી સમાજે મને બોલાવ્યો અને હું ન આવું તે બને નહિ.
Weiterlesen »

PHOTOs: અસ્મિતા સંમેલનમાં ક્ષત્રિય સમાજે રાજકોટમાં કર્યું શક્તિ પ્રદર્શન, હૈયે હૈયું દળાય એવી ભીડPHOTOs: અસ્મિતા સંમેલનમાં ક્ષત્રિય સમાજે રાજકોટમાં કર્યું શક્તિ પ્રદર્શન, હૈયે હૈયું દળાય એવી ભીડKshatriya Asmita Maha Sammelan: પરષોત્તમ રુપાલાના નિવેદન બાદ ક્ષત્રિય સમાજમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. આજે રાજકોટના રતનપર ખાતે ક્ષત્રિય મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. આ સંમેલનમાં ભાગ લેવા સમગ્ર ઉપરાંત રાજસ્થાન અને મધ્ય પ્રદેશ સહિત અનેક વિસ્તારોમાંથી રાજપૂત આગેવાનો પહોંચ્યા છે.
Weiterlesen »



Render Time: 2025-02-26 09:30:36