સૌરાષ્ટ્રના જાણીતા નેતાનું IFFCO માંથી પત્તુ કપાશે, ભાજપે બીજાના નામનો મેન્ડેટ મોકલી દીધો

Jayesh Radadiya Nachrichten

સૌરાષ્ટ્રના જાણીતા નેતાનું IFFCO માંથી પત્તુ કપાશે, ભાજપે બીજાના નામનો મેન્ડેટ મોકલી દીધો
IFFCODilip Sanghaniદિલીપ સંઘાણી
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 54 sec. here
  • 13 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 63%
  • Publisher: 63%

Jayesh Radadiya : ઈફ્કોની ચૂંટણીમાં દિલીપ સંઘાણી અને જયેશ રાદડિયાએ ફોર્મ ભર્યા છતા ભાજપે બિપીન પટેલના નામનો મેન્ડેટ મોકલ્યો, ગુજરાતમાંથી વધુ એક ઉમેદવારી જતા મામલો પેચીદો બન્યો

બેકલેસ ડ્રેસમાં પોઝ આપી રહેલી આ અભિનેત્રીની અદા છે કાતિલ, હિટો ગીતોમાં જોવા મળી છે, ઓળખો કોણ?green tea bagsગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં એક તરફ ગરમાવો આવ્યો છે, ત્યાં બીજી તરફ હવે નવો વિવાદની કૂંપળો ફૂટી છે. ગુજરાત ભાજપમાં મજુરિયા નેતાઓનો રોષ, પક્ષના નેતાઓને સાઈડલાઈન કરાયા છે. 7 મેના રોજ લોકસભાની ચૂંટણીમાં મતદાન બાદ 9 મેના રોજ ઈફ્કોની ચૂંટણી યોજાવાની છે.

આગામી 9 મેના રોજ ઈફ્કોની ચૂંટણી યોજાવાની છે. જેમાં ભાજપ દ્વારા અમદાવાદ ગોતા વિસ્તારના બીપીન નારણભાઈ પટેલના નામનો મેન્ડેટ જારી કરાયો છે. હવે મુદ્દો એ છે કે, ગુજરાત માટે આ કેન્દ્રીય સંસ્થામાં બે સીટ હોય છે. જેમાં દિલીપ સંઘાણી ઉપરાંત જયેશ રાદડીયાએ પણ ફોર્મ ભર્યું છે. આ વચ્ચે હવે અમદાવાદથી બિપીન પટેલે પણ ઉમેદવારી નોંધાવી છે. હવે મુદ્દો એ છે કે, ચાલુ ટર્મમાં પણ રાદડીયા ઈફ્કોમાં ડિરેક્ટર રહ્યા છે અને તેઓ બિનહરીફ ચૂંટાયા હતા. જ્યારે દિલિપ સંઘાણી ચેરમેન પદે છે.

ઇફકો ચેરમેન દિલીપ સંઘાણી અને જયેશ રાદડિયાની ચર્ચા, ઇફકોની ચૂંટણીમાં ભાજપના મેન્ડેડ વિરુદ્ધ રાદડિયાએ નોંધાવી છે ઉમેદવારી જયેશ રાદડિયાએ સૌરાષ્ટ્રમાં લોકપ્રિય નેતા છે. જયેશ રાદડિયા હાલ જેતપુરના ધારાસભ્ય છે. તેમને ગુજરાતના મંત્રીમંડળમાંથી પણ તેમની બાદબાકી કરાઈ છે. જોકે, રાદડિયાનું નામ લોકસભાની ટિકિટ માટે પણ ચર્ચાયુ હતું. પંરતુ તેમને ટિકિટ અપાઈ ન હતી. ત્યારે હવે સૌરાષ્ટ્રના ખેડૂતો પર મજબૂત પકડ ધરાવતા રાદડિયાને હવે શું ઈફ્કોમાંથી પણ હટાવવાના પ્રયાસો થઈ રહ્યાં છે તેવા સવાલો વહેલા થયા છે. રાજકોટની સહકારી ક્ષેત્રમાં અગાઉ પણ ચૂંટણી વખતે મતભેદો બહાર આવ્યા હતા. ત્યારે શુ ફરી એકવાર નવાજૂની થશે.

Wir haben diese Nachrichten zusammengefasst, damit Sie sie schnell lesen können. Wenn Sie sich für die Nachrichten interessieren, können Sie den vollständigen Text hier lesen. Weiterlesen:

Zee News /  🏆 7. in İN

IFFCO Dilip Sanghani દિલીપ સંઘાણી જયેશ રાદડિયા Iffco Election Bipin Patel બિપીન પટેલ ઈફ્કો ચૂંટણી ઈફ્કો ચેરમેન Gujarat Politics Gujarat Bjp Internal Politics

Deutschland Neuesten Nachrichten, Deutschland Schlagzeilen

Similar News:Sie können auch ähnliche Nachrichten wie diese lesen, die wir aus anderen Nachrichtenquellen gesammelt haben.

ભાજપની પ્રચંડ વિજયગાથાનો સુરતથી પ્રારંભ : મુકેશ દલાલ લડ્યા વગર વિજેતા, 26 માંથી એક બેઠક પર કમળ ખીલ્યુંભાજપની પ્રચંડ વિજયગાથાનો સુરતથી પ્રારંભ : મુકેશ દલાલ લડ્યા વગર વિજેતા, 26 માંથી એક બેઠક પર કમળ ખીલ્યુંMukesh Dalal Elected Unopposed : સુરત લોકસભા બેઠક ભાજપે બિન હરીફ જીતી છે. ગુજરાતમાં 26 બેઠકોમાંથી એક બેઠક પર ભાજપનો વિજય થયો છે. ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિન હરીફ બન્યા છે. સુરતમાં ભાજપે નવો ઈતિહાસ રચી દીધો
Weiterlesen »

ઉમેદવારી ફોર્મમાં મિલકતમાં વાંધા આવતા ગેનીબેને કહ્યું, મારા ફોર્મ રદ કરવાનું ષડયંત્ર છેઉમેદવારી ફોર્મમાં મિલકતમાં વાંધા આવતા ગેનીબેને કહ્યું, મારા ફોર્મ રદ કરવાનું ષડયંત્ર છેGeniben Thakor Assets Controversy : ઉમેદવારી ફોર્મમાં વાંધા નીકળતા ગેનીબેને ભાજપે પર લગાવ્યો આરોપ, મારુ ફોર્મ રદ થાય તેવા પ્રયાસો કરાયા છે એ એમની માનસિકતા બતાવે છે, લોકશાહીનું ગળુ દબાવવાનું વર્તન
Weiterlesen »

સુરતમાં ભાજપની જીતનો મુદ્દો પહોંચ્યો સુપ્રીમમાં, શિવ ખેરાની અરજી પર ચૂંટણી પંચ પાસેથી મંગાયો જવાબસુરતમાં ભાજપની જીતનો મુદ્દો પહોંચ્યો સુપ્રીમમાં, શિવ ખેરાની અરજી પર ચૂંટણી પંચ પાસેથી મંગાયો જવાબSurat Loksabha Election : સુરતમાં ભાજપે વનવે જીત મેળવી છે તેની સામે મોટિનેશનલ સ્પીકર શિવ ખેરાએ સુપ્રીમ કોર્ટમાં જાહેર હિતની અરજી દાખલ કરી, NOTA સંબંધિત અરજી પર સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને નોટિસ પાઠવી
Weiterlesen »

રૂપાલાની આગમાં કાંતિ અમૃતિયાએ ઘી હોમ્યું, વિરાધ કરનારા ક્ષત્રિયોને રતન દુખિયા કહેતા થયો ભડકોરૂપાલાની આગમાં કાંતિ અમૃતિયાએ ઘી હોમ્યું, વિરાધ કરનારા ક્ષત્રિયોને રતન દુખિયા કહેતા થયો ભડકોRupala Controversy : ભાજપના વધુ એક નેતાનું નિવેદન વિવાદમાં આવ્યું છે..પરશોત્તમ રૂપાલા બાદ હવે ભાજપના કાંતિ અમૃતિયાનું રાજપૂતોના વિરોધ માટે રતન દુખિયાનું નિવેદન ચર્ચામાં આવ્યું
Weiterlesen »

સુરત બાદ ભાજપે બીજો મોટો ખેલ પાડ્યો, પંમચહાલમાં ડમી ઉમેદવાર ભાજપમાં જોડાશેસુરત બાદ ભાજપે બીજો મોટો ખેલ પાડ્યો, પંમચહાલમાં ડમી ઉમેદવાર ભાજપમાં જોડાશેPanchmahal Loksabha : પંચમહાલ કોંગ્રેસમાં ભંગાણ... કોંગ્રેસના પદાધિકારી સહિત કાર્યકરો કરશે કેસરિયા... દુષ્યંતસિંહ ચૌહાણ, રશ્મિકા ચૌહાણ સહિત 31 પદાધિકારીઓ ભાજપમાં જોડાશે... આવતીકાલે ગૃહમંત્રી અમિત શાહની હાજરીમાં કરશે કેસરિયા
Weiterlesen »

હર્ષ સંઘવીની દોડાદોડી પણ આ 3 બેઠકો પર ક્ષત્રિયો નડશે, ભાજપે 7 જિલ્લામાં ચોપર ઉડાડ્યુંહર્ષ સંઘવીની દોડાદોડી પણ આ 3 બેઠકો પર ક્ષત્રિયો નડશે, ભાજપે 7 જિલ્લામાં ચોપર ઉડાડ્યુંLoksabha Election 2024: ક્ષત્રિય સમાજ છેલ્લા કેટલાક સમયથી જે માગ કરી રહ્યો હતો તે સ્વીકારવામાં ન આવી .રૂપાલાની ટિકિટ રાજકોટથી રદ થાય તે માગ ભાજપે ન જ સ્વીકારી તો ક્ષત્રિયોએ આંદોલન પાર્ટ-2 શરૂ કર્યું છે. ક્ષત્રિયો હવે ખુલ્લીને ભાજપના વિરોધમાં લાગી ગયા છે, તેની અસરો પણ દેખાવા લાગી છે.
Weiterlesen »



Render Time: 2025-02-26 08:25:50