Dharoi Dam Development Project તેજસ દવે/મહેસાણા : ઉત્તર ગુજરાતમાં પ્રવાસનને વેગ આપવા માટે રાજ્ય સરકારે રૂ. 1100 કરોડના રોકાણ સાથે ધરોઈ ડેમ વિસ્તારનો વિકાસ કરવાનો નિર્ણય કર્યો છે. હાલ અહી વિકાસકાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે.
નવુ ટુરિઝમ હબ બનશે ઉત્તર ગુજરાતનો આ ડેમ, પહાડીઓ વચ્ચે બનશે કાચનો પુલ, સ્ટેચ્યુ ઓફ યુનિટી પણ ઝાંખુ પડશેઉત્તર ગુજરાતમાં પ્રવાસનને વેગ આપવા માટે રાજ્ય સરકારે રૂ. 1100 કરોડના રોકાણ સાથે ધરોઈ ડેમ વિસ્તારનો વિકાસ કરવાનો નિર્ણય કર્યો છે. હાલ અહી વિકાસકાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે. તો ચાલો લટાર મારીએ અને જાણીએ કે કેવું હશે આ વર્લ્ડ ક્લાસ ટુરિઝમ ડેસ્ટીનેશનઉત્તર ગુજરાતમાં ધરોઈ ડેમ વિસ્તારને વિશ્વ-સ્તરીય પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા માટે તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે.
Guru Nakshatra Gochar: ગુરુ મૃગશિરા નક્ષત્રમાં કરશે પ્રવેશ, આ રાશિના દરેક કામ થશે સફળ, ધનલાભના પણ યોગBollywood Actresses: આ ટોચની 5 અભિનેત્રીઓ પરિણીત એક્ટર્સના પ્રેમમાં હતી પાગલ, પણ એક્ટર્સની પત્ની સામે કંઈ ન ચાલ્યું, ઈંડસ્ટ્રીના સૌથી ચર્ચાસ્પદ અફેર્સ
Dharoi Dam Gujarat Tourist Destination Gujarat Tourist Places Dharoi Dam Development Dharoi Dam Development Project Dharoi Tourism Tourism Destination Gujarat Tourism Destination Gujarat World Class Tourism Gujarat Master Plan Gujarat Smart City Plan Gujarat Smart City Project Gujarat Development Project Government Of Gujarat Adventure Tourism World Class Tourism News Tourism Destination New Tourism Hub Gujarat News Dharoi Dam In Gujarat Set To Transform Into A Sus ગુજરાત ટુરિઝમ ધરોઈ ડેમ ટુરિઝમ ડેસ્ટિનેશન
Deutschland Neuesten Nachrichten, Deutschland Schlagzeilen
Similar News:Sie können auch ähnliche Nachrichten wie diese lesen, die wir aus anderen Nachrichtenquellen gesammelt haben.
ખતરનાક બીમારીથી ઝૂઝમી રહ્યો છે તાનાશાહ કિમ જોંગ ઉન, દેશ ચલાવવા માટે નવો ઉત્તરાધિકારી શોધી કાઢ્યોKim Jong Un: ઉત્તર કોરિયાના કિમ જોંગ ઉનની છાપ તાનાશાહ તરીકની છે, પંરતુ આ તાનાશાહ ગંભીર બીમારીથી પીડાઈ રહ્યો છે, તેથી હવે કિમ પરિવારમાંથી કોણ ઉત્તરાધિકારી બનશે તેની ચર્ચા વહેતી થઈ છે
Weiterlesen »
દિલ્હીમાં વગર વરસાદે આવ્યું પૂર, ઉપરવાસમાં વરસેલા વરસાદે ઉત્તર પ્રદેશની હાલત ખરાબ કરી નાંખીFlood News : 9 રાજ્યોમાં ભારે વરસાદની છે આગાહી, આ વચ્ચે ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, દિલ્હીમાં ભારે વરસાદથી તબાહી મચી છે, યૂપીના 12 જિલ્લાના લગભગ 800 ગામડાઓમાં પૂરની સ્થિતિ
Weiterlesen »
ગુજરાતનો વરસાદ વાવાઝોડા જેવો તોફાની બનશે, પરેશ ગોસ્વામીની આગાહીGujarat Rains : ગુજરાતમાં ચોમાસાના નવા રાઉન્ડના આગમન વચ્ચે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની આગાહી આવી છે, આ સિઝનનો સૌથી મોટો અને સારો રાઉન્ડ આવતી કાલ એટલે કે 16 જુલાઇથી ચાલુ થાય તેવી શક્યતા તેમણે વ્યક્ત કરી
Weiterlesen »
બોરવેલમાં પડેલા બાળકોને બચાવવામાં દેવદૂત બનશે અમદાવાદનો આ રોબોટ!બોરવેલમાં બાળક ફસાઈ જવાની ઘટના અવારનવાર બનતી રહે છે. આવી દુર્ઘટનાને લક્ષમાં લઈ અમદાવાદની સરકારી પોલિટેકનિક કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ પ્રોટોટાઈપ રોબોટ તૈયાર કર્યો છે. આવો જાણીએ આ રોબોટ બનાવવાની તેમની પ્રક્રિયા વિશે...
Weiterlesen »
Shukra Gochar 2024: આ 5 રાશિના લોકો ઓગસ્ટ મહિનામાં બનશે અમીર, શુક્રનું ગોચર કારર્કિદીમાં અપાવશે ઝળહળતી સફળતાShukra Gochar 2024: આ 5 રાશિના લોકોને આર્થિક સ્થિતિ મજબૂત થશે અને કમાણીમાં પણ વધારો થશે. આ પાંચ રાશિના લોકોની કમાણી એટલી વધારે થશે કે તેઓ બચત કરવામાં પણ સફળ રહેશે. શુક્રના પ્રભાવના કારણે આ પાંચ રાશિના લોકોનું દાંપત્યજીવન જીવન પણ મધુર બનશે.
Weiterlesen »
ભેદી રોગના ઝપેટમાં આવ્યા ગુજરાતના મહામૂલા જાનવરો, પગ કામ કરતા બંધ થઈને સીધું મોત આવે છેpiroplasmosis in cattle : આણંદમાં પ્રાણીઓમાં જોવા મળતો જીવલેણ પિરોપ્લાસ્મોસિસ રોગ ઝડપથી ફેલાઈ રહ્યો છે, આ રોગને કારણે રાજ્યમાં 4 ઘોડાના મોત થયા, તો શ્વાનમા પણ ફેલાયો આ ભેદી રોગ
Weiterlesen »