ગુજરાતની શાંતિ ડોહળવાનો પ્રયાસ કરનારાઓને હર્ષ સંઘવીનો એક લીટીમાં સંદેશ, કહ્યું કે...

Gujarat Nachrichten

ગુજરાતની શાંતિ ડોહળવાનો પ્રયાસ કરનારાઓને હર્ષ સંઘવીનો એક લીટીમાં સંદેશ, કહ્યું કે...
Gujarati NewsNavsariHarsh Sanghvi
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 26 sec. here
  • 14 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 56%
  • Publisher: 63%

ગુજરાતની શાંતિ ડોહળવાનો પ્રયાસ કરનારાઓને રાજ્યના ગૃહરાજ્યમંત્રીએ શાનમાં સમજી જવા એક લીટીમાં કહ્યું હતું કે ગુજરાતમાં જે કાયદામાં રહેશે, એ ફાયદામાં રહેશે.

ગુજરાતમાં જે કાયદામાં રહેશે, એ ફાયદામાં રહેશે. ગૃહમંત્રી હર્ષ સંઘવી આજે નવસારીના ચીખલી સ્થિત મજીગામ ખાતે વિઘ્નહર્તાના દર્શન કર્યા બાદ ગણેશોત્સવ હર્ષોલ્લાસ થી ઉજવી શકાય એવી પોલીસ વિભાગે વ્યવસ્થા કરી હોવાનું આશ્વાસન પણ આપ્યું હતું. Gold Price: સોનાના ભાવ કેવી રીતે નક્કી થાય છે, કોણ નક્કી કરે છે? જો આ સવાલ તમારા મનમાં છે તો જાણી લો જવાબAlaska Triangle: બરમુડા ટ્રાયેન્ગલ કરતાં પણ વધુ ખતરનાક છે આ જગ્યા, દર વર્ષે 2000થી વધુ લોકો થઈ જાય છે ગાયબનામ બદનામ, પરંતુ વિશ્વની સૌથી સુરક્ષિત તિજોરી...

ગૃહમંત્રી હર્ષ સંઘવી આજે નવસારીના ચીખલી સ્થિત મજીગામ ખાતે વિઘ્નહર્તાના દર્શન કર્યા બાદ ગણેશોત્સવ હર્ષોલ્લાસથી ઉજવી શકાય એવી પોલીસ વિભાગે વ્યવસ્થા કરી હોવાનું આશ્વાસન પણ આપ્યું હતું.ગુજરાત રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવી આજે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં શ્રી ગણેશ મંડળોમાં વિઘ્નહર્તાના દર્શને પહોંચ્યા હતા. સવારે વલસાડના ધરમપુર તેમજ વલસાડ શહેરના અનેક ગણપતિ મંડળોમાં વલસાડના સાંસદ અને લોકસભા દંડક ધવલ પટેલ તેમજ ભાજપી આગેવાનો અને કાર્યકરો સાથે ભગવાન શ્રી ગણેશજીના દર્શન કરી મંડળના યુવાનોને મળ્યા હતા.

Wir haben diese Nachrichten zusammengefasst, damit Sie sie schnell lesen können. Wenn Sie sich für die Nachrichten interessieren, können Sie den vollständigen Text hier lesen. Weiterlesen:

Zee News /  🏆 7. in İN

Gujarati News Navsari Harsh Sanghvi ગુજરાતની શાંતિ શાંતિ ડોહળવાનો પ્રયાસ ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી નવસારીના ચીખલી વિઘ્નહર્તાના દર્શન ગણેશોત્સવ હર્ષોલ્લાસ લોકસભા દંડક ધવલ પટેલ ગુજરાતમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ

Deutschland Neuesten Nachrichten, Deutschland Schlagzeilen

Similar News:Sie können auch ähnliche Nachrichten wie diese lesen, die wir aus anderen Nachrichtenquellen gesammelt haben.

Vinesh Phogat: વિનેશ ફોગાટે નિવૃત્તિમાંથી યુ-ટર્ન લીધો? ભવિષ્યને લઈને કહી આ વાતVinesh Phogat: વિનેશ ફોગાટે નિવૃત્તિમાંથી યુ-ટર્ન લીધો? ભવિષ્યને લઈને કહી આ વાતParis Olympics 2024: વિનેશ ફોગાટે કહ્યું કે જો પેરિસ ઓલિમ્પિક પછી આવા સંજોગો ઉભા ન થયા હોત તો મેં કુસ્તીને અલવિદા ન કહ્યું હોત, પરંતુ 2032 સુધી કુસ્તી ચાલુ રાખી હોત.
Weiterlesen »

ભારતમાં હનિમૂન મનાવીને પત્નીને મૂકીને કેનેડા ભાગી ગયો ગુજરાતી યુવક!ભારતમાં હનિમૂન મનાવીને પત્નીને મૂકીને કેનેડા ભાગી ગયો ગુજરાતી યુવક!Canada News : વિદેશમાં વસવાટના ખ્વાબ જોવામાં સુરતની એક યુવતીને કડવો અનુભવ થયો, પતિએ કેનેડા લઈ જવાની વાત કરીને એટલા રૂપિયા માંગ્યા કે, એટલા રૂપિયામાં તો તે આરામથી વર્લ્ડ ટુર કરી શક્તી
Weiterlesen »

ફરી શાંતિભંગનું ષડયંત્ર! સુરત, વડોદરા બાદ ભરૂચમાં કોમી ભડકો, પોલીસનાં ધાડેધાડાં ઊતર્યાંફરી શાંતિભંગનું ષડયંત્ર! સુરત, વડોદરા બાદ ભરૂચમાં કોમી ભડકો, પોલીસનાં ધાડેધાડાં ઊતર્યાંસુરત અને વડોદરા બાદ ભરૂચમાં શાંતિ ડહોળવાનો પ્રયાસ કરવામાં આવ્યો. ધાર્મિક ઝંડા લગાવવા બાબતે બે કોમનાં લોકો વચ્ચે ભારે ઘર્ષણ. ગણેશ મહોત્સવ દરમિયાન કોઈ કરી રહ્યું છે ગુજરાતની શાંતિ ડહોળવાનો પ્રયાસ...
Weiterlesen »

વડોદરામાં શાંતિ ડહોળવાનો પ્રયાસ, એપાર્ટમેન્ટની અગાશી પર અરબી ઝંડા ફરકાવાયાવડોદરામાં શાંતિ ડહોળવાનો પ્રયાસ, એપાર્ટમેન્ટની અગાશી પર અરબી ઝંડા ફરકાવાયાVadodara Ganesh Utsav : વડોદરાના ત્રણ પંડાલોમાં અસામાજિક તત્વોએ ગણેશજીની મૂર્તિઓ સાથે છેડછાડ કરતાં નોંધાઈ ફરિયાદ,,, એક મૂર્તિ ખંડિત થતાં વિસર્જન બાદ નવી મૂર્તિની કરાઈ સ્થાપના,,, અજાણ્યો શખ્સ CCTVમાં થયો કેદ
Weiterlesen »

શું તમારી ઘરની બારીમાં પણ લાગેલું છે AC? તો થઇ શકે છે જેલ, જાણો આ નિયમશું તમારી ઘરની બારીમાં પણ લાગેલું છે AC? તો થઇ શકે છે જેલ, જાણો આ નિયમAC Installation Rules: દિલ્હીના કરોલ બાગમાં એક હૃદયદ્રાવક ઘટના બની છે. બિલ્ડિંગ પરથી પડેલા ACએ એક નિર્દોષ વ્યક્તિનો જીવ લીધો. આ ભયાનક અકસ્માતના CCTV ફૂટેજ સોશિયલ મીડિયા પર ઝડપથી ફેલાઈ રહ્યા છે, જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે કેવી રીતે એક ક્ષણમાં જીવનનો અંત આવ્યો. આ ઘટનાએ આપણને યાદ અપાવ્યું છે કે આપણી બેદરકારી કોઈનો જીવ લઈ શકે છે.
Weiterlesen »

Cylone Asna: શું ગુજરાતમાં કઈંક ખતરનાક થવાનું છે? અસના વાવાઝોડાનું ભારે જોખમ, દાયકાઓ બાદ સર્જાઈ આ દુર્લભ સ્થિતિCylone Asna: શું ગુજરાતમાં કઈંક ખતરનાક થવાનું છે? અસના વાવાઝોડાનું ભારે જોખમ, દાયકાઓ બાદ સર્જાઈ આ દુર્લભ સ્થિતિહવામાન વિભાગની એક અપડેટે ચિંતા વધારી દીધી છે. હવામાન વિભાગે ગુજરાતમાં એક વાવાઝોડું આવે તેવી સંભાવના વ્યક્ત કરી છે. હવામાન વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા એક રાષ્ટ્રીય બુલેટિનમાં જણાવવામાં આવ્યું છે કે ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છ ક્ષેત્ર પર એક ચક્રવાત બની રહ્યું છે.
Weiterlesen »



Render Time: 2025-02-25 06:00:34