ચૂંટણી સમયે આ કેવું વર્તન? આખરે AAP નેતાએ કબૂલ્યું, સ્વાતિ માલીવાલ સાથે થઈ હતી ગેરવર્તણૂંક

Swati Maliwal Nachrichten

ચૂંટણી સમયે આ કેવું વર્તન? આખરે AAP નેતાએ કબૂલ્યું, સ્વાતિ માલીવાલ સાથે થઈ હતી ગેરવર્તણૂંક
Sanjay SinghVibhav KumarDelhi
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 24 sec. here
  • 24 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 90%
  • Publisher: 63%

રાજ્યસભા સાંસદ અને આમ આદમી પાર્ટીના નેતા સ્વાતિ માલીવાલ તરફથી લગાવવામાં આવેલા આરોપો પર હવે પાર્ટીએ મૌન તોડ્યું છે.

આમ આદમી પાર્ટીના સીનિયર નેતા અને રાજ્યસભા સાંસદ સંજય સિંહ ે મંગળવારે એક પત્રકાર પરિષદમાં કહ્યું કે આ એક નિંદનીય ઘટના છે.દૈનિક રાશિફળ 15 મે: સિંહ રાશિની આર્થિક સ્થિતિ મજબૂત થશે, વાંચો મેષથી લઈ મીન સુધીની રાશિનું આજનું રાશિફળguru uday 2024Gujarat Weather Report આપ નેતા સંજય સિંહ ે એ વાત કબૂલી છે કે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના અંગત સહાયક વિભવકુમાર ે સોમવારે મુખ્યમંત્રી આવાસ પર પાર્ટીના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ સાથે ગેરવર્તણૂંક કરી છે.

બીજી બાજુ દિલ્હી પોલીસના અધિકારીઓએ જણાવ્યું કે માલીવાલ સોમવારે સિવિલ લાઈન્સ પોલીસ સ્ટેશન ગયા અને આરોપ લગાવ્યો કે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના અંગત સ્ટાફના એક સભ્યે મુખ્યમંત્રીના અધિકૃત આવાસ પર તેમની સાથે મારપીટ કરી. આ બધુ ત્યારે થયું જ્યારે માલીવાલે સોમવારે સિવિલ લાઈન્સ પોલીસ મથકમાં આરોપ લગાવ્યો હતો કે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના અંગત સ્ટાફકર્મી વિભવે"મારપીટ" કરી છે.આ મામલે ભાજપ આમ આદમી પાર્ટી પર આકરા પ્રહારો કરી રહ્યો છે.

Wir haben diese Nachrichten zusammengefasst, damit Sie sie schnell lesen können. Wenn Sie sich für die Nachrichten interessieren, können Sie den vollständigen Text hier lesen. Weiterlesen:

Zee News /  🏆 7. in İN

Sanjay Singh Vibhav Kumar Delhi Delhi CM Arvind Kejriwal India News Gujarati News સ્વાતિ માલિવાલ સંજય સિંહ વિભવકુમાર Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર

Deutschland Neuesten Nachrichten, Deutschland Schlagzeilen

Similar News:Sie können auch ähnliche Nachrichten wie diese lesen, die wir aus anderen Nachrichtenquellen gesammelt haben.

બગાવતનું બ્યૂગલ ફૂંકાયું! સહકારમાં ભાજપને ઝટકો, રાદડિયાથી શરૂઆત પણ શું બીજા ચીલો ચાતરશે?બગાવતનું બ્યૂગલ ફૂંકાયું! સહકારમાં ભાજપને ઝટકો, રાદડિયાથી શરૂઆત પણ શું બીજા ચીલો ચાતરશે?ઈફ્કોના બોર્ડ ઓફ ડિરેક્ટરની ગુજરાતની બેઠક પોતાને વારસાઈમાં મળી હોવાની માન્યતામાં રાચતા જયેશ રાદડિયાએ મેન્ટેડની ઐસીતૈસી કરીને ચૂંટણી લડી હતી અને વટ સાથે જીતી પણ હતી.
Weiterlesen »

એક જ ઝાડમાં લાખોની કમાણી, તાકાત હોય એટલાં ઝાડ વાવો અને બનો કરોડપતિએક જ ઝાડમાં લાખોની કમાણી, તાકાત હોય એટલાં ઝાડ વાવો અને બનો કરોડપતિAgriculture News: આ વસ્તુની ખેતીથી ખેડૂતો કરે છે તગડી કમાણી, જમીન અને વાતાવરણ અનુકૂળ હોય તો થઈ જાય કામ, ગુજરાતના ખેડૂતોએ પણ અજમાવી જોવા જેવો છે આ વસ્તુની ખેતીમાં પોતાનો હાથ.
Weiterlesen »

એક જ ઝાડમાં લાખોની કમાણી, તાકાત હોય એટલાં ઝાડ વાવો અને બનો કરોડપતિએક જ ઝાડમાં લાખોની કમાણી, તાકાત હોય એટલાં ઝાડ વાવો અને બનો કરોડપતિAgriculture News: આ વસ્તુની ખેતીથી ખેડૂતો કરે છે તગડી કમાણી, જમીન અને વાતાવરણ અનુકૂળ હોય તો થઈ જાય કામ, ગુજરાતના ખેડૂતોએ પણ અજમાવી જોવા જેવો છે આ વસ્તુની ખેતીમાં પોતાનો હાથ.
Weiterlesen »

IPL 2024: હાર્દિકે દુનિયાના બેસ્ટ બોલર સાથે આ કેવું વર્તન કર્યું? બુમરાહનો ચહેરો ઉતરી ગયો, VideoIPL 2024: હાર્દિકે દુનિયાના બેસ્ટ બોલર સાથે આ કેવું વર્તન કર્યું? બુમરાહનો ચહેરો ઉતરી ગયો, VideoWatch Video: ગત સીઝનમાં ગુજરાત ટાઈટન્સની કેપ્ટન્સી હતી ત્યારે પણ હાર્દિકે મોહમ્મદ શમીને કેચ છોડવા બદલ એલફેલ શબ્દો કહ્યા હતા. માહોલ એટલો ગરમાઈ ગયો કે ફ્રેન્ચાઈઝીના માલિકોએ વચ્ચે પડવું પડ્યું હતું. જ્યારે હવે હાર્દિક જસપ્રીત બુમરાહ પર બૂમાબૂમ કરતો હોય તેવો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.
Weiterlesen »

Budhaditya Rajyog 2024: મેષ રાશિમાં સૂર્ય અને બુધના મિલનથી આ 3 રાશિઓનો ગોલ્ડન પીરિયડ થશે શરુBudhaditya Rajyog 2024: મેષ રાશિમાં સૂર્ય અને બુધના મિલનથી આ 3 રાશિઓનો ગોલ્ડન પીરિયડ થશે શરુBudhaditya Rajyog 2024: બુધાદિત્ય રાજયોગથી ત્રણ રાશિના લોકોને જબરદસ્ત ફાયદો થવાનો છે. આ ત્રણ રાશિના લોકો માટે આ સમયે અતિ શુભ છે. આ સમયે આ રાશિના લોકોને કારકિર્દીમાં સફળતા મળશે અને ધન લાભ પણ થઈ શકે છે.
Weiterlesen »

જીગ્નેશ મેવાણીએ ફેંક્યો ખુલ્લો પડકાર - આ ચૂંટણીમાં ભાજપનો રગડો કાઢી નાખીશુંજીગ્નેશ મેવાણીએ ફેંક્યો ખુલ્લો પડકાર - આ ચૂંટણીમાં ભાજપનો રગડો કાઢી નાખીશુંવડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ ચૂંટણી સભા દરમિયાન ભાજપ અને RSSને આડે હાથ લીધી હતી. ભાજપ અને RSSમાં ના જોડાવા સમાજને અપીલ કરી હતી. સાથે સાથે પ્રતિજ્ઞા લેવડાવી કે આરએસએસની શાખામાં કોઈને જવું નહીં અને ભાજપને મત આપવા નહીં તેવી પ્રતિજ્ઞા લેવડાવમાં આવી હતી.
Weiterlesen »



Render Time: 2025-02-26 08:21:22