ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર શરૂઆત, જાણો કયા પાકનું કેટલું થયું છે વાવેતર, બિયારણની શું સ્થિતિ?

Breaking News Nachrichten

ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર શરૂઆત, જાણો કયા પાકનું કેટલું થયું છે વાવેતર, બિયારણની શું સ્થિતિ?
GujaratGandhinagarStatement
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 25 sec. here
  • 10 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 41%
  • Publisher: 63%

કૃષિ પાકોની વાવેતરની સ્થિતિ અંગે વાત કરતા મંત્રીએ જણાવ્યું હતું કે,ચાલુ વર્ષે અત્યાર સુધીમાં કુલ 40.26 લાખ હેક્ટર એટલે કે, 47.04% જમીનમાં વાવેતર થયું છે. જેમાં મગફળીના પાકનું 14.09 લાખ હેક્ટરમાં, કપાસનું 18.60 લાખ હેક્ટરમાં, તેલીબીયાનું 18.75 લાખ હેક્ટરમાં વાવેતર થયું છે.

રાજ્યમાં 10 જૂલાઈની સ્થિતિએ કુલ 223.37 મી.મી. વરસાદ વરસ્યો, આ વર્ષે અત્યારસુધીમાં 40.26 લાખ હેક્ટર એટલે કે, 47.04% જમીનમાં વાવેતર. આ સીઝન માટે વાવેતર હેતુ બિયારણનો પુરતો જથ્થો ઉપલબ્ધ.

ઝી બ્યુરો/ગાંધનગર: રાજ્યમાં ચોમાસાની ઋતુમાં વરસાદ અને કૃષિ પાકોના વાવેતરની પરિસ્થિતિ વિશે પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે રાજ્યમાં 10 જૂલાઈની સ્થિતિએ કુલ 223.37 મી.મી. વરસાદ વરસ્યો છે. જે સરેરેશ વરસાદના 25.30% છે. જેમાં રાજ્યના 89 તાલુકાઓમાં 51થી 125 મી.મી., 82 તાલુકાઓમાં 126થી 250 મી.મી., 54 તાલુકાઓમાં 251 થી 500 મી.મી. જ્યારે 24 તાલુકાઓમાં 501 થી 1000 મી.મી. વરસાદ નોંધાયો છે. ચાલુ ખરીફ ઋતુમાં વિવિધ પાકોની વાવેતરમાં વધારા સહ વેગ આવવાની પુરતી સંભાવવા છે.

Wir haben diese Nachrichten zusammengefasst, damit Sie sie schnell lesen können. Wenn Sie sich für die Nachrichten interessieren, können Sie den vollständigen Text hier lesen. Weiterlesen:

Zee News /  🏆 7. in İN

Gujarat Gandhinagar Statement Rishikesh Patel Rainfall Planting Conditions Agricultural Crops Monsoon Season

Deutschland Neuesten Nachrichten, Deutschland Schlagzeilen

Similar News:Sie können auch ähnliche Nachrichten wie diese lesen, die wir aus anderen Nachrichtenquellen gesammelt haben.

ગુજરાતમાં વાવાઝોડા જેવા પવન સાથે તોફાની વરસાદની આગાહી, આ જિલ્લાઓ પર મોટી ઘાતગુજરાતમાં વાવાઝોડા જેવા પવન સાથે તોફાની વરસાદની આગાહી, આ જિલ્લાઓ પર મોટી ઘાતGujarat Weather Forecast : ગુજરાતમાં હવે નહિ રોકાય વરસાદ, ધમાકેદાર એન્ટ્રી બાદ હવે આગામી સાત દિવસ મેઘરાજા ધબધબાટી બોલાવશે, જાણો આજે ક્યાં ક્યાં છે વરસાદની આગાહી
Weiterlesen »

ગુજરાતના આ જિલ્લામાં જ્યાં પગ મુકો ત્યાં ફરતા હોય છે ઝેરી સાપ! ચોમાસામાં બહાર નીકળતા ડરે છે લોકોગુજરાતના આ જિલ્લામાં જ્યાં પગ મુકો ત્યાં ફરતા હોય છે ઝેરી સાપ! ચોમાસામાં બહાર નીકળતા ડરે છે લોકોગુજરાતમાં કેમ સતત વધી રહ્યાં છે સાપ કરડવાના કિસ્સા? ગુજરાતમાં કયા જિલ્લામાં બને છે સૌ વધુ સાપ કરડવાના બનાવ? કયો જિલ્લો એવો છે જ્યાં ચોમાસામાં બહાર નીકળતા ડરે છે લોકો? એમાંય ચોમાસામાં સર્પદંશના કેસો વધવાનું શું કારણ? સાપ કરડે ત્યારે શું કરવું? જાણો આવા તમામ સવાલોના જવાબો... સાપ ખુબ જ ઝેરી હોય છે.
Weiterlesen »

રાજ્ય સરકાર 10 હજારથી વધુ ખેડૂતોને ચુકવશે સહાય, કમોસમી વરસાદને કારણે થયું હતું નુકસાનરાજ્ય સરકાર 10 હજારથી વધુ ખેડૂતોને ચુકવશે સહાય, કમોસમી વરસાદને કારણે થયું હતું નુકસાનરાજ્ય સરકારે માર્ચ અને મે મહિનામાં ગુજરાતમાં પડેલા કમોસમી વરસાદને કારણે જે ખેડૂતોને નુકસાન ગયું છે તેને સહાય ચુકવવાની શરૂઆત કરી છે.
Weiterlesen »

શું શાસ્ત્રોમાં ચોખા ગણાય છે માંસાહાર? ચોખામાં કોનો જીવ હોય છે? જાણો કેમ એકાદશી પર નથી ખાવામાં આવતા ચોખાશું શાસ્ત્રોમાં ચોખા ગણાય છે માંસાહાર? ચોખામાં કોનો જીવ હોય છે? જાણો કેમ એકાદશી પર નથી ખાવામાં આવતા ચોખાYogini Ekadashi 2024: આજે યોગિની એકાદશી છે. એકાદશી પર સામાન્ય રીતે ચોખા ખાવાની મનાઈ કરવામાં આવે છે. પણ શું તમે જાણો છોકે, આખરે આ દિવસે ચોખા ખાવાની કેમ ના પાડવામાં આવે છે? શું ચોખા ખરેખર માંસાહાર છે? શાસ્ત્રો શું કહે છે જાણો વિગતવાર...
Weiterlesen »

ગુજરાતમાં વરસાદને લઇ યલો, ઓરેન્જ એલર્ટ જાહેર, આ વિસ્તારોના ભૂક્કા! જાણો શું છે આગાહીગુજરાતમાં વરસાદને લઇ યલો, ઓરેન્જ એલર્ટ જાહેર, આ વિસ્તારોના ભૂક્કા! જાણો શું છે આગાહીસૌરાષ્ટ્રના આ શહેરોની સાથે ઉત્તર ગુજરાતમાં પણ મેઘરાજાએ મનમુકીને વરસવાની શરૂઆત કરી દીધી છે. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે મેઘરાજાની ધમાકેદાર બેટિંગને કારણે ઠેર ઠેર પાણી ભરાયેલા જોઈ શકાય છે. બનાસકાંઠા, પાટણ, અરવલ્લીમાં વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી.
Weiterlesen »

પ્રધાનમંત્રી પછી કયા મંત્રાલય પાસે હોય છે સૌથી વધુ પાવર? કોણ છે દેશના બીજા સૌથી પાવરફૂલ મંત્રી?પ્રધાનમંત્રી પછી કયા મંત્રાલય પાસે હોય છે સૌથી વધુ પાવર? કોણ છે દેશના બીજા સૌથી પાવરફૂલ મંત્રી?કેવી રીતે નક્કી થાય છે મંત્રીઓનો પાવર? શું વિભાગ પ્રમાણ વેંચવામાં આવે છે શક્તિ? કયો વિભાગ હોય છે સૌથી શક્તિશાળી? શું છે તેની પાછળના કારણો જાણો વિગતવાર...પ્રધાનમંત્રી પછી કયા મંત્રી હોય છે સૌથી પાવરફૂલ?
Weiterlesen »



Render Time: 2025-02-26 04:49:54