Gujarat Exit Poll Result 2024 : એક્ઝિટ પોલના આંકડા બાદ ગુજરાતમાં બંને રાજકીય પાર્ટીઓએ પોતાને કેટલી બેઠકો મળશે તેનુ અનુમાન લગાવ્યું, કોંગ્રેસ અને ભાજપે આ દાવો કર્યો
Weekly Horoscope: 3 જૂન થી 9 જૂન સુધીના દિવસો કઈ કઈ રાશિ માટે લાભકારી જાણવા વાંચો સાપ્તાહિક રાશિફળઆજે બન્યો દુર્લભ રાજયોગ સાથે અનેક યોગનો સંયોગ, 5 રાશિવાળાને ભોળાનાથની કૃપાથી બંપર આકસ્મિક ધનલાભ થશેદૈનિક રાશિફળ 3 જૂન: મકર રાશિના લોકો માટે આજનો દિવસ ઇચ્છિત પરિણામ આપનાર, વાંચો આજનું રાશિફળT20 વર્લ્ડકપમાં ભયંકર તબાહી મચાવી શકે છે આ ક્રિકેટર્સ, ભારતના 2 સૂરમાઓ પર ખાસ નજર
EXIT POLL બાદ ભારતીય શેરબજારમાં તેજી જોવા મળી છે. પ્રિ-ઓપનિંગમાં જબરજસ્ત તેજી આવી છે. સેન્સેક્સમાં 2500 પોઈન્ટથી વધુનો ઉછાળો જોવા મળ્યો છે. તો નિફ્ટીમાં 800 પોઈન્ટથી વધુનો ઉછાળો આવ્યો છે. ડોલર સામે રૂપિયો વધુ મજબૂત બન્યો છે. ત્યારે ગુજરાતમાં ભાજપમાં ક્લીનસ્વીપ કરશે તેવું એક્ઝિટ પોલના આંકડા કહે છે. પરંતું કોંગ્રેસ પણ પરિણામ માટે આશાવાદી બન્યું છે. પરિણામ પહેલા બંને પાર્ટીઓનું શું કહેવુ છે તે જોઈએ.ભાજપે દાવો કર્યો કે, તે ત્રીજીવાર ગુજરાતમાં 26 માંથી 26 બેઠકો જીતીને ક્લીન સ્વીપ કરશે.
આમ, એક્ઝિટ પોલ અને સટ્ટાબજાર તો ભાજપ તરફ પરિણામ બતાવી રહ્યું છે. આવતીકાલે 4 જૂનના રોજ પરિણામ જાહેર થશે. જેમાં એક્ઝિટ પોલના તારણો સાચા પડે તો મોદી સરકાર હેટ્રિક કરશે. જોકે, કોંગ્રેસને આ વખતે સીટ મળશે તેવી આશા છે.
લોકસભા ચૂંટણી 2024 Exit Poll એક્ઝિટ પોલ Loksabha Election 2024 BJP Congress Prediction Exit Poll Prediction Exit Poll 2024 Exit Poll 2024 LIVE Updates Massive Jump In Stock Market After Exit Polls Pre Gujarat Exit Poll Result ભવિષ્યવાણી લોકસભા ચૂંટણીનું પરિણામ ભાજપનો દાવો કોંગ્રેસનો દાવો કોણ જીતશે
Deutschland Neuesten Nachrichten, Deutschland Schlagzeilen
Similar News:Sie können auch ähnliche Nachrichten wie diese lesen, die wir aus anderen Nachrichtenquellen gesammelt haben.
ગુજરાતમાં ઓછું મતદાન : કોને થશે ફાયદો અને કોને થશે નુકસાન?, આ છે રાજકીય ગણિતોના આંકડાગુજરાતમાં 25 લોકસભા સીટ પર મંગળવારે મતદાન થયું હતું. સામે આવેલા આંકડા પ્રમાણે 60 ટકા જેટલું મતદાન થયું છે. મતદાન બાદ ભાજપ અને કોંગ્રેસ દ્વારા પોતપોતાના દાવાઓ કરવામાં આવી રહ્યાં છે. તમે પણ જાણો ઓછા મતદાનથી કોને થશે ફાયદો અને કોને થશે નુકસાન?
Weiterlesen »
રાદડીયાને ઈફ્કોમાં હરાવવા કોણે પ્રયાસો કર્યા, એક પાટીદાર અગ્રણીનું નામ ખૂલતા ભડકો થયોIFFCO Gujarat Election : ઈફ્કોમાં જીત બાદ હવે રાદડિયા વધુ ચર્ચામાં આવ્યા છે, ભાજપ સામે બગાવત કરીને જીત મેળવનાર સૌરાષ્ટ્રના આ નેતાને ઈફ્કોમાં હરાવવા કોણે પ્રયાસો કર્યા હતા તેની ચર્ચા વહેતી થઈ છે
Weiterlesen »
Gujarat Exit Poll 2024 Live: ગુજરાતમાં કોને મળશે કેટલી બેઠક? જાણો શું કહે છે EXIT POLL આંકડા?Loksabha EXIT POLL: એક્ઝિટ પોલમાં ખબર પડી જશે કે અબકી બાર 400 પારનો નારો કેટલો ચાલ્યો. આજે ZEE 24 કલાક પોતાના એક્ઝિટ પોલમાં એ પણ બતાવશે કે ગુજરાતમાં મિશન 26 સાકાર થઈ રહ્યું છે કે નહીં. તો પરિણામ પહેલાં એક્ઝિટ પોલ શું કહી રહ્યા છે.
Weiterlesen »
ભાજપ ગરબડ કરે તો EVM તોડી નાખો...ગુજરાતમાં કયા નેતાએ અને ક્યાં આપી આ પ્રતિક્રિયાLok Sabha Election 2024: ગુજરાતમાં ભાજપના રાજકોટના ઉમેદવાર પરષોત્તમ રૂપાલા સામે મોરચો ખોલનાર કરણી સેનાના નેતા રાજ શેખાવતે EVM તોડવા મામલે મોટું નિવેદન આપ્યું છે. ખેડામાં ક્ષત્રિય સમાજના સંમેલનમાં શેખાવતે કહ્યું કે જો ભાજપ કંઈ ખોટું કરે છે તો તેમણે ઈવીએમ તોડી નાખવું જોઈએ.
Weiterlesen »
મોદી ફેક્ટર ના ચાલ્યું તો ભાજપ ભરાશે, કોંગ્રેસને મળશે ભાજપના આ 2 માઈનસ પોઈન્ટનો લાભModi Factor in Loksabha Election 2024: શું આ વખતે પણ ચાલશે વર્ષ 2014 અને 2019ની જેમ મોદીનો જાદુ? લોકસભા ચૂંટણીમાં આ વખતે જો મોદી ફેક્ટર ના ચાલ્યું તો ભાજપની સ્થિતિ શું થશે? જાણો આંકડાઓ સાથે વાસ્તવિક સ્થિતિનો ચિતાર...
Weiterlesen »
Gujarat Exit Poll 2024: કઈ બેઠકો પર 5 લાખની લીડનો ટાર્ગેટ થશે સાકાર? શાહ કે પાટીલ કોણે મળશે સૌથી વધુ લીડGujarat Exit Poll Result 2024: ગુજરાતમાં કોને કેટલી બેઠકો મળશે અને દેશમાં કોની સરકાર બનશે? તે EXIT POLLના આંકડામાં સામે આવી ચૂક્યું છે. પરંતુ આપણે ગુજરાતમાં મિશન 26 સાકાર થઈ રહ્યું છે કે નહીં.
Weiterlesen »