Mission Monsoon: ગુજરાતમાં આ વરસાદી આફતનો ઝીરો કેઝ્યુઆલિટી એપ્રોચ સાથે સામનો કરવા તેમજ હવામાન વિભાગની વખતો વખતની સૂચનાઓ મુજબ આગોતરા રાહત-બચાવ ઉપાયો માટે તેમણે જિલ્લા કલેક્ટરોને સજ્જ રહેવા અનુરોધ કર્યો હતો.
Gold rate
* મુખ્યમંત્રીએ જ્યાં પાણી ભરાયેલા છે ત્યાં પાણી ઓસરે અને વરસાદ અટકે એટલે તુરંત જ માટી-કાંપની સફાઈ, જંતુનાશક દવાઓના છંટકાવ તથા પડી ગયેલા ઝાડની આડશો દૂર કરવાના કામો અગ્રતાએ ઉપાડવા સૂચનાઓ આપી હતી. * સ્ટેટ કંટ્રોલ રૂમ સાથે સતત સંકલનમાં રહીને ઓછામાં ઓછું નુકશાન થાય તેવા આગોતરા આયોજન માટે પણ મુખ્યમંત્રીએ સૂચનો કર્યા હતા.
* આ હેતુસર જરૂર જણાયે નજીકના જિલ્લામાંથી સાધનો અને મેનપાવરની વ્યવસ્થા કરીને પણ સ્થિતિ ઝડપભેર પૂર્વવત કરવા મુખ્યમંત્રીશ્રીએ સંબંધિત વિભાગોને પણ તાકીદ કરી હતી.
Deutschland Neuesten Nachrichten, Deutschland Schlagzeilen
Similar News:Sie können auch ähnliche Nachrichten wie diese lesen, die wir aus anderen Nachrichtenquellen gesammelt haben.
ઉત્તર ગુજરાતમાં મેઘરાજાની તોફાની બેટિંગ : દાંતામાં 2 કલાકમાં 3.5 ઈંચ વરસાદથી આફત આવીGujarat Rains : ઉત્તર ગુજરાતમાં વહેલી સવારે મેઘાની બેટિંગ.. બનાસકાંઠાના દાંતામાં 2 કલાકમાં ખાબક્યો 3.5 ઈંચ વરસાદ.. તો સતલાસણા, ખેડબ્રહ્મા, વડાલીમાં વરસ્યો 1 ઈંચ વરસાદ..
Weiterlesen »
દિલ્હીમાં વગર વરસાદે આવ્યું પૂર, ઉપરવાસમાં વરસેલા વરસાદે ઉત્તર પ્રદેશની હાલત ખરાબ કરી નાંખીFlood News : 9 રાજ્યોમાં ભારે વરસાદની છે આગાહી, આ વચ્ચે ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, દિલ્હીમાં ભારે વરસાદથી તબાહી મચી છે, યૂપીના 12 જિલ્લાના લગભગ 800 ગામડાઓમાં પૂરની સ્થિતિ
Weiterlesen »
ગુજરાતમાં મેઘરાજાની તોફાની બેટિંગ; સૌથી વધુ ડોલવણમાં 5 ઈંચ, જાણો ક્યા કેટલો વરસ્યો?Gujarat Heavy Rains update: ગુજરાતમાં છેલ્લા બે દિવસથી દક્ષિણ ગુજરાતમાં વરસાદથી નદી-નાળા અને ડેમ ઓવરફ્લો થયા છે. સુરત જિલ્લામાં અવિરત વરસાદથી માંડવીનો કાકરાપાર ડેમ સિઝનમાં પહેલીવાર ઓવરફ્લો થયો. ડેમ ઓવરફ્લો થતાં ડેમના આહ્વાદક દ્રશ્યો જોવા મળ્યા હતા.
Weiterlesen »
દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની તોફાની બેટિંગ : વલસાડ-નવસારીમાં આભ ફાટવા જેવી સ્થિતિ, ચોતરફ પાણીGujarat Rains : વલસાડમાં મેઘરાજાએ બોલાવી ધબધબાટી... ભારે વરસાદથી પાણી પાણી થયા રસ્તાઓ.. તો 40 ગામોને જોડતો અંડર પાસ થયો પાણીમાં ગરકાવ.. તો પલસાણામાં પાણીમાં ફસાયેલા કારચાલકનો કરાયો બચાવ..
Weiterlesen »
ગુજરાતમાં વાવાઝોડા જેવા પવન સાથે તોફાની વરસાદની આગાહી, આ જિલ્લાઓ પર મોટી ઘાતGujarat Weather Forecast : ગુજરાતમાં હવે નહિ રોકાય વરસાદ, ધમાકેદાર એન્ટ્રી બાદ હવે આગામી સાત દિવસ મેઘરાજા ધબધબાટી બોલાવશે, જાણો આજે ક્યાં ક્યાં છે વરસાદની આગાહી
Weiterlesen »
માણાવદરમાં એક જ રાતમાં 8 ઈંચ વરસાદથી તબાહી, રવિવારે 24 કલાકમાં 212 તાલુકમાં ધબધબાટી બોલાવીGujarat Rain : જૂનાગઢના માણાવદરમાં મોડીરાત્રે ધોધમાર વરસાદ, માણાવદરમાં અલગ અલગ જગ્યાએ ભારે વરસાદ, રાત્રે દરમિયાન ધમાકેદારથી પાણી પાણી થયું માણાવદર, રાત્રે 4 કલાક દરમિયાન જ પડ્યો 8.5 ઈંચ સુધી વરસાદ
Weiterlesen »