Canada News : વિદેશમાં વસવાટના ખ્વાબ જોવામાં સુરતની એક યુવતીને કડવો અનુભવ થયો, પતિએ કેનેડા લઈ જવાની વાત કરીને એટલા રૂપિયા માંગ્યા કે, એટલા રૂપિયામાં તો તે આરામથી વર્લ્ડ ટુર કરી શક્તી
gujarat havy rainfallhealthentertainmentવિદેશ જવાના અનેક લોકોના ખ્વાબ હોય છે. આ સપનામાં દેશમાં અનેક માતાપિતા પોતાની દીકરીઓના લગ્ન માટે એનઆરઆઈ મુરતિયા શોધતા હોય છે. આવામાં આવી અનેક કન્યાઓ સાથે ફ્રોડના કિસ્સા બનતા હોય છે. તાજેતરમાં જ સુરતના યુવકે આવી જ રીતે એક યુવતી સાથે ચીટિંગ કર્યું હતું. લગ્ન કરીને તેણે હનિમુન માણ્યું, અને બાદમાં તે પત્નીને મૂકીને કેનેડા ભાગી ગયો હતો. એટલું જ નહિ, પોતાનો નંબર બ્લોક કરી દીધો હતો, અને પત્ની સાથે સોશિયલ મીડિયા પર સંપર્ક કાપી દીઘો હતો.
કિસ્સો એમ હતો કે, સુરતની 27 વર્ષીય પરિણીતાએ પોલીસ સ્ટેશનમાં તાજેતરમાં પતિ અને સાસરીના લોકો વિરુદ્ધ ફરિયાદ કરી હતી. તેણીએ ફરિયાદમાં કહ્યું કે, તેના લગ્ન ગત વર્ષે થયા હતા, લગ્નના થોડા દિવસ બાદ તે પતિ અને સાસરીવાળા સાથે ફરવા ગઈ હતી. તેના થોડા સમય બાદ તેનો પતિ સિંગલ ટિકિટ બુક કરાવીને કેનેડા જતો રહ્યો હતો. મને જાણ કર્યા વગર તેઓ કેનેડા નીકળી ગયા હતા. કારણ કે, મને લગ્ન પહેલા કહેવામાં આવ્યું હતું કે, લગ્ન બાદ તમને પણ કેનેડા સાથે લઈ જવાશે. આ મામલે પતિ પત્ની વચ્ચે ઝગડો થયો હતો.
આ બાદ પત્ની ભારતમાં અને યુવક કેનેડામાં રહેતો હતો. પરંતું બીજી તરફ, સાસરીવાળાએ યુવતી પાસે રૂપિયાની માંગણી ચાલુ રાખી હતી. પરંતુ સાસરીવાળાની રૂપિયાની માંગણી વધી ગઈ હતી. તો બીજી તરફ કેનેડા ગયેલો યુવક પણ પત્નીને ફોન પર ધમકાવતો હતો. બંને વચ્ચે ટેલિફોન પર ઝગડા ચાલતા હતા. આખરે કંટાળીને પતિએ પરિણીતા સાથે તમામ સંપર્ક કાપી નાંખ્યા હતા. તેણે પત્નીને સોશિયલ મીડિયા પર પણ બ્લોક કરી હતી. તેણે પત્નીને કહ્યું હતું કે, તુ વધારે રૂપિયા આપીશ તો જ તને અનબ્લોક કરીશ. છેવટે કંટાળીને પરિણીતાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી.
Canada News Surat કેનેડા સમાચાર વિદેશ જવાના ખ્વાબ એનઆરઆઈ Surat Man Flies To Canada Surat Newly Wed Man Flies To Canada Canada Visa News Canada Visa Process Canada Visa Fruad Canada Job Crisis I Am Gujarat Canada News Husband Blocks Wife Gujarati In Canada કેનેડા ગુજરાતી સમાચાર ગુજરાતી ન્યૂઝ Gujarat News Local News Gujarat Latest Gujarati News ગુજરાતી સમાચાર ગુજરાતી અપડેટ Gujarati Samachar Gujarati Update News
Deutschland Neuesten Nachrichten, Deutschland Schlagzeilen
Similar News:Sie können auch ähnliche Nachrichten wie diese lesen, die wir aus anderen Nachrichtenquellen gesammelt haben.
ગુજરાતના 5 દિવ્યાંગ ખેલાડી પેરાલમ્પિક્સ રમવા પેરિસ જશે, જુઓ કોણ કઈ ગેમમાં પ્રતિનિધિત્વ કરશેParalympics Games 2024 : પેરિસમાં પેરાલિમ્પિક્સ ગેમ્સ 2024 માં 5 દિવ્યાંગ ગુજરાતી ખેલાડી લેશે ભાગ, 28 ઓગસ્ટથી 8 સપ્ટેમ્બર સુધી પેરિસમાં જ પેરાલિમ્પિક્સ ગેમ્સ 2024 યોજશે
Weiterlesen »
કોર્ટના સ્ટે વાળી જગ્યા પર તાણી દેવાયું બિલ્ડિંગ! સાગઠિયાએ આપી હતી પ્લાનને મંજૂરીRajkot: સ્ટે વાળી જગ્યામાં સાગઠિયાએ પ્લાન મંજૂર કરી દેતા શ્રીજી ડેવલપર્સની ભાગીદારી પેઢીએ ધ ડેસ્ટિની બિલ્ડિંગ ઉભું કરી દીધું હોવાની વાત સામે આવતા હડકંપ મચી ગયો છે.
Weiterlesen »
લાડકોડથી લાવેલી વહુ બધુ લૂંટીને જતી રહી, ડિવોર્સી યુવકને ફરી પરણવું ભારે પડ્યુંLooteri Dulhan : દીકરાને કારણે યુવક બીજા લગ્ન કરવા તૈયાર થયો, પરંતું કોડથી લાવેલી કન્યા લૂંટેરી દુલ્હન નીકળી, બધુ લઈને રફૂચક્કર થઈ ગઈ
Weiterlesen »
બારોટ પરિવારનો ખુશીનો પ્રસંગ માતમમાં ફેરવાયો, વહુના સીમંતના પ્રસંગમાં સસરાને કાળ ભરખી ગયોLive Death : પોરબંદરના કુતિયાણામાં પુત્રવધુના સીમંતના પ્રસંગમાં નાગીન ડાન્સ કરી રહેલા સસરાને આવ્યો હાર્ટ એટેક, પળવારમાં ગયો જીવ
Weiterlesen »
ગુજરાતી અભિનેત્રી માનસી પારેખને મળ્યો નેશનલ એવોર્ડ, કચ્છ એક્સપ્રેસ ફિલ્મનો દબદબોManasi Parekh bags National Award For Kutch Express : 70માં નેશનલ ફિલ્મ એવોર્ડ્સમાં ઋષભ શેટ્ટીએ કંથારા ફિલ્મ માટે જીત્યો બેસ્ટ એક્ટરનો એવોર્ડ, ગુજરાતી ફિલ્મ કચ્છ એક્સપ્રેસના માનસી પારેખ બન્યા બેસ્ટ એક્ટ્રેસ
Weiterlesen »
મુંબઈમાં આલીશાન બંગલો, કરોડોની કિંમતનો ફ્લેટ...આ છે દુનિયાનો સૌથી અમીર ભિખારી, જાણો કેટલી છે કુલ સંપતિભરત જૈન નામનો ભિખારી માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિશ્વનો સૌથી અમીર ભિખારી છે. મુંબઈના રહેવાસી ભરત જૈનની પાસે કરોડો રૂપિયાની સંપત્તિ છે.
Weiterlesen »