ઘર કા ભેદી લંકા ઢાયે...ચૂંટણીમાં ગદ્દારી કરનારા વિભીષણોનો વારો પાડવા ભાજપે બનાવી યાદી!

GUJARAT NEWS Nachrichten

ઘર કા ભેદી લંકા ઢાયે...ચૂંટણીમાં ગદ્દારી કરનારા વિભીષણોનો વારો પાડવા ભાજપે બનાવી યાદી!
LOKSABHA ELECTION 2024BJPCONGRESS
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 32 sec. here
  • 19 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 75%
  • Publisher: 63%

Loksabha Election 2024: લોકસભા ચૂંટણીના પરિણામ આવ્યા બાદ ભાજપ શિસ્તનો કોરડો વિંઝીને પોતાના જ પક્ષના ગદ્દારો, જેઓ પક્ષવિરોપીઓ બનીને ગદ્દારી કરી રહ્યાં છે તેમની પાસે ખુલાસા માંગશે તેવી માહિતી સામે આવી છે.

રાજકીય નિષ્ણાતોના મતે લોકસભા ચૂંટણીમાં ભાજપ ના જ ઘણાં નેતાઓએ પાછલે બારણે કોંગ્રેસ ને મદદ કરી હતી. આવા વિભીષણ ોને નહીં છોડે ભાજપ ! લોકસભા ચૂંટણીનું પરિણામ જાહેર થતાંની સાથે જ ભાજપ પોતાના જ પક્ષમાં રહીને ગદ્દારી કરનારા વિભીષણ ોનો વારો પાડશે. ગુજરાતના ઢગલાબંધ નેતાઓના આ લીસ્ટમાં નામ હોવાની સંભાવના...AMTS Bus Accident: બ્રેક ફેલ થતાં ફીલ્મી સ્ટાઇલમાં બસે ધડાધડ 8 ગાડીઓને મારી ટક્કર...

રાજકીય નિષ્ણાતોના મતે લોકસભા ચૂંટણીમાં ભાજપના જ ઘણાં નેતાઓએ પાછલે બારણે કોંગ્રેસને મદદ કરી હતી. આવા વિભીષણોને નહીં છોડે ભાજપ! લોકસભા ચૂંટણીનું પરિણામ જાહેર થતાંની સાથે જ ભાજપ પોતાના જ પક્ષમાં રહીને ગદ્દારી કરનારા વિભીષણોનો વારો પાડશે. ગુજરાતના ઢગલાબંધ નેતાઓના આ લીસ્ટમાં નામ હોવાની સંભાવના...

પ્રાથમિક અહેવાલો વચ્ચે આ કામ સરકાર અને સંગઠનને અલગ રીતે અપાયું છે, જેમાં સરકારે સ્થાનિક પોલીસ અને આઈબીનો સહારો લીધો છે, જ્યારે સંગઠને ફેક્ટ ફાઇન્ડિંગના કેટલાક નેતાઓ તેમજ વિવિધ મોરચાના હોદ્દેદારોને આ કામગીરી સોંપી છે. કેટલાંક ઠેકાણે તો ભાજપ સિનિયર પત્રકારો પાસેથી પણ માહિતી એકઠી કરી રહ્યું હોવાની વાત હાલ ચર્ચામાં છે.

Wir haben diese Nachrichten zusammengefasst, damit Sie sie schnell lesen können. Wenn Sie sich für die Nachrichten interessieren, können Sie den vollständigen Text hier lesen. Weiterlesen:

Zee News /  🏆 7. in İN

LOKSABHA ELECTION 2024 BJP CONGRESS ELECTION CAMPAIGN VOTING COUNTING RESULT ભાજપ કોંગ્રેસ રાજનીતિ ઘર ફૂટે ઘર જાય ગદ્દારો જયચંદ વિભીષણ ગુજરાત સમાચાર પીએમ મોદી અમિત શાહ

Deutschland Neuesten Nachrichten, Deutschland Schlagzeilen

Similar News:Sie können auch ähnliche Nachrichten wie diese lesen, die wir aus anderen Nachrichtenquellen gesammelt haben.

સૌરાષ્ટ્રના જાણીતા નેતાનું IFFCO માંથી પત્તુ કપાશે, ભાજપે બીજાના નામનો મેન્ડેટ મોકલી દીધોસૌરાષ્ટ્રના જાણીતા નેતાનું IFFCO માંથી પત્તુ કપાશે, ભાજપે બીજાના નામનો મેન્ડેટ મોકલી દીધોJayesh Radadiya : ઈફ્કોની ચૂંટણીમાં દિલીપ સંઘાણી અને જયેશ રાદડિયાએ ફોર્મ ભર્યા છતા ભાજપે બિપીન પટેલના નામનો મેન્ડેટ મોકલ્યો, ગુજરાતમાંથી વધુ એક ઉમેદવારી જતા મામલો પેચીદો બન્યો
Weiterlesen »

તૈયાર થઈ રહ્યું છે ઘરના ગદ્દારોનું લીસ્ટ! ચૂંટણી પરિણામ બાદ જયચંદોનો વારો પાડશે ભાજપ!તૈયાર થઈ રહ્યું છે ઘરના ગદ્દારોનું લીસ્ટ! ચૂંટણી પરિણામ બાદ જયચંદોનો વારો પાડશે ભાજપ!Loksabha Election 2024: ઘર ફૂટે ઘર જાય; રાજકીય નિષ્ણાતોના મતે લોકસભા ચૂંટણીમાં ભાજપના જ ઘણાં નેતાઓએ પાછલે બારણે કોંગ્રેસને મદદ કરી હતી. ચૂંટણીનું પરિણામ આવતાની સાથે જ પક્ષમાં રહીને ગદ્દારી કરનારા આવા જયચંદોના બયડા પર કોરડો વિંઝીને સોળ પાડી દેશે ભાજપ.
Weiterlesen »

ભર તડકામાં મતદારો બહાર નહિ નીકળે તો, 5 લાખ લીડ માટે ભાજપે નવી રણનીતિ બનાવીભર તડકામાં મતદારો બહાર નહિ નીકળે તો, 5 લાખ લીડ માટે ભાજપે નવી રણનીતિ બનાવીLoksabha Election 2024 : લોકસભાની 25 બેઠકો પર જીત માટે પાટીલે 5 લાખ લીડનો ટાર્ગેટ સેટ કર્યો છે, પરંતુ ગરમીને કારણે મતદાન ઓછુ થાય તેવી શ્કયતા છે, આવામાં ભાજપને નવુ પ્લાનિંગ કર્યું છે
Weiterlesen »

કોંગ્રેસનો જુગાડ! ગુજરાતમાં પિતાની જેમ દીકરી કરી શકશે ચમત્કાર કે ભાજપ પરંપરા તોડશે, જબરદસ્ત રસાકસીકોંગ્રેસનો જુગાડ! ગુજરાતમાં પિતાની જેમ દીકરી કરી શકશે ચમત્કાર કે ભાજપ પરંપરા તોડશે, જબરદસ્ત રસાકસીLok Sabha Election 2024: ગુજરાતમાં છેલ્લી બે લોકસભા ચૂંટણીમાં ભાજપ રાજ્યની તમામ 26 બેઠકો જીતી રહ્યું છે. 2024ની ચૂંટણીમાં મતદાન પહેલા જ ભાજપે સુરત લોકસભા જીતી લીધી છે, કોંગ્રેસને રાજ્યમાં પોતાનું ખાતું ખોલાવવાનો પડકાર છે.
Weiterlesen »

વિદેશમાં નોકરી કરવી હોય તો આ 5 દેશ છે ભારતીયોની પહેલી પસંદ, અમદાવાદ કેમ ચર્ચામાં? એ પણ જાણોવિદેશમાં નોકરી કરવી હોય તો આ 5 દેશ છે ભારતીયોની પહેલી પસંદ, અમદાવાદ કેમ ચર્ચામાં? એ પણ જાણોમોટાભાગે ભારતીયોને વિદેશમાં સેટલ થવાનો કે નોકરી કરવાનો મોહ હોય છે. પરંતુ ગત વર્ષે વિદેશમાં નોકરીઓની શોધ કરનારા ભારતીયોની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો.
Weiterlesen »

રાદડિયાની મુશ્કેલી વધી! એક જગ્યા માટે 4 ફોર્મ ભરાયા, રસાકસીભરી બની IFFCO ની ચૂંટણીરાદડિયાની મુશ્કેલી વધી! એક જગ્યા માટે 4 ફોર્મ ભરાયા, રસાકસીભરી બની IFFCO ની ચૂંટણીIFFCO India Election : જયેશ રાદડિયાએ ઈફ્કોની ચૂંટણી માટે ફોર્મ ભરવા છતાં ભાજપે બિપીન પટેલના નામનું મેન્ટેડ મોકલ્યુ, હવે બીજા બે ઉમેદવારો ઉભા થયા
Weiterlesen »



Render Time: 2025-02-26 02:09:29